18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. નેજવાંની છાંય તળે|}} <poem> નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો ::: એ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
કરચલીએ કરમાયાં કાયાનાં હીર | કરચલીએ કરમાયાં કાયાનાં હીર | ||
::: તોય ફૂલ જેમ ખૂલ્યું છે મંન. | ::: તોય ફૂલ જેમ ખૂલ્યું છે મંન. | ||
આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો | આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો | ||
::: ને ફરફરતો તોરણનો ફાલ, | ::: ને ફરફરતો તોરણનો ફાલ, | ||
Line 14: | Line 15: | ||
છોગાંની શંકાએ માથે ફેરીને હાથ | છોગાંની શંકાએ માથે ફેરીને હાથ | ||
::: ખોળે ખોવાયલું ગવંન. | ::: ખોળે ખોવાયલું ગવંન. | ||
ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે | ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે | ||
::: ને છલકાતું એ જ નર્યું રૂપ, | ::: ને છલકાતું એ જ નર્યું રૂપ, | ||
Line 20: | Line 22: | ||
સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી, | સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી, | ||
::: ઘૂંટ ભરી પીધું ગગંન. | ::: ઘૂંટ ભરી પીધું ગગંન. | ||
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો | નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો | ||
::: એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન. | ::: એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન. |
edits