અભિમન્યુ આખ્યાન/કડવું ૩૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Color|Blue|[પ્રેમાનંદે પોતાનાં અન્ય ઉત્તમ આખ્યાનોમાં ખીલવ્યો છે એવો હાસ્યરસ પ્રસ્તુત આખ્યાનમાં ખીલવવાની તક નહિવત્‌ હોવા છતાં એવી તક ક્વચિત ઝડપી છે ખરી. આ કડવામાં યુદ્ધપ્રસ્થાન કરતી આખી ય સેના, ઉત્તરા સામી મળતાં, ક્ષણાર્ધ તો મોહવિવશ બની જતી આલેખાઈ છે. ‘નળાખ્યાન’ના દમયંતીસ્વયંવર-પ્રસંગમાં દમયંતીને જોઈ વિવશ બનતા રાજાઓ અને દેવોની ચેષ્ટા દ્વારા નિષ્પન્ન કરેલા હાસ્યરસની આરંભદશા અહીં દેખી શકાય છે.}}

{{Color|Blue|કડવાના ઉત્તરાર્ધમાં ઉત્તરા-અભિમન્યુની ‘મળી દૃષ્ટોદૃષ્ટ’નું શૃંગારરસિક આલેખન છે. બન્ને પરસ્પરને જોતાં સ્નેહાકર્ષણ અનુભવે છે.]}}{{Poem2Open}}
{{Color|Blue|કડવાના ઉત્તરાર્ધમાં ઉત્તરા-અભિમન્યુની ‘મળી દૃષ્ટોદૃષ્ટ’નું શૃંગારરસિક આલેખન છે. બન્ને પરસ્પરને જોતાં સ્નેહાકર્ષણ અનુભવે છે.]}}{{Poem2Close}}

26,604

edits

Navigation menu