કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૬. કર્ણ-કૃષ્ણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 311: Line 311:
<poem>
<poem>
કૃષ્ણ: અંધારી આવે મુજ આંખ આડે
કૃષ્ણ: અંધારી આવે મુજ આંખ આડે
એ ભાવિ સામે દૃગ માંડતાંમાં.
{{Space}}એ ભાવિ સામે દૃગ માંડતાંમાં.
ધર્મજ્ઞ, છો જે તુજને રુચ્યું!…
{{Space}}ધર્મજ્ઞ, છો જે તુજને રુચ્યું!…
કર્ણ: જતાં,
</poem>
કાને ધરો જે કહું આટલુંક:
<poem>
ન લેશ આની કદી થાય જાણ
કર્ણ: જતાં,
સ્વપ્નેય તે પાટવી ધર્મરાજને.
{{Space}}કાને ધરો જે કહું આટલુંક:
સ્વીકારશે એ, નહિ તો, ન ધર્મવિત્
{{Space}}ન લેશ આની કદી થાય જાણ
ક્ષણાર્ધ માટે પણ રાજ્ય રાજા.
{{Space}}સ્વપ્નેય તે પાટવી ધર્મરાજને.
ને આપશે જો મુજને, ગણી વડો,
{{Space}}સ્વીકારશે એ, નહિ તો, ન ધર્મવિત્
રાખીશ હું એક ઘડી ન રાજ્ય
{{Space}}ક્ષણાર્ધ માટે પણ રાજ્ય રાજા.
સોંપ્યા વિના કૌરવરાજવીને,
{{Space}}ને આપશે જો મુજને, ગણી વડો,
મૈત્રીપ્રભાવે જીવું છું હું જેના.
{{Space}}રાખીશ હું એક ઘડી ન રાજ્ય
થશે ન એ શોભતું, ધર્મબંધુ.
{{Space}}સોંપ્યા વિના કૌરવરાજવીને,
ભલે થતા રાજવી ધર્મરાજ,
{{Space}}મૈત્રીપ્રભાવે જીવું છું હું જેના.
છે કૃષ્ણ જેને સચિવ પ્રબુદ્ધ
{{Space}}થશે ન એ શોભતું, ધર્મબંધુ.
ને સવ્યસાચી સમ યુદ્ધવીર.
{{Space}}ભલે થતા રાજવી ધર્મરાજ,
{{Space}}છે કૃષ્ણ જેને સચિવ પ્રબુદ્ધ
{{Space}}ને સવ્યસાચી સમ યુદ્ધવીર.
</poem>
<poem>
કૃષ્ણ: તો ઠીક ત્યારે ફરી, યુદ્ધભોમે!
કૃષ્ણ: તો ઠીક ત્યારે ફરી, યુદ્ધભોમે!
કર્ણ: હા. યુદ્ધભોમે ફરી, પાર્થબંધુ હે,
કર્ણ: હા. યુદ્ધભોમે ફરી, પાર્થબંધુ હે,
મળીશું પ્રેમે.
{{Space}}મળીશું પ્રેમે.
</poem>
<poem>
કૃષ્ણ: પ્રિય, ત્યાં રણાંગણે
કૃષ્ણ: પ્રિય, ત્યાં રણાંગણે
ન ચાલશે દ્યૂતસભાનું કૂડ,
{{Space}}ન ચાલશે દ્યૂતસભાનું કૂડ,
પાસાની આડાઅવળી ભૂંડી કળા,
{{Space}}પાસાની આડાઅવળી ભૂંડી કળા,
પ્રત્યુત્તરો જ્યાં શરથી શરોના.
{{Space}}પ્રત્યુત્તરો જ્યાં શરથી શરોના.
</poem>
<poem>
કર્ણ: એ ભીતિ ના દંડની હોય કર્ણને.
કર્ણ: એ ભીતિ ના દંડની હોય કર્ણને.
એ ભીતિ? કે જીવનલ્હાણ ભવ્ય?
{{Space}}એ ભીતિ? કે જીવનલ્હાણ ભવ્ય?
જેમાં કલંકો અપજન્મનાં બધાં
{{Space}}જેમાં કલંકો અપજન્મનાં બધાં
ધોવાઈ સ્હોશે થઈ કીર્તિશુભ્ર;
{{Space}}ધોવાઈ સ્હોશે થઈ કીર્તિશુભ્ર;
ને જે લીધે આખર કોક દી તો
{{Space}}ને જે લીધે આખર કોક દી તો
કુજન્મનો અંતર કોરનારો
{{Space}}કુજન્મનો અંતર કોરનારો
કાંટો કઢાશે શુચિ મૃત્યુસોયથી.
{{Space}}કાંટો કઢાશે શુચિ મૃત્યુસોયથી.
કલંક વેઠ્યું અપજન્મનું ભલે,
{{Space}}કલંક વેઠ્યું અપજન્મનું ભલે,
કલંક ક્હેશે અપમૃત્યુનું ન કો.
{{Space}}કલંક ક્હેશે અપમૃત્યુનું ન કો.
</poem>
<poem>
કૃષ્ણ: સુબાહુ, થંભ્યો રથ… હસ્તિનાપુરે
કૃષ્ણ: સુબાહુ, થંભ્યો રથ… હસ્તિનાપુરે
છે કુંતીને એક જ પુત્ર, જોજે
{{Space}}છે કુંતીને એક જ પુત્ર, જોજે
રહે ન એ વંચિત માતૃભક્તિથી.
{{Space}}રહે ન એ વંચિત માતૃભક્તિથી.
</poem>
<poem>
કર્ણ: લો, ઊતરું… ચક્ષુથી ઊભરાતું
કર્ણ: લો, ઊતરું… ચક્ષુથી ઊભરાતું
આ અશ્રુ તે અંજલિ માતૃભક્તિની.
{{Space}}આ અશ્રુ તે અંજલિ માતૃભક્તિની.
હવે નહીં જન્મ, ન જોવું જીવન,
{{Space}}હવે નહીં જન્મ, ન જોવું જીવન,
હવે રહ્યું જ્યાં ધ્રુવ મૃત્યુ એક….
{{Space}}હવે રહ્યું જ્યાં ધ્રુવ મૃત્યુ એક….
જાઉં હવે…. કૃષ્ણ, જુઓ જુઓ તો
{{Space}}જાઉં હવે…. કૃષ્ણ, જુઓ જુઓ તો
ધરી થકી ચક્ર પડી જુદાં, સરે
{{Space}}ધરી થકી ચક્ર પડી જુદાં, સરે
જુદે જુદે માર્ગ અને વિભિન્ન
{{Space}}જુદે જુદે માર્ગ અને વિભિન્ન
અપંગ ઊભે રથ થંભી જેમ,
{{Space}}અપંગ ઊભે રથ થંભી જેમ,
એવો સર્યે આપણ ભિન્ન માર્ગે
{{Space}}એવો સર્યે આપણ ભિન્ન માર્ગે
થંભી ઊભો ભારતનો મહારથ
{{Space}}થંભી ઊભો ભારતનો મહારથ
શો ખોટકાઈ અહીં કારમો!… અરે!
{{Space}}શો ખોટકાઈ અહીં કારમો!… અરે!
થયા અદૃશ્યે તહીં કૃષ્ણ ક્યારના
{{Space}}થયા અદૃશ્યે તહીં કૃષ્ણ ક્યારના
દ્રુમો પૂંઠે. ને જગ જોઈને આ
{{Space}}દ્રુમો પૂંઠે. ને જગ જોઈને આ
હસી રહ્યો અંબરગોખ સૂર્ય.
{{Space}}હસી રહ્યો અંબરગોખ સૂર્ય.
 
અમદાવાદ, ડિસે. ૧૯૩૯; ડિસે. ૧૯૪૦
અમદાવાદ, ડિસે. ૧૯૩૯; ડિસે. ૧૯૪૦
(સમગ્ર કવિતા, પૃ. ૨૫૫-૨૬૫)
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૫૫-૨૬૫)}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu