26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ધ) ટેમ્પેસ્ટ : શેક્સપીયરે પોતાની નાટ્યકારકિર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#0000ff">ધ) ટેમ્પેસ્ટ : શેક્સપીયરે પોતાની નાટ્યકારકિર્દીના અંતભાગમાં એટલેકે ૧૬૦૯થી ૧૬૧૨ના ગાળામાં રચેલી અને સહજ રીતે ટ્રેજી-કોમેડીની કક્ષામાં આવે તેવી ત્રણ કૃતિઓ ‘સ્મિબલીન’, ‘ધ વિન્ટર્સ ટેઈલ’ અને ‘ધ ટેમ્પેસ્ટ’ છે. | <span style="color:#0000ff">'''ધ) ટેમ્પેસ્ટ'''</span> : શેક્સપીયરે પોતાની નાટ્યકારકિર્દીના અંતભાગમાં એટલેકે ૧૬૦૯થી ૧૬૧૨ના ગાળામાં રચેલી અને સહજ રીતે ટ્રેજી-કોમેડીની કક્ષામાં આવે તેવી ત્રણ કૃતિઓ ‘સ્મિબલીન’, ‘ધ વિન્ટર્સ ટેઈલ’ અને ‘ધ ટેમ્પેસ્ટ’ છે. | ||
‘ધ ટેમ્પેસ્ટ’૧૬૧૧માં રચાયેલું પણ એનું પ્રકાશન ૧૬૨૩માં થયું. આ નાટકમાં અગાઉનાં ટ્રેજીકોમિક નાટકો જેવું વિષય-વસ્તુ છે. ભૂલી જાવ અને માફ કરો Forget and forgive એ આ નાટકનો પણ એક મુખ્ય સૂર છે. અહીં શેક્સપીયરની કલ્પનાએ જાદુઈ ટાપુ સર્જ્યો છે. એના પર પ્રોસ્પેરોનું વર્ચસ્ છે. ત્યાં સુધી તેની ઇચ્છા એ જ કાયદો છે. એ જ ઘટનાઓ સર્જે છે. પાત્રો પર અદૃશ્ય રહીને અંકુશ જમાવે છે. કેટલાક વિવેચકોને પ્રોસ્પેરોમાં શેક્સપીયરનું વ્યક્તિત્વ પ્રગટ થતું દેખાયું છે. | ‘ધ ટેમ્પેસ્ટ’૧૬૧૧માં રચાયેલું પણ એનું પ્રકાશન ૧૬૨૩માં થયું. આ નાટકમાં અગાઉનાં ટ્રેજીકોમિક નાટકો જેવું વિષય-વસ્તુ છે. ભૂલી જાવ અને માફ કરો Forget and forgive એ આ નાટકનો પણ એક મુખ્ય સૂર છે. અહીં શેક્સપીયરની કલ્પનાએ જાદુઈ ટાપુ સર્જ્યો છે. એના પર પ્રોસ્પેરોનું વર્ચસ્ છે. ત્યાં સુધી તેની ઇચ્છા એ જ કાયદો છે. એ જ ઘટનાઓ સર્જે છે. પાત્રો પર અદૃશ્ય રહીને અંકુશ જમાવે છે. કેટલાક વિવેચકોને પ્રોસ્પેરોમાં શેક્સપીયરનું વ્યક્તિત્વ પ્રગટ થતું દેખાયું છે. | ||
આ નાટકમાં મિરાન્ડા અને ફર્ડિનન્ડનું પ્રેમીયુગલ છે. પ્રોસ્પેરો ફર્ડિનન્ડના પ્રેમને કસોટીએ ચડાવે છે. પણ અંતે એમનું મિલન સાધી આપે છે. એનો પ્રેતકિંકર એરિયલ આ નાટકનાં મનોહર કાવ્યમય પાત્ર છે. પ્રકૃતિ ઉપર વૈજ્ઞાનિકના અંકુશનું પ્રતીક છે. એવું જ ચિરંજીવ પાત્ર કૅલિબનનું છે. પ્રોસ્પેરોએ કબજે કરેલા ટાપુમાં અગાઉ તેની ડાકણ માનું રાજ્ય હતું. પ્રોસ્પેરોએ તેને વિદાય કરી કૅલિબનને પોતાના અંકુશમાં લીધો. કૅલીબન જંગલી સંસ્કૃતિનું સુંદર પ્રતીક પૂરું પાડે છે. | આ નાટકમાં મિરાન્ડા અને ફર્ડિનન્ડનું પ્રેમીયુગલ છે. પ્રોસ્પેરો ફર્ડિનન્ડના પ્રેમને કસોટીએ ચડાવે છે. પણ અંતે એમનું મિલન સાધી આપે છે. એનો પ્રેતકિંકર એરિયલ આ નાટકનાં મનોહર કાવ્યમય પાત્ર છે. પ્રકૃતિ ઉપર વૈજ્ઞાનિકના અંકુશનું પ્રતીક છે. એવું જ ચિરંજીવ પાત્ર કૅલિબનનું છે. પ્રોસ્પેરોએ કબજે કરેલા ટાપુમાં અગાઉ તેની ડાકણ માનું રાજ્ય હતું. પ્રોસ્પેરોએ તેને વિદાય કરી કૅલિબનને પોતાના અંકુશમાં લીધો. કૅલીબન જંગલી સંસ્કૃતિનું સુંદર પ્રતીક પૂરું પાડે છે. |
edits