26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''પ્રસ્થાન''' : રણછોડજી કે. મિસ્ત્રી અને છોટા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''પ્રસ્થાન''' : રણછોડજી કે. મિસ્ત્રી અને છોટાલાલ શાહે જનજાગૃત્તિ અને સમાજોત્કર્ષ માટે રામનારાયણ વિશ્વનાથ પાઠકની અવૈતનિક સંપાદકીય સેવા-સહાય દ્વારા, ૧૯૨૬માં અમદાવાદથી પ્રકાશિત કરેલું માસિક. રા.વિ. પાઠકના અવસાન પછી રણછોડજી મિસ્ત્રી અને એમના અવસાન પછી નટુભાઈ મિસ્ત્રીએ સંપાદન સંભાળેલું. | '''પ્રસ્થાન''' : રણછોડજી કે. મિસ્ત્રી અને છોટાલાલ શાહે જનજાગૃત્તિ અને સમાજોત્કર્ષ માટે રામનારાયણ વિશ્વનાથ પાઠકની અવૈતનિક સંપાદકીય સેવા-સહાય દ્વારા, ૧૯૨૬માં અમદાવાદથી પ્રકાશિત કરેલું માસિક. રા.વિ. પાઠકના અવસાન પછી રણછોડજી મિસ્ત્રી અને એમના અવસાન પછી નટુભાઈ મિસ્ત્રીએ સંપાદન સંભાળેલું. | ||
‘દૃષ્ટિપૂતં ન્યસેત્પાદમ્’ ધ્યાનમંત્ર ધરાવતા આ માસિકના તંત્રીએ પ્રથમ અંકના આમુખમાં સામયિકના પ્રકાશનનો આશય સ્પષ્ટ કરતાં લખ્યું હતું : ‘સમાજનાં ઘણાંખરાં અનિષ્ટો તો માત્ર સમજવાથી જ નાબૂદ થઈ જાય છે...સાહિત્યથી જે શક્ય હોય તે અને જેટલું થઈ શકે તેટલું કરવા ‘પ્રસ્થાન’ ઉમેદ રાખે છે.’ | |||
ગાંધીયુગના કાવ્યગુરુ નીવડેલા રા.વિ.પાઠકનાં સાહિત્યસર્જનોનું નિમિત્ત બનનારા ‘પ્રસ્થાન’માં નવલકથા સિવાયનાં સાહિત્યસ્વરૂપોની કૃતિઓ ઉપરાંત તંત્રીનોંધ, જ્ઞાનગોચરી, સ્વૈરવિહાર, લોકચર્યા, ચર્ચાપત્ર, વિચારસંક્રમણ અને રોજનીશી જેવા સ્થાયી વિભાગોમાં સ્વરાજ-સાધના, અર્થશાસ્ત્ર, ઉદ્યોગવાણિજ્ય, ઇતિહાસ, ખેતીવિદ્યા, કેળવણી અને લલિતકલાઓ જેવા જીવનલક્ષી વિષયોની ચિંતનસભર વાચનસામગ્રી પ્રસિદ્ધ થઈ છે. | ગાંધીયુગના કાવ્યગુરુ નીવડેલા રા.વિ.પાઠકનાં સાહિત્યસર્જનોનું નિમિત્ત બનનારા ‘પ્રસ્થાન’માં નવલકથા સિવાયનાં સાહિત્યસ્વરૂપોની કૃતિઓ ઉપરાંત તંત્રીનોંધ, જ્ઞાનગોચરી, સ્વૈરવિહાર, લોકચર્યા, ચર્ચાપત્ર, વિચારસંક્રમણ અને રોજનીશી જેવા સ્થાયી વિભાગોમાં સ્વરાજ-સાધના, અર્થશાસ્ત્ર, ઉદ્યોગવાણિજ્ય, ઇતિહાસ, ખેતીવિદ્યા, કેળવણી અને લલિતકલાઓ જેવા જીવનલક્ષી વિષયોની ચિંતનસભર વાચનસામગ્રી પ્રસિદ્ધ થઈ છે. | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||

edits