સુદામાચરિત્ર/સંપાદક-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંપાદક-પરિચય|}} {{Poem2Open}} ડૉ. દર્શના ધોળકિયા (જ.૧૯૬૨) મૂળે જીવ અધ...")
 
No edit summary
 
Line 7: Line 7:
એ ઉપરાંત ‘નારીની કથા : પુરુષની લેખિની’– એ નારી સંવેદનને કેન્દ્રમાં રાખતી વાર્તાઓનું આગવું સંપાદન છે. તો ‘ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ’ને રતિલાલ બોરીસાગરે ‘ગુજરાતના પ્રાથમિક શિક્ષણની તવારીખ’ તરીકે  ઓળખાવ્યું છે. કોંકણી નવલકથા ‘કાર્મેલીન’નો  એમનો અનુવાદ કેન્દ્રીય સાહિત્ય અકાદેમી દ્વારા પુરસ્કૃત થયો, તો સમયાંતરે ‘ક્રિટીક એવોર્ડ’ સહિતના કેટલાક પુરસ્કારો પણ એમને મળ્યા છે.

અધ્યયન અધ્યાપન અને અધ્યાત્મની ત્રિવિધ ધારાઓનું પોતાના જીવનમાં અને લેખનમાં સંકલન કરતાં દર્શના ધોળકિયા આપણી ભાષાનાં એક અભ્યાસશીલ લેખિકા છે.

{Right|— રમણીક સોમેશ્વર}}
{{Right|— રમણીક સોમેશ્વર}}
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu