ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાચીન ગ્રીક નાટકો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}}'''પ્રાચીન ગ્રીક નાટકો'''</span> : ઈ.સ. પૂર્વે ૫૫૦થી ૫૦૦ દરમ્યાન...")
 
No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}'''પ્રાચીન ગ્રીક નાટકો'''</span> : ઈ.સ. પૂર્વે ૫૫૦થી ૫૦૦ દરમ્યાન ગ્રીસમાં સર્જનાત્મક ગદ્ય લખાવાની શરૂઆત થઈ. નવી શૈલીમાં ગીતો અને કાવ્યો પણ રચાયાં. દ્રાક્ષના દારૂ સાથે ગવાતાં દેવોનો આભાર માનતાં ગ્રામીણ ગીતો, ધાર્મિક ઉત્સવો અને લોકનૃત્યો સાથે પ્રાચીન ગ્રીકનાટકોની શરૂઆત થઈ. ત્યારબાદ સમૂહગીતોમાં કથાતંતુને સાંધી આપતા પ્રવક્તા (સૂત્રધાર)નો પ્રવેશ થયો.  
{{Poem2Open}}
<span style="color:#0000ff">'''પ્રાચીન ગ્રીક નાટકો'''</span> : ઈ.સ. પૂર્વે ૫૫૦થી ૫૦૦ દરમ્યાન ગ્રીસમાં સર્જનાત્મક ગદ્ય લખાવાની શરૂઆત થઈ. નવી શૈલીમાં ગીતો અને કાવ્યો પણ રચાયાં. દ્રાક્ષના દારૂ સાથે ગવાતાં દેવોનો આભાર માનતાં ગ્રામીણ ગીતો, ધાર્મિક ઉત્સવો અને લોકનૃત્યો સાથે પ્રાચીન ગ્રીકનાટકોની શરૂઆત થઈ. ત્યારબાદ સમૂહગીતોમાં કથાતંતુને સાંધી આપતા પ્રવક્તા (સૂત્રધાર)નો પ્રવેશ થયો.  
સોલોનના સમકાલીન થેસ્પીસે, સ્થાનાંતર થઈ શકે એવા મંચ પર, પોતાના કલાકારોનું દારૂના પીપ સાથે લઘરવઘર વેષમાં પ્રદર્શન કર્યું. જેમાં સમૂહનૃત્ય સાથે ક્યારેક ગંભીર તો ક્યારેક હળવી કથાનું નિરૂપણ થતું. આવી રજૂઆત ‘ટ્રેજડી’થી જાણીતી હતી. જેનો અર્થ હતો ‘બકરાનું ગીત’ (આમ કહેવાનાં ઘણાં કારણો છે. નૃત્યમાં આવતા વનદેવતા જેનો અડધો ભાગ બકરાનો અને અડધો ભાગ માનવનો રહેતો અથવા નૃત્ય સાથે અપાતો બકરાનો ભોગ અથવા ઇનામમાં અપાતો બકરો) અને ‘કૉમેડી’નો અર્થ હતો ગ્રામગીત, ઉત્સવનું ગીત, કટાક્ષ અથવા ચેનચાળા. આવાં નૃત્યો એની રસપ્રદ રજૂઆત અને નીતિબોધને કારણે ખૂબ પ્રચલિત હતાં. પ્રવક્તાની સદ્ય અને જુદી જુદી રજૂઆતને બદલે ઇસ્કીલસે (૫૨૫-૪૫૬) પ્રથમ વખત પોતાના કલાકારોને ચોક્કસ પાઠ આપીને દરેક પ્રયોગમાં એની જ રજૂઆતની શરૂઆત કરી. એટલે જ એ ગ્રીકનો આદ્ય નાટકકાર કહેવાય છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ઇસ્કીલસના આ પ્રયોગો એની પૂર્ણતાએ પહોંચ્યા.

લગભગ ૩૦,૦૦૦ પ્રેક્ષકોને સમાવી શકતા એથેન્સના વિશાળ નાટ્યગૃહમાં રાજ્ય તરફથી દર વર્ષે નાટ્યસ્પર્ધા થતી. નાટક જોવું એ દરેક નાગરિકની ફરજ હતી. નાટ્યગૃહમાં પ્રથમ હરોળ ધર્મગુરુઓ માટે અનામત રહેતી. ભાગ લેનાર નાટ્યમંડળીઓને રાજ્યના ધનિકોનો પણ આશ્રય મળતો. નિષ્ફળતા એ અપશુકન ગણાતી હોવાથી દરેકને કંઈક ને કંઈક ઇનામ આપવામાં આવતાં. શરૂઆતમાં વાદ્યવૃંદે રચેલા વર્તુળમાં જ બધી ક્રિયાઓ થતી અને પાછળ બાંધેલા નાના તંબુમાં કલાકારો પોતાની વેશભૂષા સજતા અને બદલતા. ઇસ્કીલસનાં નાટકોમાં વાદ્યવૃંદનું સ્થાન કોરસે લીધું. સમય જતાં પાછળના ભાગમાં સહેજ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. જ્યાંથી અભિનેતા પોતાનો પાઠ બોલતો. એ દરમ્યાન આગળ રહેલું કોરસ સ્થિર રહેતું. પોતાનો વારો આવતાં જ આ કોરસમાં પ્રાણ આવતો અને એ નૃત્ય સાથે કથાને આગળ વધારતું.

26,604

edits