26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''પીળું પત્રકારત્વ(Yellow-Journalism)''' : અમેરિકામાં ઓગણીસમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | |||
'''પીળું પત્રકારત્વ(Yellow-Journalism)''' : અમેરિકામાં ઓગણીસમી સદીના છેલ્લા બે દાયકા દરમ્યાન પ્રચારમાં આવેલી આ સંજ્ઞા પત્રકાત્વનાં તટસ્થ ધોરણોને ચાતરીને સનસનાટી પ્રેરે તે રીતે સમાચારની રજૂઆત કરતા પત્રકારત્વ માટે પ્રયોજવામાં આવે છે. | '''પીળું પત્રકારત્વ(Yellow-Journalism)''' : અમેરિકામાં ઓગણીસમી સદીના છેલ્લા બે દાયકા દરમ્યાન પ્રચારમાં આવેલી આ સંજ્ઞા પત્રકાત્વનાં તટસ્થ ધોરણોને ચાતરીને સનસનાટી પ્રેરે તે રીતે સમાચારની રજૂઆત કરતા પત્રકારત્વ માટે પ્રયોજવામાં આવે છે. | ||
૧૮૯૫માં ‘ન્યૂયોર્ક વર્લ્ડ’ના એક અંકમાં પીળાં કપડાં પહેરેલા એક બાળકના ચિત્ર (ધ યલો કિડ) ઉપથી આ સંજ્ઞા નક્કી કરવામાં આવી. રંગીન મુદ્રણના ઉપયોગ દ્વારા વાચકોને આકર્ષવાના આ પ્રયોગનો અર્થ-સંદર્ભ લઈ સામાન્ય સામગ્રીમાંથી સનસનાટીપૂર્ણ સમાચાર રજૂ કરવાના વલણને સૂચવવા આ સંજ્ઞા પ્રચારમાં આવી. | ૧૮૯૫માં ‘ન્યૂયોર્ક વર્લ્ડ’ના એક અંકમાં પીળાં કપડાં પહેરેલા એક બાળકના ચિત્ર (ધ યલો કિડ) ઉપથી આ સંજ્ઞા નક્કી કરવામાં આવી. રંગીન મુદ્રણના ઉપયોગ દ્વારા વાચકોને આકર્ષવાના આ પ્રયોગનો અર્થ-સંદર્ભ લઈ સામાન્ય સામગ્રીમાંથી સનસનાટીપૂર્ણ સમાચાર રજૂ કરવાના વલણને સૂચવવા આ સંજ્ઞા પ્રચારમાં આવી. | ||
{{Right|પ. ના.}} | {{Right|પ. ના.}} | ||
{{Poem2Close}} | |||

edits