26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''રમકડું''' : શામળદાસ ગાંધીના તંત્રીપદે મુંબઈથી ૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | |||
'''રમકડું''' : શામળદાસ ગાંધીના તંત્રીપદે મુંબઈથી ૧૯૪૯માં શરૂ થયેલું બાલ-સાહિત્યનું વિશિષ્ટ માસિક. | '''રમકડું''' : શામળદાસ ગાંધીના તંત્રીપદે મુંબઈથી ૧૯૪૯માં શરૂ થયેલું બાલ-સાહિત્યનું વિશિષ્ટ માસિક. | ||
પ્રથમ દર્શને જ બાળવાચકો આકર્ષિત થઈ જાય એવું ચતુર્રંગી મુખપૃષ્ઠ, મોટાં બીબાંમાં સ્વચ્છ-સુઘડ છપાઈ, પ્રકાશિત સામગ્રીનું બાલસુલભ સ્તર અને સામગ્રીને અનુરૂપ ચિત્ર-દૃષ્ટાંતો આ માસિકની વિશેષતાઓ હતી. તો, ક્રમશ : પ્રગટ થતી રહેલી, ભગુ-સોનુ અને લખુડી વાંદરીની કિશોરસહજ પરાક્રમો વર્ણવતી ચિત્રવાર્તા, ‘છેલ અને છબો’ તથા ‘શેરખાન’ જેવી સાહસકથાઓ અને વાંચતાં જ યાદ રહી જાય એવી રોચક શૈલીએ લખાયેલી કહેવતકથાઓ તેનાં આકર્ષણો હતાં. | પ્રથમ દર્શને જ બાળવાચકો આકર્ષિત થઈ જાય એવું ચતુર્રંગી મુખપૃષ્ઠ, મોટાં બીબાંમાં સ્વચ્છ-સુઘડ છપાઈ, પ્રકાશિત સામગ્રીનું બાલસુલભ સ્તર અને સામગ્રીને અનુરૂપ ચિત્ર-દૃષ્ટાંતો આ માસિકની વિશેષતાઓ હતી. તો, ક્રમશ : પ્રગટ થતી રહેલી, ભગુ-સોનુ અને લખુડી વાંદરીની કિશોરસહજ પરાક્રમો વર્ણવતી ચિત્રવાર્તા, ‘છેલ અને છબો’ તથા ‘શેરખાન’ જેવી સાહસકથાઓ અને વાંચતાં જ યાદ રહી જાય એવી રોચક શૈલીએ લખાયેલી કહેવતકથાઓ તેનાં આકર્ષણો હતાં. | ||
૧૯૮૧માં અમદાવાદ સ્થળાંતર કર્યા પછી તેના સંપાદન અને સંચાલનની જવાબદારી રજની વ્યાસે સંભાળેલી. ૧૯૮૩થી ‘સંદેશ’ પ્રકાશને રમકડુંનું પ્રકાશન પાક્ષિક રૂપે આરંભ્યું અને તેના સંપાદનની જવાબદારી ફાલ્ગુન પટેલે સંભાળી. થોડો સમય આ રીતે પ્રકાશિત થયા પછી પ્રકાશન બંધ થયું. | ૧૯૮૧માં અમદાવાદ સ્થળાંતર કર્યા પછી તેના સંપાદન અને સંચાલનની જવાબદારી રજની વ્યાસે સંભાળેલી. ૧૯૮૩થી ‘સંદેશ’ પ્રકાશને રમકડુંનું પ્રકાશન પાક્ષિક રૂપે આરંભ્યું અને તેના સંપાદનની જવાબદારી ફાલ્ગુન પટેલે સંભાળી. થોડો સમય આ રીતે પ્રકાશિત થયા પછી પ્રકાશન બંધ થયું. | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||
{{Poem2Close}} | |||

edits