કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૫. સમરકંદ-બુખારા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
કેમે ના લોપાય સ્મરણથી સમરકંદ-બુખારા :
કેમે ના લોપાય સ્મરણથી સમરકંદ-બુખારા :
મધરાતે મધુ નીંદરમાંયે સમરકંદ-બુખારા!
મધરાતે મધુ નીંદરમાંયે સમરકંદ-બુખારા!
મહેતાજી ભૂગોળ શીખવે, નકશો મોટો ખોલી,
મહેતાજી ભૂગોળ શીખવે, નકશો મોટો ખોલી,
અમે કરી ભૂંગળ કાગળની દેતા કંઈ કંઈ બોલી :
અમે કરી ભૂંગળ કાગળની દેતા કંઈ કંઈ બોલી :
Line 24: Line 25:
હા, હા! એવું હશે કૈંક આ! ત્યાં સોટીચમકારા.
હા, હા! એવું હશે કૈંક આ! ત્યાં સોટીચમકારા.
`સા'બ, બરાબર યાદ મને છે સમરકંદ-બુખારા.'
`સા'બ, બરાબર યાદ મને છે સમરકંદ-બુખારા.'
કૉલેજમાં પ્રોફેસર આવી કવિતા કૈંક શિખાવે,
કૉલેજમાં પ્રોફેસર આવી કવિતા કૈંક શિખાવે,
નવી વાતથી રીઝવી સૌને, પોતાનેય રિઝાવે;
નવી વાતથી રીઝવી સૌને, પોતાનેય રિઝાવે;
Line 31: Line 33:
દઈ દઉં એ તલ પર વારી સમરકંદ-બુખારા.'
દઈ દઉં એ તલ પર વારી સમરકંદ-બુખારા.'
સમજાયું ના, તલની લતમાં આવા તે શું બખાળા?
સમજાયું ના, તલની લતમાં આવા તે શું બખાળા?
– પગ આગળ વૈકુંઠ હોય પણ વૃંદાવનને માટે
– પગ આગળ વૈકુંઠ હોય પણ વૃંદાવનને માટે
ગોપી એ છોડી દે, તલની વાત હશે એ ઘાટે? –
ગોપી એ છોડી દે, તલની વાત હશે એ ઘાટે? –
Line 39: Line 42:
હથેળી બળવા લાગી ચમચમ, સુણ્યા જૂના હોંકારા, –
હથેળી બળવા લાગી ચમચમ, સુણ્યા જૂના હોંકારા, –
`મારો ના, સાહેબ! યાદ છે સમરકંદ-બુખારા!'
`મારો ના, સાહેબ! યાદ છે સમરકંદ-બુખારા!'
આજે આંખ જરીક મીંચતાં સ્મરણ થાય કંઈ તાજાં,
આજે આંખ જરીક મીંચતાં સ્મરણ થાય કંઈ તાજાં,
નજર આગળે તરવરતા ખુલ્લા જંગી દરવાજા;
નજર આગળે તરવરતા ખુલ્લા જંગી દરવાજા;
Line 49: Line 53:
જોયા ત્યાં ગગને તગતગતા ધોળે દિવસે તારા,
જોયા ત્યાં ગગને તગતગતા ધોળે દિવસે તારા,
અરે! પડ્યાં છે પાછળ મારી સમરકંદ-બુખારા!
અરે! પડ્યાં છે પાછળ મારી સમરકંદ-બુખારા!
પૂનમચાંદનીમાં સૂતો'તો અગાશીએ એકાકી,
પૂનમચાંદનીમાં સૂતો'તો અગાશીએ એકાકી,
સ્વપ્નામાં ઓચિંતો શાથી ઝબકી ઊઠ્યો જાગી!
સ્વપ્નામાં ઓચિંતો શાથી ઝબકી ઊઠ્યો જાગી!
Line 55: Line 60:
ક્યાંથી ત્યાં તો થઈ રહ્યા રે સ્મરણોના ઠમકારા,
ક્યાંથી ત્યાં તો થઈ રહ્યા રે સ્મરણોના ઠમકારા,
શરાબ છલછલ પ્યાલીભર એ સમરકંદ-બુખારા!
શરાબ છલછલ પ્યાલીભર એ સમરકંદ-બુખારા!
એ શરાબની ભરભર પ્યાલી, કે એ જંગસવારી,
એ શરાબની ભરભર પ્યાલી, કે એ જંગસવારી,
કે કાળા તલવાળી પેલી માશૂક તુર્ક-શિરાઝી,
કે કાળા તલવાળી પેલી માશૂક તુર્ક-શિરાઝી,
Line 61: Line 67:
ને ચમકારે મહેતાજીએ નકશાનાં પરભારાં
ને ચમકારે મહેતાજીએ નકશાનાં પરભારાં
ભેટ દીધેલાં શ્હેર એ બે સમરકંદ-બુખારા!
ભેટ દીધેલાં શ્હેર એ બે સમરકંદ-બુખારા!
ભણ્યો હતો હું કંઈક `ગામડાં', યાદ રહ્યાં આ બે કાં?
ભણ્યો હતો હું કંઈક `ગામડાં', યાદ રહ્યાં આ બે કાં?
સૂતાં, સ્વપ્ને કે જાગરણે, ઘડી ઘડી પજવે કાં?
સૂતાં, સ્વપ્ને કે જાગરણે, ઘડી ઘડી પજવે કાં?
Line 69: Line 76:
જરી ભૂલવા કરું તહીં તો વાગે છે ભણકારા,
જરી ભૂલવા કરું તહીં તો વાગે છે ભણકારા,
મગજ-બારણે બજે ટકોરા સમરકંદ-બુખારા!
મગજ-બારણે બજે ટકોરા સમરકંદ-બુખારા!
મધરાતે મધુ નીંદરમાંયે સમરકંદ-બુખારા!
મધરાતે મધુ નીંદરમાંયે સમરકંદ-બુખારા!
નિશદિન મારે સ્મરણે રણકે સમરકંદ-બુખારા!
નિશદિન મારે સ્મરણે રણકે સમરકંદ-બુખારા!
વીસાપુર જેલ, ૧-૭-૧૯૩૨
 
(સમગ્ર કવિતા, પૃ. ૫૯-૬૧)
વીસાપુર જેલ, ૧-૭-૧૯૩૨}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૫૯-૬૧)}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu