અભિમન્યુ આખ્યાન/આખ્યાનકાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 119: Line 119:
કૃષ્ણ અહીં પુરાણપુરુષ, દેવાવતાર મહાભારતના સંચાલક, વિરાટવ્યક્તિ કે ગીતાગાયક તરીકે પ્રગટતા નથી. અહિયાં કૃષ્ણના વ્યક્તિત્વમાં ચમત્કારશક્તિ છે પણ ક્યાંય દિવ્યતા કે ભવ્યતા/ઉદાત્તતાનાં દર્શન આ આખ્યાનમાં થતાં નથી. પણ કુટિલ અને ખટપટિયા તરીકે જ એ પ્રગટ થાય છે. આ મહાશક્તિશાળી ચક્રધર અહીં અહીંલોચન સામે ટકી ન શકવાનો ભય સેવી તેને કપટથી જ માત કરવા/પેટીમાં પુરાયેલા અહિલોચનના ઉત્પાતથી બચવાનો રસ્તો શોધી કાઢે છે. અહિલોચનના અભિમન્યુ અવતારને તે સીધેસીધું તો કાંઈ કહી/કરી શકે તેમ નથી કારણ કે સંબંધમાં અભિમન્યુ પાંડવપુત્ર અને પોતાનો ભાણેજ છે. આ કારણે અભિમન્યુ યુદ્ધમાં હણાય એને માટે અનેક કુટિલ રસ્તાઓ લે છે. ઉત્તરા-અભિમન્યુ લગ્નમાં વિઘ્ન લાવવાં, ઉત્તરા સમયસર આવી ન પહોંચે તે માટે પ્રયત્નો કરવો, રાખડી તોડાવવી અને યુદ્ધ સમયે કૌરવપક્ષને પણ મદદરૂપ થાય તેમ અભિમન્યુની વિરુદ્ધ કુટિલતા દાખવવી. આ બધામાં જ રત એવા કૃષ્ણનો આપણને આમાં પરિચય થાય છે. અહિલોચનને છેતરવા કે અભિમન્યુને ભરમાવવા બ્રાહ્મણવેશે જતા કૃષ્ણના ચિત્રમાં સ્વાભાવિકતા, ચિત્રાત્મકતા, તથા હાસ્યના અંશો છે એ ખરું, પણ તે ચિત્ર પાત્રને  ગૌરવ નથી જ આપતું પરંતુ કૃષ્ણના કુટિલચરિત્ર પાત્રાલેખનમાં પરિણમે છે.

પૂર્વ કવિઓ કરતાં પ્રેમાનંદે અહિલોચનકથાનો વિસ્તાર અધિકતર કર્યો છે. જયદ્રથવધ- પ્રસંગ ટૂંકમાં પતાવ્યો છે તે ઉચિત છે, કારણ કે એ પ્રસંગ સમગ્ર આખ્યાનના માત્ર ઉપસંહાર તરીકે આવે છે.

'''(૫)'''
'''(૫)'''

અહીં બીજી વાત પણ નોંધાવા જેવી છે કે માત્ર કૃષ્ણના પાત્રમાં જ નહિ પણ અન્ય પ્રસંગચિત્રણો વગેરેમાં પણ કવિની સમાજાભિમુખતાને પરિણામે થતું સમકાલીન/તત્કાલીન સમાજચિત્રનું નિરૂપણ પ્રગટ થાય છે. દ્વારકાધીશ કૃષ્ણના ઘરસૂત્રને પણ તે સમયના સામાન્ય ઘરમાં પ્રવર્તતા વહેમો અને રૂઢિઓથી ખદબદતું દેખાડવામાં કવિ પ્રેમાનંદને અહીં બાધ નથી આવ્યો! સુભદ્રાનો ‘છુટકારો’ નથી થતો ત્યારે પીડા મટાડવા અને બાળકનો પ્રસવ કરાવવા દ્વારકાધીશ કૃષ્ણને ઘેર પણ ભૂવા જાગરિયા તેડાવવામાં આવે છે! જુઓ –{{Poem2Close}}

Line 136: Line 138:
સુભદ્રાની સગર્ભાવસ્થા તથા સીમંત પ્રસંગના વર્ણનમાં કવિએ કલમને છુટ્ટી મૂકી છે. અને લગ્નપ્રસંગને તો વિગતે આલેખે છે. કવિને સામાજિક રિવાજો વર્ણવવામાં ભારે રસ છે. જુઓ-{{Poem2Close}}

<Poem>
‘આ તો રૂડું ને રઢિયાળું રે, જાન લાવ્યા શ્રીજદુપતિ રે.’
‘આ તો રૂડું ને રઢિયાળું રે, જાન લાવ્યા શ્રીજદુપતિ રે.’</Poem>
::::: (ક. ૨૩/આખું કડવું)
::::: (ક. ૨૩/આખું કડવું)

Line 149: Line 151:

બડબડતાં બોલ્યા સુભદ્રા ‘હું ઘણી માનું મોટી;

હવે સાલ્લા સોતી જાવા દ્યો ભાભીની ભાવજ પહોતી.’{{Space}} ૧૮
હવે સાલ્લા સોતી જાવા દ્યો ભાભીની ભાવજ પહોતી.’{{Space}} ૧૮</Poem>
::::::: (ક. ૧૫ )
::::::: (ક. ૧૫ )

Line 156: Line 158:
આમ, આવા બધા પ્રસંગો અને પાત્રો વગેરેના નિરૂપણમાં ઔચિત્ય, રસાત્મકતા, નિરૂપણરીતિમાં પ્રૌઢિ અને આભિજાત્ય આ બધી બાબતોમાં પ્રેમાનંદને વિકાસ જણાઈ આવે છે.

(૬)

(૬)

કલ્પનાશીલતાથી અલંકારોના ચમત્કાર આ પછીની કૃતિઓમાં મળે છે તેવા આ કૃતિમાં ન જ હોય એ સ્વાભાવિક છે. છતાં અહિલોચનને પેટીમાં પેસવા કૃષ્ણ લલચાવે છે ત્યારે–

જેમ તેતરને તેડે વાઘરી, એમ કાળે પેટી આગળ ધરી.{{Poem2Close}}
જેમ તેતરને તેડે વાઘરી, એમ કાળે પેટી આગળ ધરી.
જેમ મ્યાન વિશે પેસે તલવાર, તેમ દૈત્ય પેઠો પેટી મોઝાર. ૧૮
{{Poem2Close}}
(ક. ૧૦ )

<Poem>
જેમ મ્યાન વિશે પેસે તલવાર, તેમ દૈત્ય પેઠો પેટી મોઝાર.{{Space}} ૧૮
:::::::     (ક. ૧૦ )
અને—
અને—

જેમ સર્પને સૂંઘાડે જડી, કંડિયા માંહે ઘાલે ગારુડી; ૧૯
જેમ સર્પને સૂંઘાડે જડી, કંડિયા માંહે ઘાલે ગારુડી;{{Space}} ૧૯
(ક. ૧૦ )
:::::::   (ક. ૧૦ )

અથવા યુદ્ધક્ષેત્રને વર્ણવતાં—
અથવા યુદ્ધક્ષેત્રને વર્ણવતાં—

કુરુક્ષેત્ર લોહિયાળું દીસે, જેહેવા ફાગણના પલાશ. ૧૩
કુરુક્ષેત્ર લોહિયાળું દીસે, જેહેવા ફાગણના પલાશ.{{Space}} ૧૩
(ક. ૪૮ )
::::::: (ક. ૪૮ )

તેમજ ઘવાયેલા અભિમન્યુનું ચિત્ર આલેખતાં—
તેમજ ઘવાયેલા અભિમન્યુનું ચિત્ર આલેખતાં—
પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ;
પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ;{{Space}}
(ક. ૪૯ )
::::::: (ક. ૪૯ )

કે–
કે–
બહુ પારધીએ પોપટ વીંધ્યો, તરફડે વનમાંય; ૮
બહુ પારધીએ પોપટ વીંધ્યો, તરફડે વનમાંય;{{Space}}
(ક. ૪૯ )
::::::: (ક. ૪૯ )

અને—
અને—
અકળાઈ પૃથ્વી પર પડ્યો, જાણે ભાંગ્યો ચંપા છોડ. ૨૬
અકળાઈ પૃથ્વી પર પડ્યો, જાણે ભાંગ્યો ચંપા છોડ.{{Space}} ૨૬
(ક. ૪૯ )
::::::: (ક. ૪૯ )
</Poem>

{{Poem2Open}}
—આવા અલંકારના ચમકારામાં આપણને કવિની શક્તિનો પરિચય મળી જાય છે. અભિમન્યુ મરતાં પાંડવોનો શોક કરુણરસનો ચમકારો આપી જાય છે.

એક પછી એક વધતી ગતિવાળી સાંઢણીઓ રજૂ કરતા રાયકાઓમાં ક્રમનો ઉપયોગ સુંદર છે, તો પેટીમાં પેસવા જતાં માની શિખામણ સ્મરી બ્રાહ્મણવેષી કૃષ્ણ પ્રત્યે બે વાર વહેમાઈ ખચકાતા અહિલોચનનો પ્રસંગ પણ કુતૂહલને સરસ વળ આપે છે.

(૭)
'''(૭)'''

‘અભિમન્યુ-આખ્યાન’ વિસ્તૃત કૃતિ છે. એમાંનું ઘટનાવૈવિધ્ય રસનિરૂપણ અને રસવૈવિધ્યને માટે અનુકૂળ છે. આ સમગ્ર આખ્યાન સમગ્ર દૃષ્ટિએ, આગળ કહ્યું તેમ, પ્રેમાનંદની પ્રારંભ દશાની મર્યાદાઓ તેમ જ તેની ભવિષ્યમાં પ્રગટ થનારી પ્રતિભાના અણસાર દર્શાવે છે. આ આખ્યાનમાં રુચિકર વર્ણનખંડો અને ખાસ કરીને અહિલોચન-કૃષ્ણ, ઉત્તરા-અભિમન્યુ વગેરે અનેક પાત્રો વચ્ચેના સંવાદખંડોથી શોેભે છે. સંવાદમાં વાતચીતની લઢણ અને વિશિષ્ટ લહેકાઓ ગમી જાય એવાં છે. કવિને રસ છે શ્રોતાઓને પોતીકા લાગે એવા પ્રસંગોને વર્ણવવામાં/બહેલાવવામાં. ઉપરાંત વિવિધ પ્રસંગોને આધારે વિવિધ રસોનો આવિર્ભાવ પણ અનુભવી શકાય છે.

Line 188: Line 202:
કાવ્યના પ્રારંભમાંનું અજ-કૃષ્ણનું યુદ્ધ તથા અહિલોચનનું દ્વારકાગમન સમયનું તાદૃશ્ય, અને ચિત્રાત્મક વર્ણન વીર રસપોષક છે. અંતે જયદ્રથવધનો પ્રસંગ પણ વીર રસનો અનુભવ કરાવે છે. ઉપરાંત અદ્દભુત રસ આ સમગ્ર કાવ્યમાં સ્વતંત્ર રીતે અનુભવાતો તેમ જ વીર સાથે મિશ્રિત થયેલો જણાય છે. અહિલોચનનું દાનવવ્યક્તિત્વ તથા વજ્રપિંજર વગેરે તેમ જ પેટીમાં પુરાયા પછીનો તેનો ઉત્પાત, તેનો સુભદ્રા-ગર્ભ પ્રવેશ અને ત્યાર પછીની અભિમન્યુજન્મ સુધીની ઘટનાઓ અદ્રુતનાં પોષક છે. તો બીજી બાજુ ઉત્તરાનું સ્વપ્ન અને તેને થતા અપશુકનો પણ અદ્રુતમાં વધારો કરે છે. દિવ્ય શાસ્ત્રાસ્ત્રોથી ખેલાતું કુરુક્ષેત્ર યુદ્ધ અને તેમાં પ્રગટતી દૈવી આસુરી શક્તિઓમાં અદ્રુત તો છે જ પણ ત્યાં તે વીરને અધિક પ્રભાવક બનાવવામાં મદદરૂપ થાય છે.

ઉત્તરા-અભિમન્યુ પ્રસંગમાં અતિ ઉત્કટ નહિ એવો શૃંગાર, તેમાંની કરુણ છાયા તથા અભિમન્યુના અવસાનથી પ્રગટતો કરુણ એક રીતે વીરને જ વધુ ઘેરો કરનાર નીવડે છે. અહિલોચનની માતા અને સુભદ્રા વાત્સલ્યની છાંટ લાવે છે તો કૃષ્ણનો બ્રહ્મણવેશ સહેજ/સહજ હાસ્ય ફરકાવી જાય છે.

અભિમન્યુ-આખ્યાનમાં ભક્તિ, ધર્મ, નીતિની લક્ષ્યદૃષ્ટિ કે ઉપદેશપરાયણતા ઓછી જણાય છે. કૃષ્ણનું પાત્ર તો અહી વિપરીત રૂપે પ્રત્યક્ષ થાય છે અને અભિમન્યુનું ચરિત્રચિત્રણ ધર્મ, નીતિ, ભક્તિને નહિ, પણ પરાક્રમવૃત્તિને પોષનારું દેખાય. સમગ્રતયા ‘અભિમન્યુ-આખ્યાન’ વીરરસના કાવ્ય/ આખ્યાન તરીકે અનુભવાય છે.
અભિમન્યુ-આખ્યાનમાં ભક્તિ, ધર્મ, નીતિની લક્ષ્યદૃષ્ટિ કે ઉપદેશપરાયણતા ઓછી જણાય છે. કૃષ્ણનું પાત્ર તો અહી વિપરીત રૂપે પ્રત્યક્ષ થાય છે અને અભિમન્યુનું ચરિત્રચિત્રણ ધર્મ, નીતિ, ભક્તિને નહિ, પણ પરાક્રમવૃત્તિને પોષનારું દેખાય. સમગ્રતયા ‘અભિમન્યુ-આખ્યાન’ વીરરસના કાવ્ય/ આખ્યાન તરીકે અનુભવાય છે.{{Poem2Close}}

(૮)
(૮)
26,604

edits