18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૭|}} <poem> {{Color|Blue|[હાફળો-ફાફળો થતો ધૃષ્ટબુદ્ધિ મંદિરે જઈન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
અંત્યજ કહે છે : ‘હો અર્થ જ સીધ્યાજી; | અંત્યજ કહે છે : ‘હો અર્થ જ સીધ્યાજી; | ||
શત્રુ મારી હો કટકા કીધાજી.’ | શત્રુ મારી હો કટકા કીધાજી.’ | ||
અડવણ પાગે હો ધાયો તાતજી : | અડવણ<ref>અડવણ પગ ધાવું – ઉઘાડા પગે દોડવું</ref> પાગે હો ધાયો તાતજી : | ||
‘પુત્રને રાખજો હો ભવાની માતજી.’{{space}} ૨ | ‘પુત્રને રાખજો હો ભવાની માતજી.’{{space}} ૨ | ||
Line 27: | Line 27: | ||
એમ પુત્રને દેખી હો, પિતા પડિયોજી; | એમ પુત્રને દેખી હો, પિતા પડિયોજી; | ||
આરત નાદે હો, આરડી રડિયોજી. | આરત<ref>આરત – આર્ત, દુઃખી</ref> નાદે હો, આરડી રડિયોજી. | ||
કટકા ચાર હો એકઠા કીધાજી, | કટકા ચાર હો એકઠા કીધાજી, | ||
લોહીએ ખરડ્યા હો ખોળે લીધાજી.{{space}} ૫ | લોહીએ ખરડ્યા હો ખોળે લીધાજી.{{space}} ૫ | ||
Line 38: | Line 38: | ||
કૃપા કરીને હો કહો કાંઈ કાલાજી; | કૃપા કરીને હો કહો કાંઈ કાલાજી; | ||
વાંક તજીને હો, ઊઠો, સુત વહાલાજી. | વાંક તજીને હો, ઊઠો, સુત વહાલાજી. | ||
તમો મુઆ તે રે હો, મારી | તમો મુઆ તે રે હો, મારી કમાઈ<ref>કમાઈ – કરણીનું ફળ</ref>જી, | ||
મેં મારવા માંડ્યો હો સાધુ જમાઈજી.{{space}} ૭ | મેં મારવા માંડ્યો હો સાધુ જમાઈજી.{{space}} ૭ | ||
ત્રણ વરાં મેં રે ખપુવે કીધાજી; | ત્રણ વરાં<ref>વર – વાર</ref> મેં રે ખપુવે<ref>ખપુવે – યુક્તિપૂર્વક</ref> કીધાજી; | ||
દીનાનાથે રે હો, ઉગારી લીધાજી. | દીનાનાથે રે હો, ઉગારી લીધાજી. | ||
કીધી કરણી રે હો, કેઈ પેરે મૂકેજી; | કીધી કરણી રે હો, કેઈ પેરે મૂકેજી; |
edits