ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૫|}} <poem> {{Color|Blue|[આ નગરના રાજા કુલીનને સ્વપ્ન આવે છે. ગાલવ...")
 
No edit summary
Line 11: Line 11:

ચંકમાલિની નામ તેનું, વિષયાની સહિયારીજી,
ચંકમાલિની નામ તેનું, વિષયાની સહિયારીજી,
કષ્ટ પામી તે કલેવરમાં, પોતે રહી કુંવારીજી.{{space}} ૨
કષ્ટ પામી તે કલેવરમાં<ref>કલેવરમાં – હૃદયમાં</ref>, પોતે રહી કુંવારીજી.{{space}} ૨

ચંપકમાલિની મને વિમાસે, ‘વિષયાના વરને વરુંજી;
ચંપકમાલિની મને વિમાસે, ‘વિષયાના વરને વરુંજી;
Line 29: Line 29:

કર જોડીને પ્રશ્ન પૂછ્યું જે આવ્યું ઘોર સ્વપંનજી :
કર જોડીને પ્રશ્ન પૂછ્યું જે આવ્યું ઘોર સ્વપંનજી :
‘ઊંટે ચઢી દક્ષિણ ગયો હું કરતો રુધિર પ્રાશનજી.{{space}} ૮
‘ઊંટે ચઢી દક્ષિણ ગયો હું કરતો રુધિર પ્રાશન<ref>પ્રાશન – પીવું</ref>જી.{{space}} ૮

કાળપુરુષ વાટમાં મળ્યો તે ગ્રસવા પૂંઠે ધાયોજી.
કાળપુરુષ વાટમાં મળ્યો તે ગ્રસવા પૂંઠે ધાયોજી.
Line 40: Line 40:
‘હું તપ કરીને સ્વર્ગે જઈશ, તું મારો કુમારજી.{{space}} ૧૧
‘હું તપ કરીને સ્વર્ગે જઈશ, તું મારો કુમારજી.{{space}} ૧૧

પણ દાઝ રહી એક મોટી મનમાં, કુંવરી નવ દેવાઈજી,
પણ દાઝ<ref>દાઝ – અસંતોષ</ref> રહી એક મોટી મનમાં, કુંવરી નવ દેવાઈજી,
મેં દશ વરસ લગી પુત્રીને ન ખોળિયો જમાઈજી.{{space}} ૧૨
મેં દશ વરસ લગી પુત્રીને ન ખોળિયો જમાઈજી.{{space}} ૧૨

Line 53: Line 53:

ત્યારે ગાલવ કહે : ‘એ વર કેરું લગ્ન કરો થૈ મગ્નજી;
ત્યારે ગાલવ કહે : ‘એ વર કેરું લગ્ન કરો થૈ મગ્નજી;
વિવાહ કરો તો આજ મધરાતે છે ઘડિયાળાં લગ્નજી.’{{space}} ૧૬
વિવાહ કરો તો આજ મધરાતે છે ઘડિયા<ref>ઘડિયાં – તે જ ઘડીએ કરાય તેવાં લગ્ન</ref>ળાં લગ્નજી.’{{space}} ૧૬

‘હે મદન, જાઓ તે સાધુને શીઘ્રે તેડી લાવોજી;
‘હે મદન, જાઓ તે સાધુને શીઘ્રે તેડી લાવોજી;
Line 62: Line 62:

પીતાંબરની પલવટ વાળી પૂજાની થાળી લીધીજી;
પીતાંબરની પલવટ વાળી પૂજાની થાળી લીધીજી;
સોમ સરખું વદન વિરાજે, કેસરની અરચા કીધીજી.{{space}} ૧૯
સોમ સરખું વદન વિરાજે, કેસરની અરચા<ref>અરચા – લલાટે ચારેય આંગળીએ કરતી આડય</ref> કીધીજી.{{space}} ૧૯

હરિભક્તને દેખી અશ્વથો મદન કુંવર ઊતરિયોજી;
હરિભક્તને દેખી અશ્વથો મદન કુંવર ઊતરિયોજી;
Line 86: Line 86:
સસરાનું વચન લોપી, સાધુ થઈ કેમ ચૂકુંજી’{{space}} ૨૬
સસરાનું વચન લોપી, સાધુ થઈ કેમ ચૂકુંજી’{{space}} ૨૬

મદન કહે : ‘તમને પ્રાણ સોંપ્યો છે, સાટે હું કરું પૂજાયજી;
મદન કહે : ‘તમને પ્રાણ સોંપ્યો છે, સાટે<ref>સાટે – બદલે</ref> હું કરું પૂજાયજી;
તમે પધારો રાજભવનમાં કાં જે લગ્નવેળા જાયજી.’{{space}} ૨૭
તમે પધારો રાજભવનમાં કાં જે<ref>કાં જે – કારણ કે</ref> લગ્નવેળા જાયજી.’{{space}} ૨૭

શસ્ત્ર વસ્ત્ર અશ્વ આપીને, વળાવ્યો બનેવીજી;
શસ્ત્ર વસ્ત્ર અશ્વ આપીને, વળાવ્યો બનેવીજી;
Line 111: Line 111:
મુખ નીસરતાં મદન-મસ્તકેે ચાર પડિયાં મહા ખડગજી.{{space}} ૩૪
મુખ નીસરતાં મદન-મસ્તકેે ચાર પડિયાં મહા ખડગજી.{{space}} ૩૪

ચાર કટકા કાપી કીધા, સચવાયું નહિ ઓસાણજી,
ચાર કટકા કાપી કીધા, સચવાયું નહિ ઓસાણ<ref>ઓસાણ – ખ્યાલ</ref>જી,
‘હે ચંદ્રહાસ, હે ચંદ્રહાસ’ એમ કહેતાં નીસર્યા પ્રાણજી.{{space}} ૩૫
‘હે ચંદ્રહાસ, હે ચંદ્રહાસ’ એમ કહેતાં નીસર્યા પ્રાણજી.{{space}} ૩૫

18,450

edits

Navigation menu