2,457
edits
(Created page with "{{Poem2Open}} {{space}} મસૂરીનાપહાડોનાઊચાણવાળાભાગતરફઓકવૃક્ષોનુંગાઢજંગલઆવેલ...") |
No edit summary |
||
Line 99: | Line 99: | ||
એકદિવસસાંજે‘મેકીહાઉસ’નોઝાંપોઉઘાડી, વરંડામાંનાંપગથિયાંપરજઈનેબેઠોઅનેત્યાંથીદેખાતાંહિમાલયનાંશિખરોભણીજોઈરહ્યો. ત્યાંભૂખરારંગનીરિબનજેવીએકપગદંડીદેખાતીહતી. તેનાકિનારાપરભૂરાં, ઘેરાઆસમાનીરંગનાંફૂલોનાંવૃક્ષોહતાં. મનેલાગ્યું, મેકીમાઈતેમનોઆસમાનીરંગનોગાઉનપહેરીત્યાંનવાંઅજાણ્યાંફૂલો, બ્લ્યુજેન્ટન, પરપલકોલંબાઈનશોધવાનીકળ્યાંછે. પગદંડીપર, વોકિંગસ્ટિકઠોકતાંએઉપરનેઉપરચડતાંજાયછે. | એકદિવસસાંજે‘મેકીહાઉસ’નોઝાંપોઉઘાડી, વરંડામાંનાંપગથિયાંપરજઈનેબેઠોઅનેત્યાંથીદેખાતાંહિમાલયનાંશિખરોભણીજોઈરહ્યો. ત્યાંભૂખરારંગનીરિબનજેવીએકપગદંડીદેખાતીહતી. તેનાકિનારાપરભૂરાં, ઘેરાઆસમાનીરંગનાંફૂલોનાંવૃક્ષોહતાં. મનેલાગ્યું, મેકીમાઈતેમનોઆસમાનીરંગનોગાઉનપહેરીત્યાંનવાંઅજાણ્યાંફૂલો, બ્લ્યુજેન્ટન, પરપલકોલંબાઈનશોધવાનીકળ્યાંછે. પગદંડીપર, વોકિંગસ્ટિકઠોકતાંએઉપરનેઉપરચડતાંજાયછે. | ||
{{Right|(અનુ. ર. પ્રા. રાવલ)}} | {{Right|(અનુ. ર. પ્રા. રાવલ)}} | ||
{{Right|[‘બુદ્ધિપ્રકાશ’ માસિક: ૨૦૦૫]}} | {{Right|[‘બુદ્ધિપ્રકાશ’ માસિક: ૨૦૦૫]}} | ||
{{Right|[ઘણાંવરસોપહેલાંમૂળઅંગ્રેજીવારતાવાંચીનેઅનુવાદકજાતેઅમદાવાદથીમસૂરીગયેલા—એબંગલો, એહોજ, એફુવારોજોવા.]}} | {{Right|[ઘણાંવરસોપહેલાંમૂળઅંગ્રેજીવારતાવાંચીનેઅનુવાદકજાતેઅમદાવાદથીમસૂરીગયેલા—એબંગલો, એહોજ, એફુવારોજોવા.]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits