સુદામાચરિત્ર/કડવું ૮: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૮|}} <poem> {{Color|Blue|[પ્રસ્તુત કડવાંમાં સુદામા પર ઓળઘોળ થયેલા...")
 
No edit summary
 
Line 16: Line 16:
સુદામાનાં ચરણ પખાળે, હાથે સારંગપાણિ.{{space}} ભ૦૩
સુદામાનાં ચરણ પખાળે, હાથે સારંગપાણિ.{{space}} ભ૦૩

જેના નાભિકમળથી બ્રહ્મા પ્રગટ્યા, આ જગ પળમાં કીધું;
જેના નાભિકમળ<ref>જેના નાભિકમળમાંથી......... –  કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુનીનાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવેલું </ref>થી બ્રહ્મા પ્રગટ્યા, આ જગ પળમાં કીધું;
જેણે મુખમાં જગત દેખાડ્યું માતાનું મન લીધું રે.{{space}} ભ૦૪
જેણે મુખમાં જગત દેખાડ્યું માતાનું મન લીધું રે.{{space}} ભ૦૪

વિશ્વામિત્ર સરખા તાપસને દોહલે દર્શન દીધું;
વિશ્વામિત્ર સરખા તાપસને દોહલે દર્શન દીધું;
તેણે સુદામાના પગ પખાળી, પ્રીતે પાદોદક પીધું રે.{{space}} ભ૦૫
તેણે સુદામાના પગ પખાળી, પ્રીતે પાદોદક<ref>પાદોદક – ચરમુક્તિપુરીણામૃત</ref> પીધું રે.{{space}} ભ૦૫

ઓઢવાની જે પીત-પિછોડી, લોહ્યા ઋષિના પાય;
ઓઢવાની જે પીત-પિછોડી, લોહ્યા ઋષિના પાય;
Line 28: Line 28:
કર જોડી પ્રદક્ષિણા કીધી, હરિને હરખ આંસુ થાય.{{space}} ભ૦૭
કર જોડી પ્રદક્ષિણા કીધી, હરિને હરખ આંસુ થાય.{{space}} ભ૦૭

થાળ ભરી વૈદર્ભી લાવ્યાં ઘૃતપક્વ પકવાન;
થાળ ભરી વૈદર્ભી લાવ્યાં ઘૃતપક્વ<ref>ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં</ref> પકવાન;
શર્કરા સંયુક્ત ઋષિને કરાવ્યાં પયપાન રે.{{space}} ભ૦૮
શર્કરા સંયુક્ત ઋષિને કરાવ્યાં પયપાન રે.{{space}} ભ૦૮

18,450

edits