ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૧|}} <poem> {{Color|Blue|[ધૃષ્ટબુદ્ધિ રાજા-રાણીને બાંધીને કૌનતલ...")
 
No edit summary
Line 11: Line 11:


ત્યાં ‘સુત મુઓ’ કે’શે, મન ક્યમ રે’શે? દાઝશે મારું તન;
ત્યાં ‘સુત મુઓ’ કે’શે, મન ક્યમ રે’શે? દાઝશે મારું તન;
કાંઈ ધીરજ ધરિયે, ભેદ ધરિયે, વાટ વિષે સ્વામિન.’{{space}} ૨
કાંઈ ધીરજ ધરિયે<ref>ધરર્ણે -ધરતી પર</ref>, ભેદ<ref>ભેદ – યુક્તિ</ref> ધરિયે, વાટ વિષે સ્વામિન.’{{space}} ૨


:::::: '''ઢાળ'''
:::::: '''ઢાળ'''
Line 39: Line 39:


એવી સાંભલી વાત કર્ણે રે, પાપી પડિયો તત્ક્ષણ ધર્ણે રે,
એવી સાંભલી વાત કર્ણે રે, પાપી પડિયો તત્ક્ષણ ધર્ણે રે,
મૂર્ચ્છા તેણે ખાધી રે, વચને આંતરડી દાધી રે.{{space}} ૧૧
મૂર્ચ્છા તેણે ખાધી રે, વચને આંતરડી દાધી<ref>દાધી – દાઝી</ref> રે.{{space}} ૧૧


ઘણું થયો મન દુઃખી રે, એટલે ગાલવ ઋખિ રે;
ઘણું થયો મન દુઃખી રે, એટલે ગાલવ ઋખિ રે;
Line 73: Line 73:




ભાટ બ્રાહ્મણ નાઠા જાય રે, અખડાઈ પડે ને બેઠા થાય રે.
ભાટ બ્રાહ્મણ નાઠા જાય રે, અખડાઈ<ref>અખડાઈ – અથડાઈ</ref> પડે ને બેઠા થાય રે.
ઋષિ કહે : ‘દુષ્ટ થયો તુષ્ટમાન રે, વધામણાંમાં બુહટનાં દાન રે!’{{space}} ૨૨
ઋષિ કહે : ‘દુષ્ટ થયો તુષ્ટમાન રે, વધામણાંમાં બુહટનાં દાન રે!’{{space}} ૨૨


18,450

edits