26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તાત્પર્યવૃત્તિ/શક્તિ'''</span> : તાત્પર્યશક્તિ શબ્દની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{poem2Open}} | |||
<span style="color:#0000ff">'''તાત્પર્યવૃત્તિ/શક્તિ'''</span> : તાત્પર્યશક્તિ શબ્દની નથી પરંતુ વાક્યની છે. અને ભાટ્ટમીમાંસકો એટલેકે કુમારિલ ભટ્ટ વગેરેએ તેનો સ્વીકાર કર્યો છે. | <span style="color:#0000ff">'''તાત્પર્યવૃત્તિ/શક્તિ'''</span> : તાત્પર્યશક્તિ શબ્દની નથી પરંતુ વાક્યની છે. અને ભાટ્ટમીમાંસકો એટલેકે કુમારિલ ભટ્ટ વગેરેએ તેનો સ્વીકાર કર્યો છે. | ||
અભિધા દ્વારા શબ્દનો એટલેકે સ્વતંત્ર રીતે શબ્દોનો વૈયક્તિક અર્થ સપ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આખા વાક્યનો અન્વિત અર્થ પ્રાપ્ત કરી શકાતો નથી. તે માટે એક નવી જ શક્તિ સ્વીકારવી પડે છે તે છે તાત્પર્યશક્તિ. આ તાત્પર્યવૃત્તિથી પ્રાપ્ત થતા અર્થને ‘તાત્પર્યાર્થ’ કહેવામાં આવે છે. તાત્પર્યાર્થ એ વાક્યમાંનાં બધાં પદોનો અન્વિત અર્થ છે. મીમાંસકો પ્રમાણે આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ અથવા આસત્તિથી યુક્ત પદોચ્ચય એટલે વાક્ય. અભિનવગુપ્તે પણ વાક્યાર્થને વિષે તાત્પર્યશક્તિ રહેલી સ્વીકારી છે. અભિધા, લક્ષણા અને તાત્પર્ય પછી વ્યજંનાને શક્તિ-વૃત્તિ તરીકે ઉલ્લેખી છે. | અભિધા દ્વારા શબ્દનો એટલેકે સ્વતંત્ર રીતે શબ્દોનો વૈયક્તિક અર્થ સપ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આખા વાક્યનો અન્વિત અર્થ પ્રાપ્ત કરી શકાતો નથી. તે માટે એક નવી જ શક્તિ સ્વીકારવી પડે છે તે છે તાત્પર્યશક્તિ. આ તાત્પર્યવૃત્તિથી પ્રાપ્ત થતા અર્થને ‘તાત્પર્યાર્થ’ કહેવામાં આવે છે. તાત્પર્યાર્થ એ વાક્યમાંનાં બધાં પદોનો અન્વિત અર્થ છે. મીમાંસકો પ્રમાણે આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ અથવા આસત્તિથી યુક્ત પદોચ્ચય એટલે વાક્ય. અભિનવગુપ્તે પણ વાક્યાર્થને વિષે તાત્પર્યશક્તિ રહેલી સ્વીકારી છે. અભિધા, લક્ષણા અને તાત્પર્ય પછી વ્યજંનાને શક્તિ-વૃત્તિ તરીકે ઉલ્લેખી છે. |
edits