ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી રંગભૂમિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ગુજરાતી રંગભૂમિ: ગુજરાતી રંગભૂમિનો ઉદ્ભવ ગુ...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">ગુજરાતી રંગભૂમિ: ગુજરાતી રંગભૂમિનો ઉદ્ભવ ગુજરાતના લોકનાટ્ય ભવાઈમાંથી થયો છે અને નથી થયો – એવાં ઉભયપક્ષી વિધાનો-વિવાદો આજપર્યન્ત થતાં રહ્યાં છે. સૂચિત વિધાનો અને તેની પાછળનાં દલીલ-દૃષ્ટાંતોનો વિચારસાર એટલો જ કે ઋણસ્વીકાર કે નકારની ભૂમિકાએ પણ પ્રથમ નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામે એમના ‘જયકુમારી’ નાટકની પ્રસ્તાવનામાં નોંધ્યું છે: “ભવાઈ ઉપર અભાવ ઊપજવાથી પ્રથમ મારું લક્ષ નાટક ઉપર ગયું અને મનમાં એમ આવ્યું કે નાટક વિષય ગુજરાતીમાં ખેડાવો જોઈએ.”  
<span style="color:#0000ff">'''ગુજરાતી રંગભૂમિ'''</span>: ગુજરાતી રંગભૂમિનો ઉદ્ભવ ગુજરાતના લોકનાટ્ય ભવાઈમાંથી થયો છે અને નથી થયો – એવાં ઉભયપક્ષી વિધાનો-વિવાદો આજપર્યન્ત થતાં રહ્યાં છે. સૂચિત વિધાનો અને તેની પાછળનાં દલીલ-દૃષ્ટાંતોનો વિચારસાર એટલો જ કે ઋણસ્વીકાર કે નકારની ભૂમિકાએ પણ પ્રથમ નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામે એમના ‘જયકુમારી’ નાટકની પ્રસ્તાવનામાં નોંધ્યું છે: “ભવાઈ ઉપર અભાવ ઊપજવાથી પ્રથમ મારું લક્ષ નાટક ઉપર ગયું અને મનમાં એમ આવ્યું કે નાટક વિષય ગુજરાતીમાં ખેડાવો જોઈએ.”  
રણછોડભાઈએ નિર્દેશેલા ‘ભવાઈ પરના અભાવ’નાં એકાધિક કારણોમાં ભવાઈના ખેલોનું એ જ પુરાણું વિષયવસ્તુ અને લપટી પડી ગયેલી રજૂઆત-પરંપરા તો હતાં જ પરંતુ ભવાઈના કલાકારોનાં ક્ષીણ થતાં જતાં કલાનૈપુણ્ય ને વ્યવસાયપ્રેમભક્તિને કારણે લોકરંજનને નામે પ્રવેશેલી અભદ્રતા બીભત્સતા-અશ્લીલતાએ બહોળા પ્રેક્ષકવર્ગને તેનાથી વિમુખ કરી દીધો હતો. અલબત્ત, આ સ્થિતિમાં પણ ભવાઈનું ભક્તિભર્યું મૂળ કલાત્મક સ્વરૂપ સંપૂર્ણ લુપ્ત થઈ ગયું ન હતું. છેક ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં પોતાના શિષ્ય-મિત્રની પુત્રીના શીલની રક્ષા માટે, નાતજાતનાં બંધનોને નિરર્થક માનીને તોડનાર અસાઈત ઠાકરકૃત, ભરતની નાટ્યમીમાંસા ‘સર્વશિલ્પ પ્રદર્શકમ્’ અનુસાર શબ્દ, સૂર અને અભિનય કલા પર જ મુસ્તાક રહીને અઢારમી સદીના પૂર્વાર્ધ લગી નિરંતર માત્ર લોકરંજન નહીં પરંતુ સમસ્યાકથન અને ઉખાણાંથી ભરપૂર એવા ૩૬૦ વિવિધ ખેલો દ્વારા લોકશિક્ષણ કરતા રહેલા લોકનાટ્ય ભવાઈ પાસેથી ગુજરાતી રંગભૂમિએ પ્રહસનના સંસ્કાર, સંગીતની પરિપાટી તેમજ કલાવિદ્ અભિનેતાઓ અને સંગીતકારો પણ મેળવ્યા છે. ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ના આરંભકાલીન ‘લલિતાદુ:ખદર્શક’, ‘મૂળરાજ સોલંકી’, ‘કનકતારા’, ‘સુંદરવેણી’, ‘નરસિંહ મહેતા’, ‘માલતી માધવ’ જેવાં નાટકો તેની લેખનશૈલી, અભિનયશૈલી તથા કાફી, આશાવરી માઢ, ધનાશ્રી, કલિંગડો, સારંગ અને ભૈરવી જેવા શાસ્ત્રીય રાગ આધારિત ગીતરચનાઓ ધરાવતી સંગીતશૈલી પણ લોકનાટ્ય ભવાઈની દીર્ઘ પરંપરાની જ ઋણી હતી, વળી, વિષયવસ્તુની દૃષ્ટિએ પણ વિવિધ આખ્યાનોની સીધી તેમજ નાટ્યરૂપ રજૂઆતો કરતી ભવાઈ સાથે ગુજરાતી રંગભૂમિ તેમજ નાટક સીધાં સંકળાયેલાં છે તેનું નજીકનું દૃષ્ટાંત રમણભાઈ નીલકંઠકૃત ‘રાઈનો પર્વત’ છે. એ નાટકનું કથાબીજ લેખકને ‘સાંઈયા સે સબકુછ હોત હૈ – એવા ઈશ્વર-આદરસૂચક ઉપાડવાળા, ભવાઈમાં પ્રયોજાતા દોહરામાંથી સાંપડ્યું હતું તે હકીકત સુવિદિત છે.

અલબત્ત, ગુજરાતી રંગભૂમિ એના પ્રારંભકાળે ભવાઈની ઋણી છે તો, સમાન્તર રીતે એ જ તબક્કામાં તે પાશ્ચાત્ય રંગભૂમિ સાથે પણ સંકળાઈ છે. ભારતમાં વેપાર મિશે આવેલી પોર્ટુગીઝ પ્રજાએ સોળમી સદીના પૂર્વાર્ધમાં મુંબઈ અને દીવ ટાપુઓ પર પોતાનું શાસન સ્થિર કર્યું એ અરસામાં (૧૫૩૪)માં દીવ ટાપુની આસપાસના સૌરાષ્ટ્રના કંઠાળ-પ્રદેશમાં વસતી ગુજરાતી પ્રજાનાં કોઠા-ડહાપણ અને વેપારી-કુનેહથી પ્રભાવિત થઈ તેની સાથે પરિચય કેળવવા અને સંબંધ બાંધવાના નામે પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે, વેપારીઓ સાથે આવેલા પાદરીઓની મદદથી મહારાષ્ટ્ર પ્રદેશના લોકનાટ્ય તમાશા અને પાશ્ચાત્ય નાટ્યશૈલીનું મિશ્રણ કરીને ‘યેસૂ મસીહાકા તમાશા’ નામના ખેલની ભજવણી કરી હતી. આ તમાશાને ગુજરાતમાં ગુજરાતી, મરાઠી, હિન્દુસ્તાનીના ત્રિવિધ ભાષામિશ્રણથી તેમજ ચીતરેલા પરદા, વેશભૂષા, રંગભૂષા ઇત્યાદિ ઉપકરણ સંદર્ભે પાશ્ચાત્ય રંગભૂમિ તરેહની સૌપ્રથમ નાટ્ય-રજૂઆત ગણવામાં આવી છે.

26,604

edits

Navigation menu