26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
આ ગ્રન્થ ‘સહૃદયાલોક’ કે ‘કાવ્યાલોક’ એવા અપરનામથી પણ ઓળખાય છે. ‘ચંદ્રિકા’ નામની એની સૌથી પ્રાચીન ટીકાનો ઉલ્લેખ મળે છે પરંતુ એની અતિમૂલ્યવાન ટીકા તો અભિનવ ગુપ્તની ‘ધ્વન્યાલોક લોચન’ ટીકા છે. | આ ગ્રન્થ ‘સહૃદયાલોક’ કે ‘કાવ્યાલોક’ એવા અપરનામથી પણ ઓળખાય છે. ‘ચંદ્રિકા’ નામની એની સૌથી પ્રાચીન ટીકાનો ઉલ્લેખ મળે છે પરંતુ એની અતિમૂલ્યવાન ટીકા તો અભિનવ ગુપ્તની ‘ધ્વન્યાલોક લોચન’ ટીકા છે. | ||
આનંદવર્ધન કાશ્મીરનરેશ અવંતીવર્માના રાજદરબારમાં પંડિત હતા. એમણે ‘વિષમબાણલીલા’ ‘અર્જુનચરિત’ ‘દેવીશતક’ અને ‘તંત્રાલોક’ એ ગ્રન્થોની પણ રચના કરી છે. | આનંદવર્ધન કાશ્મીરનરેશ અવંતીવર્માના રાજદરબારમાં પંડિત હતા. એમણે ‘વિષમબાણલીલા’ ‘અર્જુનચરિત’ ‘દેવીશતક’ અને ‘તંત્રાલોક’ એ ગ્રન્થોની પણ રચના કરી છે. | ||
જ.ગા. | {{Right|જ.ગા.}} | ||
{{Poem2Close}} | |||
<br> |
edits