સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/‘કલાપી’ની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} પોતાનીકવિતાઅંગેની‘કલાપી’નીકેફિયતજોઈએ : “લખાયછેતોઘણા...")
 
No edit summary
Line 10: Line 10:
‘કલાપી’નાંકાવ્યોનીબીજીએકલાક્ષણિકતાતેવચ્ચેવચ્ચેઆવતીસૂત્રાત્મકચિંતનાવલીછે. આકારણનેલીધેગુજરાતમાંવધારેમાંવધારેઅવતરણક્ષમતાકોઈનીકવિતાધરાવતીહોયતોતે‘કલાપી’નીછે. કેવળસાહિત્યમાંજનહીં, પણવ્યક્તિઓના, યુવક-યુવતીઓનાઅંગતપત્રોમાંપણ‘કલાપી’નીપંક્તિઓતેમનાપ્રેમનુંઆલંબનબનેલીછે.

‘કલાપી’નીકૃતિઓનુંસર્વોચ્ચલક્ષણછેતેનીઅનુપમસુરેખચિત્રણશક્તિ. નિસર્ગનાંદૃશ્યોઆલેખવામાં, માનવપ્રસંગોરજૂકરવામાં, મનોભાવોનેશબ્દબદ્ધકરવામાં‘કલાપી’ બહુકુશળતાદાખવેછે. ચિત્રકારનેઆખાચિત્રનીસામગ્રીપૂરીપાડેતેવાંદૃશ્યો‘કલાપી’ એકાદબેપંક્તિમાંજઆપીદેછે :

ઉગેછેસુરખીભરીરવિમૃદુહેમન્તનોપૂર્વમાં,
{{center|ઉગેછેસુરખીભરીરવિમૃદુહેમન્તનોપૂર્વમાં,}}
ભૂરુંછેનભસ્વચ્છસ્વચ્છ, દીસતીએકેનથીવાદળી.
{{center|ભૂરુંછેનભસ્વચ્છસ્વચ્છ, દીસતીએકેનથીવાદળી.}}
{{center|*}}
{{center|*}}
ધીમેઊઠીશિથિલકરનેનેત્રનીપાસરાખી,
{{center|ધીમેઊઠીશિથિલકરનેનેત્રનીપાસરાખી,}}
વૃદ્ધામાતાનયનનબળાંફેરવીનેજુએછે.
{{center|વૃદ્ધામાતાનયનનબળાંફેરવીનેજુએછે.}}
{{center|*}}
{{center|*}}
ભરાયુંએજ્યારેગિરિખડકમાંશૃંગશશીનું.
{{center|ભરાયુંએજ્યારેગિરિખડકમાંશૃંગશશીનું.}}
{{center|*}}
{{center|*}}
સૂતુંનીલવરણુંઘાસ, ઝાકળમોતીડાંચોપાસ.
{{center|સૂતુંનીલવરણુંઘાસ, ઝાકળમોતીડાંચોપાસ.}}
{{center|*}}
{{center|*}}
આવર્ણનોમાંયેસ્પર્શનાંમધુરવર્ણનોખાસધ્યાનખેંચેતેવાંછે :
{{center|આવર્ણનોમાંયેસ્પર્શનાંમધુરવર્ણનોખાસધ્યાનખેંચેતેવાંછે :}}
બાલએવીરનેમોંએહસ્તમાતાતણોફરે.
{{center|બાલએવીરનેમોંએહસ્તમાતાતણોફરે.}}
{{center|*}}
{{center|*}}
કૂંળીસંધ્યાછવરસનીએબાપડીકન્યકાના
{{center|કૂંળીસંધ્યાછવરસનીએબાપડીકન્યકાના}}
ગાલેઓષ્ઠેશરીરઉપરેફેરવેહસ્તસ્નેહે.
{{center|ગાલેઓષ્ઠેશરીરઉપરેફેરવેહસ્તસ્નેહે.}}
{{center|*}}
{{center|*}}
ઊગીતેનેશિરેચળકતીરૂપાળીશીંગડીઓ :
{{center|ઊગીતેનેશિરેચળકતીરૂપાળીશીંગડીઓ :}}
ઋષિનીપીઠેએકરતીચળન્હાનીકુમળીઓ.
{{center|ઋષિનીપીઠેએકરતીચળન્હાનીકુમળીઓ.}}
{{center|*}}
{{center|*}}
‘કલાપી’એમુખ્યત્વેપોતાનુંહૃદયજકવિતામાંગાયુંછે. અનેએગાનપ્રણયનુંછે. એપ્રણયનાસંવેદનનુંગાન, ઘણેઠેકાણેપૂરતુંકળામયનથીછતાં, ગુજરાતમાંઅપૂર્વછે.
‘કલાપી’એમુખ્યત્વેપોતાનુંહૃદયજકવિતામાંગાયુંછે. અનેએગાનપ્રણયનુંછે. એપ્રણયનાસંવેદનનુંગાન, ઘણેઠેકાણેપૂરતુંકળામયનથીછતાં, ગુજરાતમાંઅપૂર્વછે.
2,457

edits

Navigation menu