ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદ્યંત પદાનુવૃત્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આદ્યંત પદાનુવૃત્તિ (Epidiplosis)''' : ક્યારેક અખત્યાર કરવા...")
 
No edit summary
Line 2: Line 2:




<span style="color:#0000ff">'''આદ્યંત પદાનુવૃત્તિ (Epidiplosis)''' : ક્યારેક અખત્યાર કરવામાં આવતા આ અલંકારપ્રવિધિમાં લેખક વાક્યના આરંભે અને અંતે એના એ જ શબ્દનો વિનિયોગ કરે છે. જેમકે શેખાદમ આબુવાલાની ‘ચાંદની’ ગઝલની પંક્તિઓ : ‘થઈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની! /ચાંદની બોલી : હવે છું હું ખરેખર ચાંદની!  
<span style="color:#0000ff">'''આદ્યંત પદાનુવૃત્તિ (Epidiplosis)'''</span> : ક્યારેક અખત્યાર કરવામાં આવતા આ અલંકારપ્રવિધિમાં લેખક વાક્યના આરંભે અને અંતે એના એ જ શબ્દનો વિનિયોગ કરે છે. જેમકે શેખાદમ આબુવાલાની ‘ચાંદની’ ગઝલની પંક્તિઓ : ‘થઈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની! /ચાંદની બોલી : હવે છું હું ખરેખર ચાંદની!  
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
26,604

edits

Navigation menu