26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''યુનિવર્સિટી ગ્રન્થનિર્માણબોર્ડ''' : ઉચ્ચ શિક્ષ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | |||
'''યુનિવર્સિટી ગ્રન્થનિર્માણબોર્ડ''' : ઉચ્ચ શિક્ષણના સ્તરે અધ્યયનઅધ્યાપનના માધ્યમ તરીકે માતૃભાષાનો સ્વીકાર અને અમલ થતાં વિવિધ વિદ્યાશાખાઓમાં સંદર્ભસાહિત્યની સર્જાયેલી ઊણપને લક્ષ્યમાં લઈને માધ્યમ-ભાષા ગુજરાતીમાં અપેક્ષિત વાચન-સામગ્રી ઉપલબ્ધ થાય એવા હેતુથી ૧૯૭૦માં કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદમાં સ્થપાયેલી પ્રકાશનસંસ્થા. | '''યુનિવર્સિટી ગ્રન્થનિર્માણબોર્ડ''' : ઉચ્ચ શિક્ષણના સ્તરે અધ્યયનઅધ્યાપનના માધ્યમ તરીકે માતૃભાષાનો સ્વીકાર અને અમલ થતાં વિવિધ વિદ્યાશાખાઓમાં સંદર્ભસાહિત્યની સર્જાયેલી ઊણપને લક્ષ્યમાં લઈને માધ્યમ-ભાષા ગુજરાતીમાં અપેક્ષિત વાચન-સામગ્રી ઉપલબ્ધ થાય એવા હેતુથી ૧૯૭૦માં કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદમાં સ્થપાયેલી પ્રકાશનસંસ્થા. | ||
પ્રારંભે ઈશ્વરભાઈ પટેલ અને જે. બી. સેંડિલ જેવા વિદ્વાન અધ્યક્ષોની સેવા પામેલી સંસ્થાએ વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ, આયુર્વેદ, તબીબી, ઇજનેરી કૃષિ-ગોપાલન તેમજ નાટ્ય, શિલ્પ, સંગીત જેવી લલિતકલાઓનાં આધારભૂત તેમજ અદ્યતન સંદર્ભગ્રન્થો વાજબી કિંમતે વિદ્યાર્થીઓ-અધ્યાપકો માટે તૈયાર કર્યા છે. આ અન્વયે વિનયન શાખા હેઠળ કેટલાક મહત્ત્વના સાહિત્યિક સંદર્ભગ્રન્થો પણ મળ્યા છે. આજ સુધીમાં કુલ ૧૦૨૧ જેટલાં પુસ્તકો સંસ્થાએ પ્રકાશિત કર્યાં છે. તેમજ તેના પ્રચાર-પ્રસાર અને વેચાણ માટે જિલ્લા-કસબાનાં શહેરોમાં પુસ્તકપ્રદર્શન પણ યોજ્યાં છે. | પ્રારંભે ઈશ્વરભાઈ પટેલ અને જે. બી. સેંડિલ જેવા વિદ્વાન અધ્યક્ષોની સેવા પામેલી સંસ્થાએ વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ, આયુર્વેદ, તબીબી, ઇજનેરી કૃષિ-ગોપાલન તેમજ નાટ્ય, શિલ્પ, સંગીત જેવી લલિતકલાઓનાં આધારભૂત તેમજ અદ્યતન સંદર્ભગ્રન્થો વાજબી કિંમતે વિદ્યાર્થીઓ-અધ્યાપકો માટે તૈયાર કર્યા છે. આ અન્વયે વિનયન શાખા હેઠળ કેટલાક મહત્ત્વના સાહિત્યિક સંદર્ભગ્રન્થો પણ મળ્યા છે. આજ સુધીમાં કુલ ૧૦૨૧ જેટલાં પુસ્તકો સંસ્થાએ પ્રકાશિત કર્યાં છે. તેમજ તેના પ્રચાર-પ્રસાર અને વેચાણ માટે જિલ્લા-કસબાનાં શહેરોમાં પુસ્તકપ્રદર્શન પણ યોજ્યાં છે. | ||
રરાજ્યની સઘળી યુનિવર્સિટીઓની વિવિધ વિદ્યાશાળાઓના અભ્યાસક્રમોમાં એકરૂપતા સરજીને એ અનુસાર પાઠ્યપુસ્તકો પ્રગટ કરવાની યોજના પણ સંસ્થા દ્વારા કાર્યાન્વિત થઈ રહી છે. | રરાજ્યની સઘળી યુનિવર્સિટીઓની વિવિધ વિદ્યાશાળાઓના અભ્યાસક્રમોમાં એકરૂપતા સરજીને એ અનુસાર પાઠ્યપુસ્તકો પ્રગટ કરવાની યોજના પણ સંસ્થા દ્વારા કાર્યાન્વિત થઈ રહી છે. | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||
{{Poem2Close}} | |||

edits