ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકસ્મિક કલ્પન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} '''આકસ્મિક કલ્પન (chance image)''' : ૧૯૫૭માં આ સંજ્ઞા જ્યોર્...")

No edit summary

Line 4: Line 4:
'''આકસ્મિક કલ્પન (chance image)''' : ૧૯૫૭માં આ સંજ્ઞા જ્યોર્જ બ્રેખ્તે આપી છે. એના કહેવા પ્રમાણે સભાન પ્રપંચ વિના જે કલ્પનો પ્રગટે છે અથવા ચિત્તના સભાનક્ષેત્રથી વધુ ઊંડા ક્ષેત્રમાંથી જે કલ્પનો પ્રગટે છે એને આ સંજ્ઞા લાગુ પડે છે. પ્રાકૃતિક યાદૃચ્છિકતાને અનુસરતા આ પ્રકારનાં કાવ્યનાં આકસ્મિક કલ્પનો પ્રકૃતિ સાથે વધુ સંવાદ સ્થાપી આપે છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = આકલન
|next = આકસ્મિક કવિતા

26,604

edits

Navigation menu