અભિમન્યુ આખ્યાન/આસ્વાદલક્ષી અભ્યાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આસ્વાદલક્ષી અભ્યાસ|અભિમન્યુ આખ્યાન}} {{Color|Blue|'''ભરત ખેની'''}...")

No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|આસ્વાદલક્ષી અભ્યાસ|અભિમન્યુ આખ્યાન}}
{{Heading|{{color|Blue|અભિમન્યુ-આખ્યાન : આસ્વાદ-સમીક્ષા}}|પરાક્રમગાથા અને યુદ્ધગાથાની લોકપ્રિય કથા}}

Line 42: Line 42:
અહિલોચન શિવ પાસેથી વજ્રપિંજર મેળવી દ્વારિકા ભણી જાય છે તે સમયનું વર્ણન, વજ્રપેટીમાં પુરાયા બાદના તેના આભધરતી વચ્ચેના ઉછાળા અને ધમપછાડાનું વર્ણન, અભિમન્યુની યુદ્ધ-ઇચ્છાનું નિરૂપણ, રાયકાઓને થતી પૃચ્છાનું વર્ણન કરતુ કડવું તથા તે પછી અપશુકનથી સાશંક મનઃસ્થિતિમાં સાંઢણીએ ચઢીને આવતી ઉતાવળી ઉત્તરાનું ચિત્ર તેમ જ રણક્ષેત્રને માર્ગે ઉત્તરાને જોઈ વિવિધ યોદ્ધાઓ પર થતી તેની અસરનું બયાન, પાછળથી દમયંતીસ્વયંવર અને કુંભકર્ણનિદ્રા જેવા અનેકવિધ પ્રસંગોનું આલેખન કરનાર પ્રેમાનંદના કથાકૌશલનો પ્રથમ  અણસાર આપવા માટે પૂરતું છે. ‘સુદામાચરિત’ કે ‘મામેરુ’માં સુદામા કે નરસૈયાનાં વિડંબનાચિત્ર વર્ણવનાર કવિ પ્રેમાનંદ કૃષ્ણએ લીધેલાં શુક્રાચાર્ય તથા વૃદ્ધ બ્રાહ્મણનાં/રૂપનાં વર્ણનમાં અછતા રહેતા નથી. તો, ‘મામેરુ’નાં માર્મિક સામાજિક ચિત્રો રજૂ કરનાર કવિ અહીં સીમંત, લગ્ન, અપશુકન વગેરેમાં રીતરિવાજોનાં વિગતે વર્ણનો રજૂ કરે છે. અલબત્ત પેલી માર્મિકતા ગેરહાજર હોવા છતાં સ્વાભાવિક લોકવ્યવહારના નિરીક્ષણ અને વર્ણનમાંથી પાત્રોના લાક્ષણિક વ્યવહારને અને તે રીતે વ્યક્તિ સ્વભાવને વાસ્તવ ચિત્રો દ્વારા રજૂ કરવાની નિપુણતાનો અણસાર અહીં દેખાય છે. સુભદ્રાને પેટી ઉઘાડવા લલચાવતી અને પછી અંદરથી કશું લાભદાયક/સંતોષકારક ન નીકળતાં આપેલુંય પાછું તાણી લેતી ભાભીઓ ‘મામેરુ’માંની નાગરી બાઈઓની પૂર્વ આવૃત્તિ જ છે એવું લાગે. તો મોસાળું માગનાર ભીમે કરેલી યાદી પણ ‘મામેરુ’માંની વડસાસુએ લખાવેલી યાદીનો જાણે કાચો મુસદ્દો છે. આમાં તો વિગતો અને ઢાળનું પણ પૂરેપૂરું સામ્ય દેખાય છે. અભિમન્યુના યુદ્ધમાં જવાના સમયે શાસ્રો શોધવાને બહાને સંતાડતાં સુભદ્રામાં પુત્રઘેલી માનું સુંદર રેખાચિત્ર આલેખાયું છે.

રણમેદાન પર આવતી ઉત્તરાનું રૂપવર્ણન કરવાને બદલે કવિએ અન્ય ઉપર તેના પ્રભાવનું વર્ણન કરીને એની અસરકારકતા વધારી છે. યુદ્ધમેદાન પર આવતા અભિમન્યુની કૌરવસૈન્ય પર થતી અસરનું નિરૂપણ પણ જોવા જેવું છે, અભિમન્યુના યુદ્ધભૂમિમાં પ્રવેશ સાથે જ વીરોનો ટકરાવ/ટંકારવ આરંભાય છે. ૪૦માં કડવાની પંક્તિઓને ત્રણ નાનકડા ખંડમાં વહેંચી/ત્રિતાળો છંદમાં, પ્રથમ બે ખંડોમાં આંતરપ્રાસનું મેળવણ કરીને કવિ સરસ યુદ્ધચિત્ર આપણી સામે રજૂ કરે છે. જુઓ –{{Poem2Close}}

<Poem>
<Poem>
આચાર્યને અભિમન, આવ્યા વદન, ધન ધન દેવતા બોલે;

Line 56: Line 57:

શરના સડસડાટ, રથના ખડખડાટ, ઝળહળાટ તાય તલવારનો ઝાટકા;

સાંગ લોહ તણી, ભાલા તણી અણી, ઘણી ભોગળના થાય ભડકા.{{Space}} ૧૧ </Poem>
સાંગ લોહ તણી, ભાલા તણી અણી, ઘણી ભોગળના થાય ભડકા.{{Space}} ૧૧
:::::::::::::: (કડવું ૪૦.)
:::::::::::::::: (કડવું ૪૦.)
</Poem>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 71: Line 73:
દશે દુઃશાસન ભેદ્યો, સાતે દુર્યોધન;
દશે દુઃશાસન ભેદ્યો, સાતે દુર્યોધન;
અગિયાર માર્યો અશ્વત્થામાને, સત્તાવીશ શકુન્ય.{{Space}} ૯</Poem>

:::::::::::               (ક. ૪૧ )
::::::::::               (ક. ૪૧ )

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 79: Line 81:
જુએ તમાશા તાતજી, મારા સમ જો થાઓ મતિયા;
જુએ તમાશા તાતજી, મારા સમ જો થાઓ મતિયા;
એ કૃપ, દ્રોણ ને અશ્વત્થામા, શું કરે કણવટિયા.{{Space}}  ૧૭</Poem>

::::::::::::: (ક. ૪૧)
:::::::::: (ક. ૪૧)

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 90: Line 92:
રીસે થયો અતિ રાતડો, અરુણ ઉદય સમાન;
રીસે થયો અતિ રાતડો, અરુણ ઉદય સમાન;
આપરૂપ થયો પોતે, જ્યારે અદકું થયું નિદાન.{{Space}} ૧૪</Poem>

::::::::::: (ક. ૪૨ )
::::::::: (ક. ૪૨ )

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 133: Line 135:
તંત્રમંત્રને જંત્ર કરીને, પાયે મંતરી પાણી;

દંભી દંભ કરીને વાળીયા, વેદના નવ જાણી.{{Space}} ૧૭</Poem>

:::::::::::   (ક. ૧૯ )
::::::::::   (ક. ૧૯ )

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 153: Line 155:
બડબડતાં બોલ્યા સુભદ્રા ‘હું ઘણી માનું મોટી;

હવે સાલ્લા સોતી જાવા દ્યો ભાભીની ભાવજ પહોતી.’{{Space}} ૧૮</Poem>

::::::: (ક. ૧૫ )
:::::::::: (ક. ૧૫ )

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 163: Line 165:

કલ્પનાશીલતાથી અલંકારોના ચમત્કાર આ પછીની કૃતિઓમાં મળે છે તેવા આ કૃતિમાં ન જ હોય એ સ્વાભાવિક છે. છતાં અહિલોચનને પેટીમાં પેસવા કૃષ્ણ લલચાવે છે ત્યારે–
કલ્પનાશીલતાથી અલંકારોના ચમત્કાર આ પછીની કૃતિઓમાં મળે છે તેવા આ કૃતિમાં ન જ હોય એ સ્વાભાવિક છે. છતાં અહિલોચનને પેટીમાં પેસવા કૃષ્ણ લલચાવે છે ત્યારે–{{Poem2Close}}
જેમ તેતરને તેડે વાઘરી, એમ કાળે પેટી આગળ ધરી.
{{Poem2Close}}

<Poem>
<Poem>
જેમ મ્યાન વિશે પેસે તલવાર, તેમ દૈત્ય પેઠો પેટી મોઝાર.{{Space}} ૧૮
જેમ તેતરને તેડે વાઘરી, એમ કાળે પેટી આગળ ધરી.
:::::::     (ક. ૧૦ )
જેમ મ્યાન વિશે પેસે તલવાર, તેમ દૈત્ય પેઠો પેટી મોઝાર.{{Space}} ૧૮
::::::::::     (ક. ૧૦ )

અને—
અને—

જેમ સર્પને સૂંઘાડે જડી, કંડિયા માંહે ઘાલે ગારુડી;{{Space}} ૧૯
જેમ સર્પને સૂંઘાડે જડી, કંડિયા માંહે ઘાલે ગારુડી;{{Space}} ૧૯
:::::::   (ક. ૧૦ )
::::::::::   (ક. ૧૦ )

અથવા યુદ્ધક્ષેત્રને વર્ણવતાં—
અથવા યુદ્ધક્ષેત્રને વર્ણવતાં—

કુરુક્ષેત્ર લોહિયાળું દીસે, જેહેવા ફાગણના પલાશ.{{Space}} ૧૩

::::::: (ક. ૪૮ )
:::::::::: (ક. ૪૮ )

તેમજ ઘવાયેલા અભિમન્યુનું ચિત્ર આલેખતાં—
તેમજ ઘવાયેલા અભિમન્યુનું ચિત્ર આલેખતાં—
પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ;{{Space}} ૭

::::::: (ક. ૪૯ )
:::::::::: (ક. ૪૯ )

કે–
કે–
બહુ પારધીએ પોપટ વીંધ્યો, તરફડે વનમાંય;{{Space}} ૮

અકળાઈ પૃથ્વી પર પડ્યો, જાણે ભાંગ્યો ચંપા છોડ.{{Space}} ૨૬

Line 205: Line 206:
અભિમન્યુ-આખ્યાનમાં ભક્તિ, ધર્મ, નીતિની લક્ષ્યદૃષ્ટિ કે ઉપદેશપરાયણતા ઓછી જણાય છે. કૃષ્ણનું પાત્ર તો અહી વિપરીત રૂપે પ્રત્યક્ષ થાય છે અને અભિમન્યુનું ચરિત્રચિત્રણ ધર્મ, નીતિ, ભક્તિને નહિ, પણ પરાક્રમવૃત્તિને પોષનારું દેખાય. સમગ્રતયા ‘અભિમન્યુ-આખ્યાન’ વીરરસના કાવ્ય/ આખ્યાન તરીકે અનુભવાય છે.{{Poem2Close}}

(૮)
'''(૮)'''

સંપાદિત પાઠ વિષે
'''સંપાદિત પાઠ વિષે'''

આ પાઠ સંપાદન કરતાં પહેલાં –
આ પાઠ સંપાદન કરતાં પહેલાં –
26,604

edits

Navigation menu