26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''શબ્દસૃષ્ટિ''' : ‘શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો’...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''શબ્દસૃષ્ટિ''' : ‘શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો’ જેવો ધ્યાનમંત્ર સ્વીકારીને સર્જન, ભાવન ને વિવેચના ત્રિવિધ સંદર્ભોમાં વિસ્તરવા માગતું સુમન શાહ-૧૯૮૩-’૮૬ જ્યોતિષ જાની-૧૯૮૬-’૯૦ અને પ્રવીણ દરજી-૧૯૯૨, જેવા સંપાદકોના માનાર્હ સંપાદન તળે ૧૯૮૩થી અમદાવાદમાંથી પ્રકાશિત થતું ગુજરાત સાહિત્ય અકાદમીનું માસિક મુખપત્ર. | '''શબ્દસૃષ્ટિ''' : ‘શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો’ જેવો ધ્યાનમંત્ર સ્વીકારીને સર્જન, ભાવન ને વિવેચના ત્રિવિધ સંદર્ભોમાં વિસ્તરવા માગતું સુમન શાહ-૧૯૮૩-’૮૬ જ્યોતિષ જાની-૧૯૮૬-’૯૦ અને પ્રવીણ દરજી-૧૯૯૨, જેવા સંપાદકોના માનાર્હ સંપાદન તળે ૧૯૮૩થી અમદાવાદમાંથી પ્રકાશિત થતું ગુજરાત સાહિત્ય અકાદમીનું માસિક મુખપત્ર. | ||
કાવ્યપત્ર, સ્મૃતિમંજૂષા, વાર્તા, નિર્બન્ધિકા, કાવ્યનો આસ્વાદ, મનનીય, સિદ્ધાન્તચર્ચા, અર્ઘ્ય, હું સમીક્ષા કરું છું. દૃષ્ટિપાત, હસી શકે તો હસજે વધુ, પ્રશિષ્ટનું ભાવન, દૃશ્યફલક, અધીત, પરિચાયિકા તથા અકાદમીવૃત્ત અને સાહિત્યવૃત્ત જેવા વિભાગો-માં કવિતા, વાર્તા, નિબંધ, નવલકથાઅંશ, કાવ્યાસ્વાદ, ચિંતન, વિવેચન, ટૂંકાં ગ્રન્થાવલોકનો, તેમજ સાહિત્યસૃષ્ટિના દિશા-દોરને ચર્ચતું-સમાવતું ‘શબ્દસૃષ્ટિ’ એનાં પલટાતાં રૂપરંગ સમેત સ્થિર થઈ રહ્યું છે. | |||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

edits