ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૈવસંપ્રદાય અને સાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શૈવસંપ્રદાય અને સાહિત્ય'''</span> : ભારતનો સૌથી પ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 12: Line 12:
બારમી સદીની શરૂઆતમાં ખાસ કરીને દક્ષિણભારત- કર્ણાટકમાં શૈવપંથનો જે મહત્ત્વનો ફાંટો પડ્યો તે વીર, શૈવ કે લિંગાયત તરીકે પ્રસિદ્ધ છે. તેના પ્રણેતા બસવ(૧૧૩૨-૧૧૬૮) છે. તેમની કન્નડ ભાષામાં ગદ્ય-પદ્યમાં ઘણી રચનાઓ છે. તેઓ બ્રાહ્મણ છતાં વર્ણભેદનો અસ્વીકાર કરે છે. પશુબલિ તથા અન્ય કર્મકાંડોની તેમણે સખત ટીકા કરી છે. તેઓ ભક્તિની અને શંકરની એકેશ્વરપૂજાના હિમાયતી હતા. અન્ય કોઈની નહીં પણ માત્ર શિવની જ પૂજા(વીરશૈવ)શિવના પ્રતીક એવા (જળાધારી સહિત) લિંગને આ મતાનુયાયીઓ ગળામાં પહેરે છે. આ મત રામાનુજના વિશિષ્ટાદ્વૈતને વધુ મળતો છે. પરબ્રહ્મ એ જ સચ્ચિદાનંદસ્વરૂપ શિવતત્ત્વ છે. તેમનો દીક્ષામંત્ર ‘ૐ નમ : શિવાય’ છે. તેઓ ભક્તિ ઉપરાંત યોગ અને ધ્યાનને પણ મહત્ત્વનાં ગણે છે. આગમાન્ત શૈવસંપ્રદાયવાળાઓ પોતાને વેદાન્તી શૈવોથી ભિન્ન માને છે. તેમના મતે વેદો આગમોથી ઊતરતી કોટિના છે. કુલ ૨૮ શૈવાગમો છે. શિવના સદ્યોજાત વગેરે ચાર મુખમાંથી પાંચ પાંચ અને ઈશાન મુખમાંથી આઠ મળી કુલ અઠ્ઠયાવીસ. (ઇશાનઃ સર્વ વિદ્યાનામ્) આમતા દ્વામાણે મીમાંસકો તથા અદ્વૈતાવાદીઓને શૈવદીક્ષાઓ લેવાનો અધિકાર નથી. આથી ઉલટો મતી સામા પક્ષવાળાઓ એટલે વૈદિકશેબોનો છે જેઓ આગમન્તાવાદીઓને બેદવાહ્લા અને નાસ્તિક બેઉ દીક્ષાના અધિકારી માનતા નથી. શક્તિવિશિષ્ટા-દ્વૈતામતા મજબ વેદ ત્રિવર્ણ માટે છે. ક્યારે શિવાગમ ચારે વર્ણ માટે છે. વૈદિક શિવો પાંચાક્ષરમત્કાની દીક્ષા લે છે પારંર્તં બીત તાંત્રિક દીક્ષાઓ લેતા નથી. જે કોઈ વૈષ્ણવ તથા શૈવ મૂર્તિઓ અને મંદિરોનો વિકાસ તાંત્રિકોએ પ્રાણ સારો એવો કર્યો છે. ચૌદમી સદીના બે પ્રસિદ્ધ વિદ્વાનો. ૧, માધવવિદ્યારણ્ય (તેના ભાઈ સાયણ-વેદના ભાષ્યકાર) જેમણે અદ્વૈતવાદ પર ‘પંચદશી’ની રચના કરી, જેમાં તત્ત્વજ્ઞાનની બધી શાખાઓનો અહેવાલ જોવા મળે છે. તથા ૨, બીજા વેદાન્તદેશિક(વૈષ્ણવધર્મી) જેઓ તત્ત્વજ્ઞાની ઉપરાંત કવિ તેમજ નાટ્યકાર પણ હતા. સંસ્કૃત તથા તમિળમાં તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. તેમણે અદ્વૈતમતનું ખંડન અને વિશિષ્ટા- દ્વૈતમતનું મંડન કર્યું છે. તેમના મતે પ્રપત્તિ-શરણાગતિમાં પણ પુરુષાર્થ(કર્મ) અનિવાર્ય છે. તેઓ રૂઢિચુસ્ત હોઈ નિમ્ન વર્ણને દીક્ષા આપવાનો વિરોધ કરે છે.  

આ ઉપરાંત ગોરખનાથી કે નાથ સંપ્રદાય પણ છે. પરંતુ તે ખરેખર તો શૈવ નહીં પણ યોગનો સંપ્રદાય છે. તો પણ ફકર્યુહર જેવા પાશ્ચાત્ય વિદ્વાનો તેને શૈવસંપ્રદાયી ગણી કાપાલિકો વગેરે સાથે સંબંધ ધરાવતો નિરૂપે છે. તેમના સાહિત્યમાં હઠયોગ પ્રદીપિકા અને ગોરક્ષશતક, ઘેરંડસંહિતા વગેરેનો સમાવેશ થાય છે.  

શૈવસંપ્રદાયનું ગુજરાતી સાહિત્ય અન્યની સરખામણીએ અલ્પ પ્રમાણમાં છે. મોટાભાગે પુરાણોનો અને એમાં પણ ખાસ કરીને શિવપુરાણનો આધાર લઈને રચનાઓ થઈ છે. ભાલણ (શિવભીલડી સંવાદ), નાકર(શિવવિવાહ), શિવાનંદની આરતી-ઓ, શિવસ્તુતિનાં પદો વગેરેને ગણાવી શકાય. દ્વાદશ જ્યોતિ-ર્લિંગમાં સોમનાથ(પાટણ)ને પ્રથમ સ્થાન મળેલું છે. પાશુપત- મતના આચાર્ય લકુલીશ પણ કારવણ(કાયાવરોહણ-વડોદરા પાસે)માં થઈ ગયા એવા ઐતિહાસિક પુરાવાઓ મળે છે. નર્મદાકાંઠે અનેક શૈવસ્થાન ઊભાં થયેલાં જોવા મળે છે. આ શૈવમંદિરો અને મઠના આશ્રય તળે તથા ગુજરાતના સોલંકી તથા ચાલુક્ય વંશના તેમજ વલ્લભીના રાજાઓ દ્વારા સંસ્કૃત વિદ્યાને પણ ઘણું પોષણ મળ્યું. આજે ગુજરાતમાં સાદો શૈવધર્મ પૌરાણિક શિવભક્તિ રૂપે રહેવા પામ્યો છે.  

{{Right|ચી.રા.
{{Right|ચી.રા.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = શૈવવાદ
|next = શોકગીત
}}
26,604

edits

Navigation menu