ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથનજાળ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} '''કથનજાળ (Narrative hook)''' : વાચકની અપેક્ષા જાણવા માટેનો આ...")

No edit summary

Line 4: Line 4:
'''કથનજાળ (Narrative hook)''' : વાચકની અપેક્ષા જાણવા માટેનો આ કથન તરીકો છે. કૃતિના પ્રારંભનાં વાક્યો એવી અસાધારણ પરિસ્થિતિ જન્માવે કે એને કારણે વાચકને આગળ જકડી રાખવા માટે એ કીમિયો કામયાબ નીવડે. જેમકે ઘનશ્યામ દેસાઈની ‘કાગડો’ ટૂંકી વાર્તાની શરૂઆત : ‘આંખો ખોલી જોયું તો ડાબી બાજુ સમુદ્ર ઊછળેલો, પણ ઊછળીને અટકી ગયેલો દેખાયો’ અથવા રમેશ પારેખની ‘ત્રેપનસિંહ ચાવડા જીવે છે’ ટૂંકી વાર્તાની શરૂઆત : ‘છબીમાં બેઠેલા ડોસાજી ઠહાકો મારી હસી પડ્યા.’

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = કથનગ્રાહી
|next = કથનવિજ્ઞાન

26,604

edits

Navigation menu