કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧. મંગલ શબ્દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
ગજાવતો ચેતનમંત્ર આવતો!
ગજાવતો ચેતનમંત્ર આવતો!
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી
ધપે ધરા નિત્યપ્રવાસપંથે;
ધપે ધરા નિત્યપ્રવાસપંથે;
Line 33: Line 34:
ભોળી સ્વહસ્તે નિજ અંગ ચીરે
ભોળી સ્વહસ્તે નિજ અંગ ચીરે
ને ભીંજતી આત્મ તણાં રુધિરે.
ને ભીંજતી આત્મ તણાં રુધિરે.
જળ્યાં કરે ચોદિશ કોટિ ક્લેશ!
જળ્યાં કરે ચોદિશ કોટિ ક્લેશ!
શમે ન એ આગ અબૂઝ લેશ!
શમે ન એ આગ અબૂઝ લેશ!
Line 39: Line 41:
પેગામ દૈવી પયગંબરો વદ્યા,
પેગામ દૈવી પયગંબરો વદ્યા,
શમી ન એ ભીષણ વિશ્વવેદના!
શમી ન એ ભીષણ વિશ્વવેદના!
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
યુગો તણી કૈંક પડી કતાર
યુગો તણી કૈંક પડી કતાર
આવે ધ્વનિ એહની આરપાર:
આવે ધ્વનિ એહની આરપાર:
‘તું પાપ સાથે નવ પાપી મારતો!’
‘તું પાપ સાથે નવ પાપી મારતો!’
એ મંત્ર ઝીલ્યો જગને કિનારે
એ મંત્ર ઝીલ્યો જગને કિનારે
ઊભેલ યોગીપુરુષે અનેકે,
ઊભેલ યોગીપુરુષે અનેકે,
Line 49: Line 53:
ન તોય નિદ્રાજડ લોક જાગ્યાં
ન તોય નિદ્રાજડ લોક જાગ્યાં
ડૂબી ગયો મંત્ર અનંતતામાં!
ડૂબી ગયો મંત્ર અનંતતામાં!
એ આજ પાછો ધ્વનિ સ્પષ્ટ ગાજતો
એ આજ પાછો ધ્વનિ સ્પષ્ટ ગાજતો
આ યુદ્ધથાક્યા જગને કિનારે.
આ યુદ્ધથાક્યા જગને કિનારે.
Line 59: Line 64:
યુગે યુગે પયગંબર જાગે
યુગે યુગે પયગંબર જાગે
ભાંગે જગશૃંખલા.
ભાંગે જગશૃંખલા.
(સમગ્ર કવિતા, પુનર્મુદ્રણ ૨૦૦૧, પૃ. ૫-૬)
{{Right|(સમગ્ર કવિતા, પુનર્મુદ્રણ ૨૦૦૧, પૃ. ૫-૬)}}
 
 
</poem>
</poem>
26,604

edits

Navigation menu