સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/આ ગામડાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આગામડાં!... બપોરનોતડકોહશે,... આકોશિયાનાંગાન, ટ્હૌકોમોરનોઘે...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}
<poem>
{{space}}
 
આગામડાં!...
 
બપોરનોતડકોહશે,...
આ ગામડાં
આકોશિયાનાંગાન, ટ્હૌકોમોરનોઘેરોહશેને
 
ગાવડીનીઘંટડીઓવાગતીઝીણીહશે....
આ ગામડાં!...
પાવાતણીમીઠીખુમારીથીભરેલાંઆયખાં,
બપોરનો તડકો હશે,...
ફૂલોસમાંનિર્દોશખુલ્લાંખેતરોજેવાંહયાં,
આ કોશિયાનાં ગાન, ટ્હૌકો મોરનો ઘેરો હશે ને
કૂવે-વલોણે-માખણેજીવન્તએવાંગામડાં....
ગાવડીની ઘંટડીઓ વાગતી ઝીણી હશે....
આગામડાં!....
પાવાતણી મીઠી ખુમારીથી ભરેલાં આયખાં,
ખાડાઅનેખૈયામટી
ફૂલો સમાં નિર્દોશ ખુલ્લાં ખેતરો જેવાં હયાં,
રસ્તાથશેપહોળાઅનેપાકાબધે;
કૂવે-વલોણે-માખણે જીવન્ત એવાં ગામડાં....
ફેલાઈજાશેવીજળી,
 
નાનાંઘરોનીહારઘાટીલીસુખાળીશોભશે;...
આ ગામડાં!....
ગ્રંથાલયો-શાળા-બગીચાઓથશે,
ખાડા અને ખૈયા મટી
ઢોરોતણીઆછાપરીઓધરશેકાયાનવી....
રસ્તા થશે પહોળા અને પાકા બધે;
ઘી-દૂધ-માખણઅનેમધનીથશેકૈંમંડળી,
ફેલાઈ જાશે વીજળી,
નાનાં ઘરોની હાર ઘાટીલી સુખાળી શોભશે;...
ગ્રંથાલયો-શાળા-બગીચાઓ થશે,
ઢોરોતણી આ છાપરીઓ ધરશે કાયા નવી....
ઘી-દૂધ-માખણ અને મધની થશે કૈં મંડળી,
નહેરો, નળો, ટાંકી, ફુવારાઓ....
નહેરો, નળો, ટાંકી, ફુવારાઓ....
અરે, બસહોહવે!
 
આકાશમાંખાલીમિનારાકાંચણો?
અરે, બસ હો હવે!
આગામડાં!...
આકાશમાં ખાલી મિનારા કાં ચણો?
આ ગામડાં!...
આવો,
આવો,
અહીંઆકાશપરટાંપીરહ્યાં
અહીં આકાશ પર ટાંપી રહ્યાં
ખુલ્લાંછતાંછાનાંરહેલાંખેતરો;...
ખુલ્લાં છતાં છાનાં રહેલાં ખેતરો;...
જ્યાંજીરવાયાકોપકાળાવ્યોમના,
જ્યાં જીરવાયા કોપ કાળા વ્યોમના,
ભંડારખૂટયાનાવળીજેભોમના,
ભંડાર ખૂટયા ના વળી જે ભોમના,
તેઠામનાં
તે ઠામનાં
લાખોજનોભૂખેમરેકંકાલશાં!
લાખો જનો ભૂખે મરે કંકાલ શાં!
છેભોમએ,
છે ભોમ એ,
રે! વ્યોમએ,
રે! વ્યોમ એ,
અંગારતોયેભૂખનોપેટાયરોમેરોમકાં?...
અંગાર તો યે ભૂખનો પેટાય રોમેરોમ કાં?...
આગામડાં!...
 
આકાશનેટેકેઅહીંતોછેરહ્યાંસૌહાડકાં,
આ ગામડાં!...
નાબાવડાંઆજેરહ્યાં;
આકાશને ટેકે અહીં તો છે રહ્યાં સૌ હાડકાં,
હૈયાંયકિંતુછેથયાંપાષાણનાં — ધાતુસમાં!
ના બાવડાં આજે રહ્યાં;
ચૂસેબધુંયેસત્ત્વથોડાસ્વાર્થમાંઅંધાબની,
હૈયાંય કિંતુ છે થયાં પાષાણનાં — ધાતુ સમાં!
અળગાંકરીપોતાતણાં
ચૂસે બધું યે સત્ત્વ થોડા સ્વાર્થમાં અંધા બની,
ભાંડુંઘણાંજેદીનશોષાતાંરહ્યાં.
અળગાં કરી પોતાતણાં
જોતીરિબાતીમાવડી :
ભાંડું ઘણાં જે દીન શોષાતાં રહ્યાં.
સંતાનરેં’સાઈરહ્યાંસંતાનથી!
જોતી રિબાતી માવડી :
આગામડાં!
સંતાન રેં’સાઈ રહ્યાં સંતાનથી!
ખૂણેપડ્યાપાવા,
 
બજીહોટેલનીથાળીરહી :
આ ગામડાં!
એવાડકાઓદૂધનાનેછાશનીગોળીગઈ!
ખૂણે પડ્યા પાવા,
તૂટેલગંદાકોંપનીચાનારગડ,
બજી હોટેલની થાળી રહી :
ઊગેનહીંવ્હાણુંઅહીંબીડીવગર;
એ વાડકાઓ દૂધના ને છાશની ગોળી ગઈ!
નારોશનીછેશહેરનીઆવીછતાંત્યાંનીગટર,
તૂટેલ ગંદા કોંપની ચાના રગડ,
નેખેતરોનેખૂંદતુંઆવીરહ્યુંછેકાગળોકેરુંકટક!
ઊગે નહીં વ્હાણું અહીં બીડી વગર;
ઉદ્ધારનાંનકશા-નિવેદનમાંરહ્યાંએગામડાં!
ના રોશની છે શહેરની આવી છતાં ત્યાંની ગટર,
લેખોમહીંનેભાષણોમાંહેમઢેલાંગામડાં!
ને ખેતરોને ખૂંદતું આવી રહ્યું છે કાગળો કેરું કટક!
જોયાંભલેએગાયકેબિરદાવિયાં,
નાચાલતીમારીજબાં —
હુંતોનિહાળુંછુંબધેએકલ્પનાનાંમાળખાં!


{{Poem2Close}}
ઉદ્ધારનાં નકશા-નિવેદનમાં રહ્યાં એ ગામડાં!
લેખોમહીં ને ભાષણોમાંહે મઢેલાં ગામડાં!
જોયાં ભલે એ ગાયકે બિરદાવિયાં,
ના ચાલતી મારી જબાં —
હું તો નિહાળું છું બધે એ કલ્પનાનાં માળખાં!
</poem>
26,604

edits

Navigation menu