ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિપ્રાકૃતિકકથા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

Line 4: Line 4:
'''અતિપ્રાકૃતિકકથા(Supernatural''' Story) : અતિપ્રાકૃત (Supernatural)ની વિભાવના મનુષ્યની ઊંડી કલ્પનાશક્તિમાંથી જન્મી છે એવું માનસશાસ્ત્રીઓ માને છે. ફ્રોઇડિયન માનસશાસ્ત્ર આ વિભાવના માટે મનુષ્યને આધુનિકતાની સાથોસાથ અલૌકિક માન્યતાઓ તરફ ઘસડનાર, મનુષ્યના ચિત્તમાં રહેલ દમિત શિશુગ્રંથિ(Repressed Infantile Complex)ને જવાબદાર ગણે છે. આમ નૈસગિર્ક તર્કથી ગ્રહણ ન કરી શકાય તેવી સામગ્રીને આધારે લખાયેલી વાર્તા, નવલકથા અતિપ્રાકૃતિક કથા તરીકે ઓળખાય છે. એડગર એલન પો, વોલ્તર દે લ મેર વગેરેએ આ પ્રકારની કેટલીક વાર્તાઓ આપી છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અતિપ્રયુક્તિ
|next = અતિરિક્તકૃતિ

26,604

edits

Navigation menu