470
edits
(→) |
(→) |
||
Line 75: | Line 75: | ||
==કર્તા-પરિચય== | ==કર્તા-પરિચય== | ||
[[File:Umashankar-Joshi.jpg|frameless|center]] | [[File:Umashankar-Joshi.jpg|100px|frameless|center]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(જ. 21 જુલાઈ, 1911 — અવ. 19 ડિસેમ્બર, 1988) | {{Center|(જ. 21 જુલાઈ, 1911 — અવ. 19 ડિસેમ્બર, 1988)}} | ||
ગુજરાતી સાહિત્યના સમયપટમાં ઉમાશંકરને સૌથી વધુ બહુશ્રુત ને બહુપરિમાણી સારસ્વત લેખી શકાય. સંવેદ્ય કવિતાના સર્જકથી માનવ્ય-પ્રતિબદ્ધ સક્રિય વિચારક સુધીનું એમનું પ્રતિભાફલક. એ એક સંવેદનશીલ પ્રાજ્ઞ પુરુષ હતા. | ગુજરાતી સાહિત્યના સમયપટમાં ઉમાશંકરને સૌથી વધુ બહુશ્રુત ને બહુપરિમાણી સારસ્વત લેખી શકાય. સંવેદ્ય કવિતાના સર્જકથી માનવ્ય-પ્રતિબદ્ધ સક્રિય વિચારક સુધીનું એમનું પ્રતિભાફલક. એ એક સંવેદનશીલ પ્રાજ્ઞ પુરુષ હતા. |