કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૬. કર્ણ-કૃષ્ણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. કર્ણ-કૃષ્ણ | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} {{Poem2Open}} [વિષ...")
 
No edit summary
Line 6: Line 6:
<poem>
<poem>
કર્ણ: જુઓ હસે છે નભગોખ સૂર્ય,
કર્ણ: જુઓ હસે છે નભગોખ સૂર્ય,
પાસે પાસે એક જલે ઝૂલંતાં
{{Space}}પાસે પાસે એક જલે ઝૂલંતાં
પ્રફુલ્લતાં કિંતુ ન જેહ સંગમાં
{{Space}}પ્રફુલ્લતાં કિંતુ ન જેહ સંગમાં
અધન્ય એવાં પદ્મ ને પોયણા-શાં
{{Space}}અધન્ય એવાં પદ્મ ને પોયણા-શાં
જોઈ મુખો આપણ બે તણાં અહીં.
{{Space}}જોઈ મુખો આપણ બે તણાં અહીં.
ઝાઝી વેળા વ્યોમ માંહે ન સોહે
{{Space}}ઝાઝી વેળા વ્યોમ માંહે ન સોહે
સાથે સાથે સૂર્ય ને સોમ, કૃષ્ણ,
{{Space}}સાથે સાથે સૂર્ય ને સોમ, કૃષ્ણ,
સોહે નહીં એક રથેય એવા
{{Space}}સોહે નહીં એક રથેય એવા
પ્રવીર બે કૌરવપાંડવોના.
{{Space}}પ્રવીર બે કૌરવપાંડવોના.
અદૃશ્ય થાતા પુરકોટકાંગરા,
{{Space}}અદૃશ્ય થાતા પુરકોટકાંગરા,
ધપ્યે જતા પંથપિપાસુ અશ્વ.
{{Space}}ધપ્યે જતા પંથપિપાસુ અશ્વ.
આજ્ઞા કરો, કૃષ્ણ, ઉતારવા મને
{{Space}}આજ્ઞા કરો, કૃષ્ણ, ઉતારવા મને
ક્ષણેક થંભે રથ. દો અનુજ્ઞા.
{{Space}}ક્ષણેક થંભે રથ. દો અનુજ્ઞા.
જાઉં. પ્રતીક્ષા કરતા હશે ત્યાં
{{Space}}જાઉં. પ્રતીક્ષા કરતા હશે ત્યાં
કૈં વર્ષોથી શૌર્યઉન્માદવ્યાકુળા
{{Space}}કૈં વર્ષોથી શૌર્યઉન્માદવ્યાકુળા
સંગ્રામાર્થે જે ભુજા ખંજવાળતા,
{{Space}}સંગ્રામાર્થે જે ભુજા ખંજવાળતા,
આજે લાધ્યે યુદ્ધનું પર્વ ધન્ય,
{{Space}}આજે લાધ્યે યુદ્ધનું પર્વ ધન્ય,
પ્રસન્ન સૌ કૌરવ હસ્તિનાપુરે;
{{Space}}પ્રસન્ન સૌ કૌરવ હસ્તિનાપુરે;
અને કુરુજાંગલ – રે સમગ્ર
{{Space}}અને કુરુજાંગલ – રે સમગ્ર
આર્યાવર્તે આણ જેની યશસ્વી,
{{Space}}આર્યાવર્તે આણ જેની યશસ્વી,
એવા મહારાજ–
{{Space}}એવા મહારાજ–
</poem>
</poem>
 
<poem>
કૃષ્ણ: –ની ધર્મરાજને
કૃષ્ણ:{{Space}} –ની ધર્મરાજને
આજે ભલી રીતથી ભેટ છો થતી,
{{Space}}આજે ભલી રીતથી ભેટ છો થતી,
ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના.
{{Space}}ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના.
પાંડુપુત્રો આ દિશે ચક્ષુ માંડી
{{Space}}પાંડુપુત્રો આ દિશે ચક્ષુ માંડી
પીતા હશે પંથદિગંતરેખા:
{{Space}}પીતા હશે પંથદિગંતરેખા:
ક્યારે આવે કૃષ્ણ વેગેથી, લાવે
{{Space}}ક્યારે આવે કૃષ્ણ વેગેથી, લાવે
કાં યુદ્ધ કાં બંધુજનોની પ્રીતિ.
{{Space}}કાં યુદ્ધ કાં બંધુજનોની પ્રીતિ.
પ્રીતિપ્રતીક્ષા પણ આજ એમની
{{Space}}પ્રીતિપ્રતીક્ષા પણ આજ એમની
ભલે ફળે બેવડી: યુદ્ધશ્રદ્ધા
{{Space}}ભલે ફળે બેવડી: યુદ્ધશ્રદ્ધા
સંતોષાશે વિષ્ટિ હું હારતાં; ને
{{Space}}સંતોષાશે વિષ્ટિ હું હારતાં; ને
બંધુપ્રીતિ પાંડુ પુન: જીવ્યા સમી
{{Space}}બંધુપ્રીતિ પાંડુ પુન: જીવ્યા સમી
સૌ પામશે આજ પધારતાં ઘરે,
{{Space}}સૌ પામશે આજ પધારતાં ઘરે,
કારાગારે કૌરવોને પડેલ,
{{Space}}કારાગારે કૌરવોને પડેલ,
ધનુર્ધરોમાં સહજે શિરોમણિ,
{{Space}}ધનુર્ધરોમાં સહજે શિરોમણિ,
શસ્ત્રે તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ
{{Space}}શસ્ત્રે તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ
કુન્તીજાયો પાટવીપુત્ર કર્ણ.
{{Space}}કુન્તીજાયો પાટવીપુત્ર કર્ણ.
</Poem>
<Poem>
કર્ણ: કુન્તીજાયો? તેર વર્ષોની વાત!
કર્ણ: કુન્તીજાયો? તેર વર્ષોની વાત!
અજ્ઞાત અન્યોન્યથી હસ્તિનાપુરે
{{Space}}અજ્ઞાત અન્યોન્યથી હસ્તિનાપુરે
વસ્યાં અમે મા-શિશુ વર્ષ તેર!
{{Space}}વસ્યાં અમે મા-શિશુ વર્ષ તેર!
વર્ષે વર્ષે માસ તો બાર બાર,
{{Space}}વર્ષે વર્ષે માસ તો બાર બાર,
માસે માસે ને દિનો ત્રીસ ત્રીસ,
{{Space}}માસે માસે ને દિનો ત્રીસ ત્રીસ,
ને ત્રીસમાંથી દિન એક એક,
{{Space}}ને ત્રીસમાંથી દિન એક એક,
મૂકે ઘડી ગણિતી તેની સાઠ.
{{Space}}મૂકે ઘડી ગણિતી તેની સાઠ.
મળી ઘડી અધઘડી ન માતને
{{Space}}મળી ઘડી અધઘડી ન માતને
વાત્સલ્યથી વંચિત બાલ કારણે!
{{Space}}વાત્સલ્યથી વંચિત બાલ કારણે!
અપૂર્વ આશ્ચર્ય ન એ શું કૃષ્ણ?
{{Space}}અપૂર્વ આશ્ચર્ય ન એ શું કૃષ્ણ?
એ ભારતે અદ્ભુત માપ ધર્મનું!
{{Space}}એ ભારતે અદ્ભુત માપ ધર્મનું!
</poem>
<Poem>
કૃષ્ણ: બોલાવવી એ જનનીમુખે જો
કૃષ્ણ: બોલાવવી એ જનનીમુખે જો
લજ્જાભરી શોક-કથા વીતેલી,
{{Space}}લજ્જાભરી શોક-કથા વીતેલી,
કુંતી ક્હેશે, તાત, તો, એય ક્હેશે
{{Space}}કુંતી ક્હેશે, તાત, તો, એય ક્હેશે
સહોદરોના સુખ કાજ હોંસે.
{{Space}}સહોદરોના સુખ કાજ હોંસે.
</poem>
<Poem>
કર્ણ: ના, કૃષ્ણ, મારે નથી ક્હેવરાવવી
કર્ણ: ના, કૃષ્ણ, મારે નથી ક્હેવરાવવી
કલંકગાથા જનનીમુખેથી,
{{Space}}કલંકગાથા જનનીમુખેથી,
કે શી રીતે ત્યાગ અબોલ બાલનો
{{Space}}કે શી રીતે ત્યાગ અબોલ બાલનો
કરી શિશુને વિધિઅંક સોંપ્યો.
{{Space}}કરી શિશુને વિધિઅંક સોંપ્યો.
એ જાણું છું કૈંક રહસ્ય, જ્યારથી
{{Space}}એ જાણું છું કૈંક રહસ્ય, જ્યારથી
પામ્યો છું હું આશિષ કુંતીનેત્રની
{{Space}}પામ્યો છું હું આશિષ કુંતીનેત્રની
મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી,
{{Space}}મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી,
અનલ્પ રિદ્ધિ મુજ ક્ષુદ્ર આયુની.
{{Space}}અનલ્પ રિદ્ધિ મુજ ક્ષુદ્ર આયુની.
જ્યારે કૃપે દીન મુખે સુણ્યું મહા
{{Space}}જ્યારે કૃપે દીન મુખે સુણ્યું મહા
આહ્વાન મારું કપરું કિરીટીને
{{Space}}આહ્વાન મારું કપરું કિરીટીને
અને કહ્યું: ‘રાજવીપુત્ર સ્પર્ધા
{{Space}}અને કહ્યું: ‘રાજવીપુત્ર સ્પર્ધા
કરે ન જાણ્યા વિણ ગોત્ર અન્યનાં;
{{Space}}કરે ન જાણ્યા વિણ ગોત્ર અન્યનાં;
આ કુંતી ને પાંડુ તણો સુપુત્ર
{{Space}}આ કુંતી ને પાંડુ તણો સુપુત્ર
ઊભો અહીં અર્જુન, બોલ, તાત,
{{Space}}ઊભો અહીં અર્જુન, બોલ, તાત,
પિતા-જનેતા તવ કોણ કોણ?’ –
{{Space}}પિતા-જનેતા તવ કોણ કોણ?’ –
રે ત્યાં જ મા'રાજ સુયોધને મને
{{Space}}રે ત્યાં જ મા'રાજ સુયોધને મને
તત્કાલ યોજી અભિષેક, દીધું
{{Space}}તત્કાલ યોજી અભિષેક, દીધું
મહાર્ઘ એવું પદ અંગરાજનું.
{{Space}}મહાર્ઘ એવું પદ અંગરાજનું.
ત્યાં સ્ત્રીવર્ગે એક સાધ્વી તણાં બે
{{Space}}ત્યાં સ્ત્રીવર્ગે એક સાધ્વી તણાં બે
નેત્રો દ્વારા ઊભરાતી અખંડ
{{Space}}નેત્રો દ્વારા ઊભરાતી અખંડ
ન્યાળી'તી મેં દિવ્ય વાત્સલ્યધારા,
{{Space}}ન્યાળી'તી મેં દિવ્ય વાત્સલ્યધારા,
માતી પરાણે મુજ સ્વલ્પ હૈયે,
{{Space}}માતી પરાણે મુજ સ્વલ્પ હૈયે,
દુ:ખેસુખે જે સ્ફુરતી રહી કો
{{Space}}દુ:ખેસુખે જે સ્ફુરતી રહી કો
હૈયાખૂણેથી, મધુરું કરી જતી
{{Space}}હૈયાખૂણેથી, મધુરું કરી જતી
બધુંય તે માન વિમાનના વા,
{{Space}}બધુંય તે માન વિમાનના વા,
કે દંશ ભૂંડા વળી હીન જન્મના.
{{Space}}કે દંશ ભૂંડા વળી હીન જન્મના.
આજેય આલંબન દિવ્ય એ મમ.
{{Space}}આજેય આલંબન દિવ્ય એ મમ.
વાંચી હતી એ દ્વયનેત્રવિસ્તરે
{{Space}}વાંચી હતી એ દ્વયનેત્રવિસ્તરે
માતા તણી મંગલ આશિષો મેં.
{{Space}}માતા તણી મંગલ આશિષો મેં.
મીઠી સ્મૃતિ જીવનની સુધન્ય એ,
{{Space}}મીઠી સ્મૃતિ જીવનની સુધન્ય એ,
આયુરણે વીરડી સ્નેહભીની એ.
{{Space}}આયુરણે વીરડી સ્નેહભીની એ.
પરંતુ, ધર્મજ્ઞ, પૃથામુખેથી
{{Space}}પરંતુ, ધર્મજ્ઞ, પૃથામુખેથી
‘છે કર્ણ કૌન્તેય', ન શબ્દ એવા
{{Space}}‘છે કર્ણ કૌન્તેય', ન શબ્દ એવા
આચાર્યને એ સમયે મળ્યા; મળ્યા
{{Space}}આચાર્યને એ સમયે મળ્યા; મળ્યા
હવે, હવે જ્યાં ડગલુંય પાછું
{{Space}}હવે, હવે જ્યાં ડગલુંય પાછું
ક્યાં દેવું તે ના રહ્યું શોચવાનું.
{{Space}}ક્યાં દેવું તે ના રહ્યું શોચવાનું.
</poem>
<poem>
કૃષ્ણ: સુણ્યું હશે, કર્ણ, કદી; ન જો સુણ્યું
કૃષ્ણ: સુણ્યું હશે, કર્ણ, કદી; ન જો સુણ્યું
તો હું કહું: ત્યાં નીરખી તને, પ્રિય,
તો હું કહું: ત્યાં નીરખી તને, પ્રિય,
26,604

edits

Navigation menu