26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. વિશ્વશાંતિ | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} <poem> હજી તો કાલ જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૨. વિશ્વશાંતિ | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} | {{Heading|૨. વિશ્વશાંતિ | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} | ||
<poem> | <poem> | ||
હજી તો કાલ જામી'તી યુરોપે યાદવાસ્થળી | હજી તો કાલ જામી'તી યુરોપે યાદવાસ્થળી | ||
વર્ષી'તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી! | વર્ષી'તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી! | ||
{{Space}} સંગ્રામની ભીષણ કંદરામાં | |||
{{Space}} કૂદી પડી માનવજાત ઘેલી! | |||
{{Space}} ને આત્મહત્યા કરવા ચડેલી | |||
{{Space}} ઘવાઈ પૂરી રણખેલનામાં! | |||
તપે છે પૃથિવી ત્યારે વર્ષે છે વ્યોમ પાણીડાં; | તપે છે પૃથિવી ત્યારે વર્ષે છે વ્યોમ પાણીડાં; | ||
યુદ્ધે જગ તપ્યું, કાં ના હજીયે વરસ્યા પ્રભુ? | યુદ્ધે જગ તપ્યું, કાં ના હજીયે વરસ્યા પ્રભુ? | ||
{{Space}} એ યુદ્ધની દારુણ કાળજ્વાળા | |||
{{Space}} યુગો તણી સંપદને પ્રજાળે, | |||
{{Space}} નિર્દોષનાંયે રુધિરો વહાવે, | |||
{{Space}} દૂધે ભરી સંસ્કૃતિઓ સુકાવે! | |||
સુધાનું – શાંતિવારિનું તમ હસ્તે કમંડલુ, | સુધાનું – શાંતિવારિનું તમ હસ્તે કમંડલુ, | ||
સ્નેહનાં સિંચને, સાધો! રક્ષો પશ્ચિમ પાંગળું. | સ્નેહનાં સિંચને, સાધો! રક્ષો પશ્ચિમ પાંગળું. | ||
{{Space}} ત્યાં શાંતિના સૂર અનેક ઊઠતા, | |||
{{Space}} પુષ્પો નીચે ખડ્ગધારા ઝબૂકે. | |||
{{Space}} રેતી પરે વજ્જરકોટ જૂઠના | |||
{{Space}} ઊડી જાશે સત્યની એક ફૂંકે! | |||
{{Space}} લોહીલીંપેલે આંગણિયે ઊભીને | |||
{{Space}} મંડાણ જોશો યુદ્ધનાં ત્યાં રચાતાં! | |||
{{Space}} ને દેખશો કૈં દૂઝતા ઘા હયાના, | |||
{{Space}} પ્રજાપ્રજાના શોણિતલેખ વાંચશો! | |||
ધનિકો મૂડીને યંત્રે પીસે છે દીન માનવી, | ધનિકો મૂડીને યંત્રે પીસે છે દીન માનવી, | ||
સામ્રાજ્યોનાં મહા યંત્રો પીલે માનવતા અતિ! | સામ્રાજ્યોનાં મહા યંત્રો પીલે માનવતા અતિ! | ||
{{Space}} આજે જગે એ કરપીણ યંત્રણા | |||
{{Space}} કરો, કરો મંગલ પ્રેમઘોષણા! | |||
{{Space}} ઉદ્ધાર કાજે ઉરની અનૂઠી | |||
{{Space}} આપો, ગુરો, મંગલ પ્રેમબુટ્ટી! | |||
વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, | વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, | ||
જીવશે જે ટકી ર્હેશે પ્રેમને પાવકે જળી. | જીવશે જે ટકી ર્હેશે પ્રેમને પાવકે જળી. | ||
{{Space}} સંગ્રામની સૌ જડને ઉખેડી, | |||
{{Space}} બતાવજો શાંતિની સ્નેહકેડી! | |||
{{Space}} તપ્યાં ઉરે ચંદનલેપ દેજો, | |||
{{Space}} દાઝ્યાં તણાં આશિષવેણ લેજો! | |||
સંસારે, વનઅંધારે ભૂલ્યાંના ભોમિયા બની, | સંસારે, વનઅંધારે ભૂલ્યાંના ભોમિયા બની, | ||
પ્રકાશે, તેજઅંબારે બતાવો પ્રેમવાટડી! | પ્રકાશે, તેજઅંબારે બતાવો પ્રેમવાટડી! | ||
{{Space}} ખૂલે ન જ્યાં લોચનદ્વાર ઇંદુનાં, | |||
{{Space}} ઊંચાં ઊડે ઉન્મુખ વારિ સિંધુનાં; | |||
{{Space}} સંતો તણી ઊઘડતાં જ આંખડી | |||
{{Space}} ભીંજાય ભાવે જગપ્રાણપાંખડી. | |||
અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી! | અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી! | ||
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી. | શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી. | ||
Line 52: | Line 66: | ||
બસૂરા તાલ સૃષ્ટિના શમે સૌ પ્રેમગાનમાં, | બસૂરા તાલ સૃષ્ટિના શમે સૌ પ્રેમગાનમાં, | ||
દુર્ગંધો દમતી ડૂબે મોંઘા આત્મપરાગમાં. | દુર્ગંધો દમતી ડૂબે મોંઘા આત્મપરાગમાં. | ||
{{Space}} કહે કવિ: માનવતા જીવંત | |||
{{Space}} પ્રાણી, પ્રજાઓ સહુ એહ અંગ; | |||
{{Space}} ને એક એને ધડકંત ઉર, | |||
{{Space}} વહાવતું નિર્મળ પ્રેમપૂર, | |||
{{Space}} સૌના હયાને ધબકાર-તાને | |||
{{Space}} ગાજી રહંતું સુખશાંતિ ગાને. | |||
{{Space}} છૂટાં નથી, એકશરીર આપણે, | |||
{{Space}} ખેલંત ભોળાં શિશુ એક આંગણે. | |||
તમે એવી મહામોંઘી ઉચ્ચારી પ્રેમની ઋચા, | તમે એવી મહામોંઘી ઉચ્ચારી પ્રેમની ઋચા, | ||
પસારી સર્વને ઉરે મધુરી જગબંધુતા. | પસારી સર્વને ઉરે મધુરી જગબંધુતા. | ||
બાંધીને સ્નેહનો સેતુ ભેદસાયર ઉપરે | બાંધીને સ્નેહનો સેતુ ભેદસાયર ઉપરે | ||
સાંધો, સાધો! ઉરતંતુ વડે પશ્ચિમપૂર્વને! | સાંધો, સાધો! ઉરતંતુ વડે પશ્ચિમપૂર્વને! | ||
તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના, | તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના, | ||
અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં? | અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં? | ||
સત્ય ને શાંતિ ને પ્રેમ લ્હેરે છે વિશ્વમાત્રમાં, | સત્ય ને શાંતિ ને પ્રેમ લ્હેરે છે વિશ્વમાત્રમાં, | ||
ને પૃથ્વીને પડે કો દી ઝમે છે યોગ્ય પાત્રમાં. | ને પૃથ્વીને પડે કો દી ઝમે છે યોગ્ય પાત્રમાં. | ||
{{Space}} પૂંજી ન એ કેવલ વર્તમાનની! | |||
{{Space}} ત્રિકાળની પાળ વિશાળ ભેદતી | |||
{{Space}} એ તો અનંતે દિનરાત ઊભરે, | |||
{{Space}} અખંડ વ્હેણે અવકાશને ભરે. | |||
{{Space}} આજે ધરાનાં સુખસિંચનાર્થે | |||
{{Space}} એ પ્રેમધારા તમ અંતરે ફૂટી, | |||
{{Space}} જીવો તણા શાશ્વતમંગલાર્થે | |||
{{Space}} વર્ષ્યાં કરો એ નિત શાંતિમૂર્તિ! | |||
ભાવિએ મીટ માંડીને જોઈ'તી તમ વાટડી, | ભાવિએ મીટ માંડીને જોઈ'તી તમ વાટડી, | ||
આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી? | આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી? | ||
{{Space}} ને રક્તરંગ્યો અતિચંડકાય, | |||
{{Space}} સૈકાં થકી માનવ ભક્ષતો જે, | |||
{{Space}} ફળેલ દેખી નિજ કર્મને, તે | |||
{{Space}} હસી રહ્યો હર્ષથી ભૂતકાળ. | |||
હસાવ્યાં ભૂત ને ભાવિ, હસાવો વર્તમાનને! | હસાવ્યાં ભૂત ને ભાવિ, હસાવો વર્તમાનને! | ||
પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને! | પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને! | ||
* | * | ||
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: | વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: | ||
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ! | પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ! | ||
{{Space}} વીંધાય છે પુષ્પ અનેક બાગનાં! | |||
{{Space}} પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની! | |||
{{Space}} જીવો તણી કાય મૂંગી કપાય છે! | |||
{{Space}} કલેવરો કાનનનાં ઘવાય છે! | |||
રડે છે પ્રકૃતિમાતા, દૂઝે છે દિલદુ:ખડાં; | રડે છે પ્રકૃતિમાતા, દૂઝે છે દિલદુ:ખડાં; | ||
અમી પી ન ધરાતાં, ને કપૂતો રક્ત રેલતાં! | અમી પી ન ધરાતાં, ને કપૂતો રક્ત રેલતાં! | ||
{{Space}} છે પત્ર ને પુષ્પની પાંખડીએ | |||
{{Space}} પ્રભુ તણાં પ્રેમપરાગપોઢણાં. | |||
{{Space}} કલ્લોલતાં પંખીની આંખડીએ | |||
{{Space}} ગીતો અનેરાં ચમકે પ્રભુ તણાં! | |||
પ્રકૃતિમાં રમંતા એ દુભાશે લેશ જો દિલે, | પ્રકૃતિમાં રમંતા એ દુભાશે લેશ જો દિલે, | ||
શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે? | શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે? | ||
{{Space}} સૌ જીવ આજે ઉરથી વહાવીએ | |||
{{Space}} કારુણ્યની મંગલ પ્રેમધારા. | |||
{{Space}} વસુંધરાનાં સહુ બાળકો મળી | |||
{{Space}} બજાવીએ અંતરએકતારા. | |||
{{Space}} હૈયેહૈયાં પ્રેમગાને જગાવી, | |||
{{Space}} પ્રજાપ્રજા હાથમાં હાથ ગૂંથી, | |||
{{Space}} ને સ્કંધે સ્કંધ સંપે મિલાવી, | |||
{{Space}} ગજાવીએ સૌ જગઉંબરે ઊભી: | |||
‘માનવી પ્રકૃતિ, સૌને वसुधैव कुटुम्बकम्!’ | ‘માનવી પ્રકૃતિ, સૌને वसुधैव कुटुम्बकम्!’ | ||
{{Space}} ને એ જશે શબ્દ અનંત વીંધી | |||
{{Space}} જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા, | |||
{{Space}} જ્યાં શાંતિના રાસ ચગે રસાળા, | |||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૭-૨૧)}} | {{Space}} यत्र विश्वं भवत्येकनीडम्। | ||
{{Right|'''(સમગ્ર કવિતા, પૃ. ૧૭-૨૧)'''}} | |||
</poem> | </poem> |
edits