ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} '''ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યુટ (આઈ.ટી.આઈ.)''' : રં...")

No edit summary

Line 4: Line 4:
'''ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યુટ (આઈ.ટી.આઈ.)''' : રંગભૂમિ સાથે સંકળાયેલી વ્યક્તિઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકાર અને વિચારોનું આદાનપ્રદાન શક્ય બને એ માટે યુનેસ્કોની એક શાખા તરીકે આ સંસ્થાની સ્થાપના ૧૯૪૮ના જુલાઈમાં પ્રાહ મુકામે થયેલી. આજે વિશ્વમાં પચાસ જેટલાં કેન્દ્રો દ્વારા એ કાર્યરત છે. એનું મુખ્ય મથક પેરિસ છે. આ સંસ્થા એક ‘વર્લ્ડ થિયેટર’ નામે સચિત્ર સામયિક પ્રકાશિત કરે છે અને અભિનયતાલીમ તેમજ રંગભૂમિને લગતી સમસ્યાઓ ઉપર પરિસંવાદો યોજે છે. એની બ્રિટિશ શાખાની સ્થાપના સૌપ્રથમ થયેલી.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = ઇનીડ
|next = ઇન્ડિયન નેશનલ થિયેટર

26,604

edits

Navigation menu