ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમકાલીન સાહિત્યનું વિવેચન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સમકાલીન સાહિત્યનું વિવેચન'''</span> : સાહિત્યની સ...")
 
No edit summary
Line 6: Line 6:
સમકાલીન સાહિત્યનું વિવેચન સાહિત્યિક વાતાવરણ તેમજ સાહિત્યલેખન પર સીધો પ્રભાવ પાડનારું બની શકે એથી વિવેચકની જવાબદારી વધે છે. આશાસ્પદ નવલેખક માટે પ્રવેશ-સ્વીકૃતિ (રેકગ્નિશન)ની ભૂમિકા રચવાની સાથે જ સાહિત્યનાં રસકીય ધોરણોની સતત ખેવના કરનારી સ્પષ્ટતા વિવેચકના અવાજમાંથી પ્રગટે. સમકાલીન કૃતિના પ્રત્યક્ષ સંપર્કમાં મૂકી શકનારી સમ-સંવેદકતા ઉપરાંત કલામૂલ્ય માટેની વિવેચકની સન્નદ્ધ સજગતા સમકાલીન સાહિત્યવિવેચનને એકસાથે આસ્વાદન અને પરીક્ષણની ભૂમિકાએ રાખે છે.  

સમકાલીન સાહિત્યવિવેચન એક પડકાર પણ છે. સરજાતું સાહિત્ય, ચાલતી સાહિત્યપ્રવૃત્તિઓ, નવપ્રયોગની ગંભીર-અગંભીર અજમાયશો, પરંપરા સામે જાગતા વિદ્રોહો – એ બધાંની વચ્ચે કલાનિષ્ઠતા અને કૃતિનિષ્ઠતાના કેન્દ્રમાં રહી શકવાની ક્ષમતા સમકાલીન સાહિત્યવિવેચનમાં અપેક્ષિત રહે છે. સ્થાપિત પ્રતિષ્ઠિતોની કૃતિઓનાં સ્થગિત સાહિત્યમૂલ્યો સામે અને અલ્પશક્તિ નવપ્રયોગોના ખેલની સામે વિધાયક નિર્ભીકતાપૂર્વક પ્રગટ થતા વિદ્રોહની ભૂમિકા પણ આ વિવેચનની હોય. આ રીતે એ સ્વયં એક પ્રવૃત્તિ બને છે. સમકાલીન સાહિત્યવિવેચન, પ્રત્યક્ષ રીતે, સરજાતી સાહિત્યકૃતિના રસકીય વિશ્વને તપાસે છે પણ એના ફલકને બીજે છેડે, પરોક્ષ રીતે પણ વ્યાપક સાહિત્યિક-સામાજિક દાયીત્વનો સ્વીકાર પડેલો હોય છે.  

સમકાલીન સાહિત્યવિવેચનનું એક મહત્ત્વનું કાર્ય સાહિત્યના ઇતિહાસ માટેની તટસ્થ ને સ્વચ્છ ભૂમિકા ઊભી કરી આપવાનું હોય છે.  

{{Right|ર.સો.}}
{{Right|ર.સો.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
341

edits

Navigation menu