કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩. હોઉં હવે તો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩. હોઉં હવે તો|}} <poem> ગીતમાં ગૂંથું વાયરે વણું, ::: વાત ઝીલી ઝરમ...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
ગીતમાં ગૂંથું વાયરે વણું,
ગીતમાં ગૂંથું વાયરે વણું,
::: વાત ઝીલી ઝરમરની એવી
:: વાત ઝીલી ઝરમરની એવી
::: આમથી વાવું, આમથી લણું.
:: આમથી વાવું, આમથી લણું.
પીગળ્યા રૂના પોલ ટપોટપ
પીગળ્યા રૂના પોલ ટપોટપ
::: પીગળ્યા સીમ ને શેઢા,
:: પીગળ્યા સીમ ને શેઢા,
ઓગળી ચાલ્યા દુખના દ્હાડા,
ઓગળી ચાલ્યા દુખના દ્હાડા,
::: ગણતાં થાક્યા વેઢા.
:: ગણતાં થાક્યા વેઢા.
હાંઉં હવે તો એમ થતું કે –
હાંઉં હવે તો એમ થતું કે –
ટોડલા ભીંજે એટલું પાણી અમને ઘણું.
ટોડલા ભીંજે એટલું પાણી અમને ઘણું.
વનરાને અંકાશ ચગે કોઈ
વનરાને અંકાશ ચગે કોઈ
::: ઝબકાતી ઠકરાત,
:: ઝબકાતી ઠકરાત,
ભીંજતો ભીના સૂરથી ભીતર
ભીંજતો ભીના સૂરથી ભીતર
::: ઝમતી ઝીલી રાત.
:: ઝમતી ઝીલી રાત.
હાંઉં હવે તો ઊમટ્યાં લીલાં પૂર –
હાંઉં હવે તો ઊમટ્યાં લીલાં પૂર –
ઘડીમાં ફાલશે થોડું ફોરશે ઘણું.
ઘડીમાં ફાલશે થોડું ફોરશે ઘણું.
18,450

edits