અભિમન્યુ આખ્યાન/કડવું ૩૯: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩૯|}} {{Poem2Open}} {{Color|Blue|[પાંડવ અને કૌરવનાં દળો અને એમની વ્યૂહ...")
 
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Color|Blue|[પાંડવ અને કૌરવનાં દળો અને એમની વ્યૂહરચનાનું વર્ણન, વર્ણાનુપ્રાસ ને આંતરપ્રાસનો કારણે તેમ જ ઝૂલણાનો ઉપયોગ કરવાને લીધે આકર્ષક બન્યું છે.]}}{{Poem2Close}}
{{Color|Blue|[પાંડવ અને કૌરવનાં દળો અને એમની વ્યૂહરચનાનું વર્ણન, વર્ણાનુપ્રાસ ને આંતરપ્રાસનો કારણે તેમ જ ઝૂલણાનો ઉપયોગ કરવાને લીધે આકર્ષક બન્યું છે.]}}{{Poem2Close}}
<Poem>
::::::'''રાગ છંદ, ઝૂલણાની ચાલ'''
આવ્યાં દળ બેહ, ઊલટ્યાં જ્યમ મેહ, કૌરવવ્યૂહ કપરો સાજે;
મુખ રહ્યા દ્રોણ, કરીને પોણ, સૂરજ સરખા ઋષિ વિરાજે.{{Space}} ૧
ધ્રુજાવતો ધર્ણ, ભયાનક કર્ણ, અચળ જાણે ધ્રુવનો તારો;
અશ્વત્થામા ચંદ્ર, દુર્યોધન ઇન્દ્ર, કૃપાચાર્ય બૃહસ્પતિનો તારો.{{Space}} ૨
કૃતવર્મા ધંન, મંગળ દુઃશાસંન, વીજળીતુલ્ય જયદ્રથ રાણો;
બાહ્લિક મહાબાહુ, ભૂરિશ્રવા રાહુ, શકુનિ શનીશ્વર જાણો.{{Space}} ૩
ઉછાળે આયુધ, કરવાને જૂધ, ઠેકાવી અશ્વને આગળ થાતા;
વિકરાળ છે મોઢાં, હણહણે ઘોડાં, ધરણ્ય ધ્રુજાવતા વીર ધાતા.{{Space}} ૪
ખળકે સાંકળ, મોટાં મદગળ,  ફરકે ધજા ઊંચી અંબાડી;
રંગીલા રાય, શોભે સેનાય, વ્યૂહ વિરાજે જેવી વાડી.{{Space}} ૫
પાંડવોના શૂર, મહાબળ પૂર,ગરુડ-વ્યૂહ જેણે કીધો વીર;
કુંતીકુંવર, જાણે અમર , શોભા સર્વ અભિમન ધીર.{{Space}} ૬
બ્રહ્મા જેવો ધર્મ, ભયાનક કર્મ, ભીમરૂપે શ્રી ઇન્દ્રરાય;
નિકુળ ભાસ્કર, વાસુકિ વૈશ્વાનર, કૌરવે તાપ સહ્યો નવ જાય.{{Space}} ૭
સહદેવ સાગર, મુકાવે પાર, દ્રૌપદીબાળ કૃતાંત કાળ;
શિખંડી પ્રચંડ, ગદા જમદંડ, ધૃષ્ટધુમ્ન વાસુકિ વ્યાળ.{{Space}} ૮
કુંવર કુંતીભોજ, રહ્યા દક્ષિણફોજ, વૈરાટ દ્રુપદ શોભે ભૂપ;
ગયો અભિમંન, વ્યૂહને વદંન, વિષ્ણુ જેવું વિરાજે રૂપ.{{Space}}    ૯
:::::: '''વલણ'''
રૂપ વિરાજે કુંવર કેરું, લાજે કોટિ અનંગ રે;
ઉભય દળ ભેગાં થયાં, વ્યૂહ કેમ પામ્યો ભંગ રે?{{Space}} ૧૦
</Poem>
26,604

edits

Navigation menu