26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯. પંચમી આવી વસંતની | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem>...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 10: | Line 10: | ||
મંજરી, મત્ત થઈ ડોલો | મંજરી, મત્ત થઈ ડોલો | ||
{{Space}}{{Space}} કે પંચમી આવી વસંતની. | |||
{{Space}} આંબે આંબે હસે રસની કટોરીઓ, | |||
{{Space}} ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ. | |||
{{Space}}{{Space}} આછો મકરંદ મંદ ઢોળો | |||
{{Space}}{{Space}} કે પંચમી આવી વસંતની. | |||
આતમ, અંતરપટ ખોલો | આતમ, અંતરપટ ખોલો | ||
{{Space}}{{Space}} કે પંચમી આવી વસંતની. | |||
{{Space}} ચેતના આ આવી ખખડાવે છે બારણાં, | |||
{{Space}} હેતે વધાવી એને લો રે ઓવારણાં. | |||
{{Space}}{{Space}} ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો! | |||
{{Space}}{{Space}} કે પંચમી આવી વસંતની. | |||
અમદાવાદ, ૧૬-૧-૧૯૪૯ | અમદાવાદ, ૧૬-૧-૧૯૪૯ | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૬૭)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૬૭)}} | ||
</poem> | </poem> | ||
edits