અભિમન્યુ આખ્યાન/આસ્વાદલક્ષી અભ્યાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 197: Line 197:
—આવા અલંકારના ચમકારામાં આપણને કવિની શક્તિનો પરિચય મળી જાય છે. અભિમન્યુ મરતાં પાંડવોનો શોક કરુણરસનો ચમકારો આપી જાય છે.

એક પછી એક વધતી ગતિવાળી સાંઢણીઓ રજૂ કરતા રાયકાઓમાં ક્રમનો ઉપયોગ સુંદર છે, તો પેટીમાં પેસવા જતાં માની શિખામણ સ્મરી બ્રાહ્મણવેષી કૃષ્ણ પ્રત્યે બે વાર વહેમાઈ ખચકાતા અહિલોચનનો પ્રસંગ પણ કુતૂહલને સરસ વળ આપે છે.

<Center>'''(૭)'''</Center>
<Center>'''(૭)'''</Center>

‘અભિમન્યુ-આખ્યાન’ વિસ્તૃત કૃતિ છે. એમાંનું ઘટનાવૈવિધ્ય રસનિરૂપણ અને રસવૈવિધ્યને માટે અનુકૂળ છે. આ સમગ્ર આખ્યાન સમગ્ર દૃષ્ટિએ, આગળ કહ્યું તેમ, પ્રેમાનંદની પ્રારંભ દશાની મર્યાદાઓ તેમ જ તેની ભવિષ્યમાં પ્રગટ થનારી પ્રતિભાના અણસાર દર્શાવે છે. આ આખ્યાનમાં રુચિકર વર્ણનખંડો અને ખાસ કરીને અહિલોચન-કૃષ્ણ, ઉત્તરા-અભિમન્યુ વગેરે અનેક પાત્રો વચ્ચેના સંવાદખંડોથી શોેભે છે. સંવાદમાં વાતચીતની લઢણ અને વિશિષ્ટ લહેકાઓ ગમી જાય એવાં છે. કવિને રસ છે શ્રોતાઓને પોતીકા લાગે એવા પ્રસંગોને વર્ણવવામાં/બહેલાવવામાં. ઉપરાંત વિવિધ પ્રસંગોને આધારે વિવિધ રસોનો આવિર્ભાવ પણ અનુભવી શકાય છે.

Line 205: Line 207:
ઉત્તરા-અભિમન્યુ પ્રસંગમાં અતિ ઉત્કટ નહિ એવો શૃંગાર, તેમાંની કરુણ છાયા તથા અભિમન્યુના અવસાનથી પ્રગટતો કરુણ એક રીતે વીરને જ વધુ ઘેરો કરનાર નીવડે છે. અહિલોચનની માતા અને સુભદ્રા વાત્સલ્યની છાંટ લાવે છે તો કૃષ્ણનો બ્રહ્મણવેશ સહેજ/સહજ હાસ્ય ફરકાવી જાય છે.

અભિમન્યુ-આખ્યાનમાં ભક્તિ, ધર્મ, નીતિની લક્ષ્યદૃષ્ટિ કે ઉપદેશપરાયણતા ઓછી જણાય છે. કૃષ્ણનું પાત્ર તો અહી વિપરીત રૂપે પ્રત્યક્ષ થાય છે અને અભિમન્યુનું ચરિત્રચિત્રણ ધર્મ, નીતિ, ભક્તિને નહિ, પણ પરાક્રમવૃત્તિને પોષનારું દેખાય. સમગ્રતયા ‘અભિમન્યુ-આખ્યાન’ વીરરસના કાવ્ય/ આખ્યાન તરીકે અનુભવાય છે.{{Poem2Close}}

<Center>'''(૮)'''</Center>
<Center>'''(૮)'''</Center>

'''સંપાદિત પાઠ વિષે'''
'''સંપાદિત પાઠ વિષે'''
26,604

edits

Navigation menu