26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''પલાયન સાહિત્ય (Escape literature)''' : રહસ્યકથાઓ, વાર્તાઓ, સં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | |||
'''પલાયન સાહિત્ય (Escape literature)''' : રહસ્યકથાઓ, વાર્તાઓ, સંગીતરૂપકો વગેરે કેટલુંક પલાયનસાહિત્ય કહેવાય છે; એમાં જીવનની વાસ્તવિકતાથી તરંગસૃષ્ટિમાં પલાયન થવાની ઇચ્છા કે અભિવૃત્તિ હોય છે. | '''પલાયન સાહિત્ય (Escape literature)''' : રહસ્યકથાઓ, વાર્તાઓ, સંગીતરૂપકો વગેરે કેટલુંક પલાયનસાહિત્ય કહેવાય છે; એમાં જીવનની વાસ્તવિકતાથી તરંગસૃષ્ટિમાં પલાયન થવાની ઇચ્છા કે અભિવૃત્તિ હોય છે. | ||
આ પ્રકારના સાહિત્યમાં ભાવક હંમેશાં જીવનથી ભાગેડુ હોય છે એવું નથી, પરંતુ ક્યારેક રોજિંદા જીવનના કંટાળાજનક એકધારાપણાના અનુભવથી છૂટી વધુ પૂર્ણ અનુભવ તરફ વળવા માગતો હોય છે. | આ પ્રકારના સાહિત્યમાં ભાવક હંમેશાં જીવનથી ભાગેડુ હોય છે એવું નથી, પરંતુ ક્યારેક રોજિંદા જીવનના કંટાળાજનક એકધારાપણાના અનુભવથી છૂટી વધુ પૂર્ણ અનુભવ તરફ વળવા માગતો હોય છે. | ||
ઉપરાંત, પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે યુદ્ધકેદીઓની છાવણીમાંથી પલાયન થયેલાઓએ પુસ્તકો આપ્યાં છે તે પણ પલાયનના સાહિત્ય તરીકે ઓળખાય છે. | ઉપરાંત, પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે યુદ્ધકેદીઓની છાવણીમાંથી પલાયન થયેલાઓએ પુસ્તકો આપ્યાં છે તે પણ પલાયનના સાહિત્ય તરીકે ઓળખાય છે. | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
{{Poem2Close}} | |||

{{HeaderNav2 | |||
|previous = પર્યાયોક્તિ | |||
|next = પવાડુ | |||

edits