26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''માહિતીપૃષ્ઠ(Credit''' page) : પુસ્તકની મૂળ સામગ્રી ઉપરા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | |||
'''માહિતીપૃષ્ઠ(Credit''' page) : પુસ્તકની મૂળ સામગ્રી ઉપરાંતનાં આરંભનાં પૃષ્ઠો પૈકી મુખપૃષ્ઠ પછી બીજા ક્રમે ડાબી બાજુ આવતું પાનું. તેમાં પુસ્તકની, નામ, સ્વરૂપ-પ્રકાર, ગ્રન્થાલયવર્ગીકરણક્રમાંક, પ્રકાશન-માસ-સાલ, આવૃત્તિક્રમાંક, મુદ્રણઅધિકાર, કિંમત, પ્રકાશક-મુદ્રક-વિતરક-પ્રૂફવાચક તથા આવરણચિત્રકર્તાનાં નામ-સરનામાં તેમજ ગ્રન્થને જો મળી હોય તો સદ્ભાવ-સહાયના નિર્દેશની વીગતોનો સમાવેશ થાય છે. | '''માહિતીપૃષ્ઠ(Credit''' page) : પુસ્તકની મૂળ સામગ્રી ઉપરાંતનાં આરંભનાં પૃષ્ઠો પૈકી મુખપૃષ્ઠ પછી બીજા ક્રમે ડાબી બાજુ આવતું પાનું. તેમાં પુસ્તકની, નામ, સ્વરૂપ-પ્રકાર, ગ્રન્થાલયવર્ગીકરણક્રમાંક, પ્રકાશન-માસ-સાલ, આવૃત્તિક્રમાંક, મુદ્રણઅધિકાર, કિંમત, પ્રકાશક-મુદ્રક-વિતરક-પ્રૂફવાચક તથા આવરણચિત્રકર્તાનાં નામ-સરનામાં તેમજ ગ્રન્થને જો મળી હોય તો સદ્ભાવ-સહાયના નિર્દેશની વીગતોનો સમાવેશ થાય છે. | ||
પુસ્તકની આંતરિક સામગ્રીથી અલગ એવી પરંતુ પુસ્તકના બાહ્ય કલેવર તેમજ તેના નિર્માણ સંબંધી પ્રાથમિક તથા આવશ્યક વીગતો ધરાવતું માહિતીપૃષ્ઠ વ્યાવહારિક ભૂમિકાએ તેમજ કાયદાકીય ભૂમિકાએ અત્યંત ઉપયોગી નીવડે છે. | પુસ્તકની આંતરિક સામગ્રીથી અલગ એવી પરંતુ પુસ્તકના બાહ્ય કલેવર તેમજ તેના નિર્માણ સંબંધી પ્રાથમિક તથા આવશ્યક વીગતો ધરાવતું માહિતીપૃષ્ઠ વ્યાવહારિક ભૂમિકાએ તેમજ કાયદાકીય ભૂમિકાએ અત્યંત ઉપયોગી નીવડે છે. | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||
{{Poem2Close}} | |||

edits