સુદામાચરિત્ર/કડવું ૧૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૦|}} <poem> {{Color|Blue|[અહીં કૃષ્ણ સુદામાએ ગુરુના આશ્રમમાં ગાળ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:




::::::રાગ-રામગ્રી
::::::'''રાગ-રામગ્રી'''


પછી શામળિયોજી બોલિયા, તને સાંભરે રે?
પછી શામળિયોજી બોલિયા, તને સાંભરે રે?
Line 28: Line 28:
:::: કહ્યું લેઈ આવોને કાષ્ઠ; મને૦  
:::: કહ્યું લેઈ આવોને કાષ્ઠ; મને૦  
શરીર આપણાં ઊકળ્યાં, તને
શરીર આપણાં ઊકળ્યાં, તને
:::: હા જી માથે તપ્યો અરિષ્ટ. મને૦ ૪
:::: હા જી માથે તપ્યો અરિષ્ટ<ref>અરિષ્ટ – સૂર્ય</ref>. મને૦ ૪


ગોરાણીએ  ખાવું બંધાવિયું, તને૦  
ગોરાણીએ  ખાવું બંધાવિયું, તને૦  
Line 68: Line 68:
મેં સાગરમાં ઝંપાવિયું, તને૦
મેં સાગરમાં ઝંપાવિયું, તને૦
તમે શોધ્યાં સપ્ત પાતાળ; મને૦  
તમે શોધ્યાં સપ્ત પાતાળ; મને૦  
હું પંચાનન શંખ લાવિયો, તને૦
હું પંચાનન શંખ<ref>પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ</ref> લાવિયો, તને૦
હા જી દૈત્યનો આણ્યો કાળ. મને૦ ૧૨
હા જી દૈત્યનો આણ્યો કાળ. મને૦ ૧૨


19,010

edits