26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 9: | Line 9: | ||
‘બૃહત્કથા’નો સૌથી પ્રચલિત સોમદેવકૃત સંસ્કૃત અનુવાદ ‘કથાસરિત્સાગર’ ૧૮ ખંડોમાં અને ૧૨૪ તરંગોમાં તેમજ ૨૪૦૦૦ શ્લોકોમાં વિસ્તરેલો છે. વિશ્વની ઉપલબ્ધ કથાઓનો સૌથી બૃહદ આ સંગ્રહ છે. અરેબિયન નાઈટ્સની ઘણી કથાઓનો મૂળ સ્રોત એમાં છે; અને તુર્કી તેમજ ફારસી લેખકો દ્વારા એનાં વાર્તાબીજો પશ્ચિમમાં બોકાસિયો, ચોસર, લા ફોન્તેન અને અન્ય સુધી પહોંચેલાં છે. કથાનકને આકર્ષક અને રોચક રીતે કહેવા પ્રતિ લેખકનું મુખ્ય લક્ષ્ય છે. અને બાહ્ય આડંબરને સ્થાને મૂળ વસ્તુની રક્ષા કરવાનો એમાં વિશેષ પ્રયાસ છે. | ‘બૃહત્કથા’નો સૌથી પ્રચલિત સોમદેવકૃત સંસ્કૃત અનુવાદ ‘કથાસરિત્સાગર’ ૧૮ ખંડોમાં અને ૧૨૪ તરંગોમાં તેમજ ૨૪૦૦૦ શ્લોકોમાં વિસ્તરેલો છે. વિશ્વની ઉપલબ્ધ કથાઓનો સૌથી બૃહદ આ સંગ્રહ છે. અરેબિયન નાઈટ્સની ઘણી કથાઓનો મૂળ સ્રોત એમાં છે; અને તુર્કી તેમજ ફારસી લેખકો દ્વારા એનાં વાર્તાબીજો પશ્ચિમમાં બોકાસિયો, ચોસર, લા ફોન્તેન અને અન્ય સુધી પહોંચેલાં છે. કથાનકને આકર્ષક અને રોચક રીતે કહેવા પ્રતિ લેખકનું મુખ્ય લક્ષ્ય છે. અને બાહ્ય આડંબરને સ્થાને મૂળ વસ્તુની રક્ષા કરવાનો એમાં વિશેષ પ્રયાસ છે. | ||
{{Right|હ.મા.}} | {{Right|હ.મા.}} | ||

'''બૃહત્કથા''' જુઓ, ગદ્યકાવ્યભેદ | '''બૃહત્કથા''' જુઓ, ગદ્યકાવ્યભેદ |
edits