ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનિર્ગમ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} '''અનિર્ગમ(Aporia)''' : વિરચનવાદમાં અર્થઘટનની દુસ્તરતા...")

No edit summary

Line 4: Line 4:
'''અનિર્ગમ(Aporia)''' : વિરચનવાદમાં અર્થઘટનની દુસ્તરતા અંગે આ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીક ભાષામાં એનો અર્થ છે : ‘બહાર જવા કોઈ રસ્તો ન રહેવો.’ વિરચનવાદમાં સંકેતોની પાર જવા અસમર્થ અને ભાષામાં નિબદ્ધ એવો અર્થઘટનકાર વ્યતિરેક અને વ્યાક્ષેપના અનધિશેષ અનિયતવ્યાપારનો સામનો કરે છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અનિયતવ્યાપાર
|next = અનિવાર્ય દ્રશ્ય

26,604

edits

Navigation menu