26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
ઊભો રહી બોલે દુર્યોધન, ‘છે કોઈ ક્ષત્રાણીનો તન; | ઊભો રહી બોલે દુર્યોધન, ‘છે કોઈ ક્ષત્રાણીનો તન; | ||
ગયું રાજ મારું પાછું વાળે, પાંડવને આવતા ખાળે?’ | ગયું રાજ મારું પાછું વાળે, પાંડવને આવતા ખાળે?’ {{Space}} ૨ | ||
તાત તણાં વાયક સાંભળી, લક્ષ્મણ કુંવર બોલ્યો વળી, | તાત તણાં વાયક સાંભળી, લક્ષ્મણ કુંવર બોલ્યો વળી, | ||
આવી તાતને કરી પ્રણામ : ‘હવે હું કરું સંગ્રામ. | આવી તાતને કરી પ્રણામ : ‘હવે હું કરું સંગ્રામ.{{Space}} ૩ | ||
અભિમન્યુનાં પ્રાક્રમ શું ય? એક પલકમાં મારું હુંય; | અભિમન્યુનાં પ્રાક્રમ શું ય? એક પલકમાં મારું હુંય; | ||
કોપ્યો તમારો દીકરો, ત્યારે પાંડવનો શો આશરો?’ | કોપ્યો તમારો દીકરો, ત્યારે પાંડવનો શો આશરો?’{{Space}} ૪ | ||
દુર્યોધન કહે : ‘સુત શાર્દૂલ, તેં દીપાવ્યું કૌરવકુળ;’ | દુર્યોધન કહે : ‘સુત શાર્દૂલ, તેં દીપાવ્યું કૌરવકુળ;’ | ||
સરખેસરખા ક્ષત્રીકુમાર, સાથે લીધા સોળ હજાર. | સરખેસરખા ક્ષત્રીકુમાર, સાથે લીધા સોળ હજાર.{{Space}} ૫ | ||
સમાન વસ્ર ને સમાન કાય, સરખા રૂપે નવ બદલાય; | સમાન વસ્ર ને સમાન કાય, સરખા રૂપે નવ બદલાય; | ||
એવી શોભા લક્ષ્મણ તણી, ચઢી ચાલ્યો અભિમન્યુ ભણી. | એવી શોભા લક્ષ્મણ તણી, ચઢી ચાલ્યો અભિમન્યુ ભણી.{{Space}} ૬ | ||
સુભટ સાથ સર્વે પ્રેરિયો, સૌભદ્ર આવતો ઘેરિયો; | સુભટ સાથ સર્વે પ્રેરિયો, સૌભદ્ર આવતો ઘેરિયો; | ||
જેમ શશીને ઢાંકે ઘન, ત્યમ ઢાંકી દીધો અભિમન. | જેમ શશીને ઢાંકે ઘન, ત્યમ ઢાંકી દીધો અભિમન.{{Space}} ૭ | ||
સોળ સહસ્ર સાથે તૂટિયા, ધનુષથી શર શીઘ્રે છૂટિયાં; | સોળ સહસ્ર સાથે તૂટિયા, ધનુષથી શર શીઘ્રે છૂટિયાં; | ||
શક્તિ મુશલ ગદા અતુલ, તોમર ભોગળ પડે ત્રિશૂલ. | શક્તિ મુશલ ગદા અતુલ, તોમર ભોગળ પડે ત્રિશૂલ.{{Space}} ૮ | ||
કુંજર બહુ કિકિયારા કરે, ખડ્ગ સાંકળ લઈ સૂંઢે ફરે, | કુંજર બહુ કિકિયારા કરે, ખડ્ગ સાંકળ લઈ સૂંઢે ફરે, | ||
કુંભસ્થળ મદધારા ઝરે, આગળ આવે તે મસળાઈ મરે. | કુંભસ્થળ મદધારા ઝરે, આગળ આવે તે મસળાઈ મરે.{{Space}} ૯ | ||
કૌરવ પાંડવનો થયો રોળ, રણમાં ઊડે રુધિરની છોળ; | કૌરવ પાંડવનો થયો રોળ, રણમાં ઊડે રુધિરની છોળ; | ||
લક્ષ્મણ વીરને વકારતો, હાથે સુભટને સંઘારતો. | લક્ષ્મણ વીરને વકારતો, હાથે સુભટને સંઘારતો.{{Space}} ૧૦ | ||
એમ વિરથ કૌરવને કર્યા, પાંડવના યોદ્ધા ઓસર્યા; | એમ વિરથ કૌરવને કર્યા, પાંડવના યોદ્ધા ઓસર્યા; | ||
ભીમ-શલ્ય, દુર્યોધન-ધર્મ, એમ વઢે જુગ્મ કરીને શર્મ. | ભીમ-શલ્ય, દુર્યોધન-ધર્મ, એમ વઢે જુગ્મ કરીને શર્મ.{{Space}} ૧૧ | ||
કર્ણ આવ્યો કરતો માર, ત્યારે કુંતીસુતે ખાધી હાર; | કર્ણ આવ્યો કરતો માર, ત્યારે કુંતીસુતે ખાધી હાર; | ||
પારધીની પેરે ટોળે મળ્યા, ભીમસેનને વીંટી વળ્યા. | પારધીની પેરે ટોળે મળ્યા, ભીમસેનને વીંટી વળ્યા.{{Space}} ૧૨ | ||
ધર્મ કહે : ‘અભિમન્યુ, પાછા વળો, ઓ ભીમને કીધો આકળો;’ | ધર્મ કહે : ‘અભિમન્યુ, પાછા વળો, ઓ ભીમને કીધો આકળો;’ | ||
કાકાનાં વાયક મસ્તક ધરી, અભિમન આવ્યો પાછો ફરી. | કાકાનાં વાયક મસ્તક ધરી, અભિમન આવ્યો પાછો ફરી.{{Space}} ૧૩ | ||
કૌરવ મુખે કરે મરકલાં, નાઠા જેમ નાસે ચરકલાં; | કૌરવ મુખે કરે મરકલાં, નાઠા જેમ નાસે ચરકલાં; | ||
શરધારા અભિમન્યુ તણી, માર્યા કૌરવ વીણી વીણી. | શરધારા અભિમન્યુ તણી, માર્યા કૌરવ વીણી વીણી.{{Space}} ૧૪ | ||
ત્રણ બાણે વેધ્યો કર્ણ, થયો અચેત જાણે પામ્યો મર્ણ; | ત્રણ બાણે વેધ્યો કર્ણ, થયો અચેત જાણે પામ્યો મર્ણ; | ||
નાઠો અશ્વત્થામા ઋષિરાય, જેમ વાઘ-ભોએ નાસે ગાય. | નાઠો અશ્વત્થામા ઋષિરાય, જેમ વાઘ-ભોએ નાસે ગાય.{{Space}} ૧૫ | ||
દુઃશાસન વીંધ્યો શર તીણે, નાઠો દુર્યોધન વેવલાં વીણે; | દુઃશાસન વીંધ્યો શર તીણે, નાઠો દુર્યોધન વેવલાં વીણે; | ||
દેખી લક્ષ્મણને રીસ ચડી, અભિમન ઉપર કીધી હડી. | દેખી લક્ષ્મણને રીસ ચડી, અભિમન ઉપર કીધી હડી.{{Space}} ૧૬ | ||
સોળ સહસ્ર યોદ્ધા સહિત, લક્ષ્મણે યુદ્ધ કીધું અનીત; | સોળ સહસ્ર યોદ્ધા સહિત, લક્ષ્મણે યુદ્ધ કીધું અનીત; | ||
સૌભદ્રે કીધો પાળો પાય, બીજો રથ મોકલ્યો ધર્મરાય. | સૌભદ્રે કીધો પાળો પાય, બીજો રથ મોકલ્યો ધર્મરાય.{{Space}} ૧૭ | ||
તે રથ ઉપર થયો આરૂઢ, પછે પ્રાક્રમ કીધું પ્રૌઢ; | તે રથ ઉપર થયો આરૂઢ, પછે પ્રાક્રમ કીધું પ્રૌઢ; | ||
એકે વારે સોળ હજાર, બાણ મૂક્યાં કિરીટી-કુમાર. | એકે વારે સોળ હજાર, બાણ મૂક્યાં કિરીટી-કુમાર.{{Space}} ૧૮ | ||
લક્ષ્મણના સંગી જે ધીશ, સોળ સહસ્રનાં છેદ્યાં શીશ; | લક્ષ્મણના સંગી જે ધીશ, સોળ સહસ્રનાં છેદ્યાં શીશ; | ||
વિરથ કીધો લક્ષ્મણ વીર, તેનું બાણે પ્રોયું શરીર. | વિરથ કીધો લક્ષ્મણ વીર, તેનું બાણે પ્રોયું શરીર.{{Space}} ૧૯ | ||
લક્ષ્મણ પડવાને લડથડ્યો, અભિમન ઊતરીને દડબડ્યો; | લક્ષ્મણ પડવાને લડથડ્યો, અભિમન ઊતરીને દડબડ્યો; | ||
જોતા ક્ષત્રી સર્વ નરેશ, પાડી મુકુટ ને સાહ્યા કેશ. | જોતા ક્ષત્રી સર્વ નરેશ, પાડી મુકુટ ને સાહ્યા કેશ.{{Space}} ૨૦ | ||
વીજળી સરખો ખડ્ગ કાઢિયો, ઊંચો હાથ કરી ત્રાડિયો; | વીજળી સરખો ખડ્ગ કાઢિયો, ઊંચો હાથ કરી ત્રાડિયો; | ||
જેને જોબનનો ઉન્માદ, દુર્યોધનને કીધો સાદ. | જેને જોબનનો ઉન્માદ, દુર્યોધનને કીધો સાદ.{{Space}} ૨૧ | ||
‘અરે અહંકારી! તું ઓરો આવ, તારા કુંવરને મુકાવ;’ | ‘અરે અહંકારી! તું ઓરો આવ, તારા કુંવરને મુકાવ;’ | ||
ત્યારે લક્ષ્મણની આંખ ભરાઈ, ‘મેલ મેલ પડ, પિતરાઈ.’ | ત્યારે લક્ષ્મણની આંખ ભરાઈ, ‘મેલ મેલ પડ, પિતરાઈ.’{{Space}} ૨૨ | ||
વદનકળા રહી છે હસી, જાણે પ્રગટ્યો પૂનમનો શશી; | વદનકળા રહી છે હસી, જાણે પ્રગટ્યો પૂનમનો શશી; | ||
અદ્ભુત શોભા રહી છે વસી, એહવું મસ્તક કાપ્યું ધસી. | અદ્ભુત શોભા રહી છે વસી, એહવું મસ્તક કાપ્યું ધસી.{{Space}} ૨૩ | ||
જ્યાં ઊભો દુર્યોધન રાય, મસ્તક માર્યું હૃદયામાંય; | જ્યાં ઊભો દુર્યોધન રાય, મસ્તક માર્યું હૃદયામાંય; | ||
કૌરવનાં ભાંગ્યાં ઓસાણ, પાંડવનાં વાગ્યાં નિસાણ. | કૌરવનાં ભાંગ્યાં ઓસાણ, પાંડવનાં વાગ્યાં નિસાણ.{{Space}} ૨૪ | ||
કૌરવપતિ કરે વિલાપ : ‘કોણ પ્રગટ્યું મારું પાપ? | કૌરવપતિ કરે વિલાપ : ‘કોણ પ્રગટ્યું મારું પાપ? | ||
લક્ષણવંતા હો લક્ષ્મણ, કાં વિસરી ગયો સગપણ? | લક્ષણવંતા હો લક્ષ્મણ, કાં વિસરી ગયો સગપણ?{{Space}} ૨૫ | ||
કુંવર નહિ દીજે દુખડાં, હું કોનાં જોઉં મુખડાં? | કુંવર નહિ દીજે દુખડાં, હું કોનાં જોઉં મુખડાં? | ||
ઊઠો લાડકવાયા કુંવર, કાં બેસાડ્યું મારું ઘર?’ | ઊઠો લાડકવાયા કુંવર, કાં બેસાડ્યું મારું ઘર?’{{Space}} ૨૬ | ||
એમ આંખે આંસુ ભરે, દ્રોણાદિક આશ્વાસન કરે; | એમ આંખે આંસુ ભરે, દ્રોણાદિક આશ્વાસન કરે; | ||
રોવે નહિ આવે કુમાર, ઊઠો રાજા, થાઓ હોશિયાર.’ | રોવે નહિ આવે કુમાર, ઊઠો રાજા, થાઓ હોશિયાર.’{{Space}} ૨૭ | ||
દુર્યોધન કહે : ‘ઊઠું શું? જીવ્યા માંહે નથી જીવતો હું; | દુર્યોધન કહે : ‘ઊઠું શું? જીવ્યા માંહે નથી જીવતો હું; | ||
પુત્ર ગયો મૂકીને ભોગ, મને ઘટે લેવો જોગ. | પુત્ર ગયો મૂકીને ભોગ, મને ઘટે લેવો જોગ.{{Space}} ૨૮ | ||
અભિમન્યુએ વાળી રુધિરની નીક, એ રાજ્યને પડો ધિક!’ | અભિમન્યુએ વાળી રુધિરની નીક, એ રાજ્યને પડો ધિક!’ | ||
પછે શકુનિએ ઝાલ્યો હાથ, દુર્યોધન બેસાડ્યો રથ. | પછે શકુનિએ ઝાલ્યો હાથ, દુર્યોધન બેસાડ્યો રથ.{{Space}} ૨૯ | ||
:::::: '''વલણ''' | :::::: '''વલણ''' |
edits