આત્માની માતૃભાષા/2: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિશ્વશાંતિ| }} <poem> હજી તો કાલ જામી'તી યુરોપે યાદવાસ્થળી વર્...")
 
No edit summary
Line 6: Line 6:
હજી તો કાલ જામી'તી યુરોપે યાદવાસ્થળી
હજી તો કાલ જામી'તી યુરોપે યાદવાસ્થળી
વર્ષી'તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી!
વર્ષી'તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી!
સંગ્રામની ભીષણ કંદરામાં
 
કૂદી પડી માનવજાત ઘેલી!
:::: સંગ્રામની ભીષણ કંદરામાં
ને આત્મહત્યા કરવા ચડેલી
:::: કૂદી પડી માનવજાત ઘેલી!
ઘવાઈ પૂરી રણખેલનામાં!
:::: ને આત્મહત્યા કરવા ચડેલી
:::: ઘવાઈ પૂરી રણખેલનામાં!
 
તપે છે પૃથિવી ત્યારે વર્ષે છે વ્યોમ પાણીડાં;
તપે છે પૃથિવી ત્યારે વર્ષે છે વ્યોમ પાણીડાં;
યુદ્ધે જગ તપ્યું, કાં ના હજીયે વરસ્યા પ્રભુ?
યુદ્ધે જગ તપ્યું, કાં ના હજીયે વરસ્યા પ્રભુ?
એ યુદ્ધની દારુણ કાળજ્વાળા
 
યુગો તણી સંપદને પ્રજાળે,
:::: એ યુદ્ધની દારુણ કાળજ્વાળા
નિર્દોષનાંયે રુધિરો વહાવે,
:::: યુગો તણી સંપદને પ્રજાળે,
દૂધે ભરી સંસ્કૃતિઓ સુકાવે!
:::: નિર્દોષનાંયે રુધિરો વહાવે,
:::: દૂધે ભરી સંસ્કૃતિઓ સુકાવે!
 
સુધાનું — શાંતિવારિનું તમ હસ્તે કમંડલુ,
સુધાનું — શાંતિવારિનું તમ હસ્તે કમંડલુ,
સ્નેહનાં સિંચને, સાધો! રક્ષો પશ્ચિમ પાંગળું.
સ્નેહનાં સિંચને, સાધો! રક્ષો પશ્ચિમ પાંગળું.
ત્યાં શાંતિના સૂર અનેક ઊઠતા,
 
પુષ્પો નીચે ખડ્ગધારા ઝબૂકે.
:::: ત્યાં શાંતિના સૂર અનેક ઊઠતા,
રેતી પરે વજ્જરકોટ જૂઠના
:::: પુષ્પો નીચે ખડ્ગધારા ઝબૂકે.
ઊડી જાશે સત્યની એક ફૂંકે!
:::: રેતી પરે વજ્જરકોટ જૂઠના
લોહીલીંપેલે આંગણિયે ઊભીને
:::: ઊડી જાશે સત્યની એક ફૂંકે!
મંડાણ જોશો યુદ્ધનાં ત્યાં રચાતાં!
 
ને દેખશો કૈં દૂઝતા ઘા હયાના,
:::: લોહીલીંપેલે આંગણિયે ઊભીને
પ્રજાપ્રજાના શોણિતલેખ વાંચશો!
:::: મંડાણ જોશો યુદ્ધનાં ત્યાં રચાતાં!
:::: ને દેખશો કૈં દૂઝતા ઘા હયાના,
:::: પ્રજાપ્રજાના શોણિતલેખ વાંચશો!
 
ધનિકો મૂડીને યંત્રે પીસે છે દીન માનવી,
ધનિકો મૂડીને યંત્રે પીસે છે દીન માનવી,
સામ્રાજ્યોનાં મહા યંત્રો પીલે માનવતા અતિ!
સામ્રાજ્યોનાં મહા યંત્રો પીલે માનવતા અતિ!
આજે જગે એ કરપીણ યંત્રણા
 
કરો, કરો મંગલ પ્રેમઘોષણા!
:::: આજે જગે એ કરપીણ યંત્રણા
ઉદ્ધાર કાજે ઉરની અનૂઠી
:::: કરો, કરો મંગલ પ્રેમઘોષણા!
આપો, ગુરો, મંગલ પ્રેમબુટ્ટી!
:::: ઉદ્ધાર કાજે ઉરની અનૂઠી
:::: આપો, ગુરો, મંગલ પ્રેમબુટ્ટી!
 
વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી,
વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી,
જીવશે જે ટકી ર્હેશે પ્રેમને પાવકે જળી.
જીવશે જે ટકી ર્હેશે પ્રેમને પાવકે જળી.
સંગ્રામની સૌ જડને ઉખેડી,
 
બતાવજો શાંતિની સ્નેહકેડી!
:::: સંગ્રામની સૌ જડને ઉખેડી,
તપ્યાં ઉરે ચંદનલેપ દેજો,
:::: બતાવજો શાંતિની સ્નેહકેડી!
દાઝ્યાં તણાં આશિષવેણ લેજો!
:::: તપ્યાં ઉરે ચંદનલેપ દેજો,
:::: દાઝ્યાં તણાં આશિષવેણ લેજો!
 
સંસારે, વનઅંધારે ભૂલ્યાંના ભોમિયા બની,
સંસારે, વનઅંધારે ભૂલ્યાંના ભોમિયા બની,
પ્રકાશે, તેજઅંબારે બતાવો પ્રેમવાટડી!
પ્રકાશે, તેજઅંબારે બતાવો પ્રેમવાટડી!
ખૂલે ન જ્યાં લોચનદ્વાર ઇંદુનાં,
 
ઊંચાં ઊડે ઉન્મુખ વારિ સિંધુનાં;
::::: ખૂલે ન જ્યાં લોચનદ્વાર ઇંદુનાં,
સંતો તણી ઊઘડતાં જ આંખડી
::::: ઊંચાં ઊડે ઉન્મુખ વારિ સિંધુનાં;
ભીંજાય ભાવે જગપ્રાણપાંખડી.
::::: સંતો તણી ઊઘડતાં જ આંખડી
::::: ભીંજાય ભાવે જગપ્રાણપાંખડી.
 
અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!
અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.
Line 54: Line 67:
બસૂરા તાલ સૃષ્ટિના શમે સૌ પ્રેમગાનમાં,
બસૂરા તાલ સૃષ્ટિના શમે સૌ પ્રેમગાનમાં,
દુર્ગંધો દમતી ડૂબે મોંઘા આત્મપરાગમાં.
દુર્ગંધો દમતી ડૂબે મોંઘા આત્મપરાગમાં.
કહે કવિ: માનવતા જીવંત
 
પ્રાણી, પ્રજાઓ સહુ એહ અંગ;
::::: કહે કવિ: માનવતા જીવંત
ને એક એને ધડકંત ઉર,
::::: પ્રાણી, પ્રજાઓ સહુ એહ અંગ;
વહાવતું નિર્મળ પ્રેમપૂર,
::::: ને એક એને ધડકંત ઉર,
સૌના હયાને ધબકાર-તાને
 
ગાજી રહંતું સુખશાંતિ ગાને.
::: વહાવતું નિર્મળ પ્રેમપૂર,
છૂટાં નથી, એકશરીર આપણે,
::: સૌના હયાને ધબકાર-તાને
ખેલંત ભોળાં શિશુ એક આંગણે.
::: ગાજી રહંતું સુખશાંતિ ગાને.
::: છૂટાં નથી, એકશરીર આપણે,
::: ખેલંત ભોળાં શિશુ એક આંગણે.
 
તમે એવી મહામોંઘી ઉચ્ચારી પ્રેમની ઋચા,
તમે એવી મહામોંઘી ઉચ્ચારી પ્રેમની ઋચા,
પસારી સર્વને ઉરે મધુરી જગબંધુતા.
પસારી સર્વને ઉરે મધુરી જગબંધુતા.
બાંધીને સ્નેહનો સેતુ ભેદસાયર ઉપરે
બાંધીને સ્નેહનો સેતુ ભેદસાયર ઉપરે
સાંધો, સાધો! ઉરતંતુ વડે પશ્ચિમપૂર્વને!
સાંધો, સાધો! ઉરતંતુ વડે પશ્ચિમપૂર્વને!
તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં?
અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં?
સત્ય ને શાંતિ ને પ્રેમ લ્હેરે છે વિશ્વમાત્રમાં,
સત્ય ને શાંતિ ને પ્રેમ લ્હેરે છે વિશ્વમાત્રમાં,
ને પૃથ્વીને પડે કો દી ઝમે છે યોગ્ય પાત્રમાં.
ને પૃથ્વીને પડે કો દી ઝમે છે યોગ્ય પાત્રમાં.
પૂંજી ન એ કેવલ વર્તમાનની!
 
ત્રિકાળની પાળ વિશાળ ભેદતી
::: પૂંજી ન એ કેવલ વર્તમાનની!
એ તો અનંતે દિનરાત ઊભરે,
::: ત્રિકાળની પાળ વિશાળ ભેદતી
અખંડ વ્હેણે અવકાશને ભરે.
::: એ તો અનંતે દિનરાત ઊભરે,
આજે ધરાનાં સુખસિંચનાર્થે
::: અખંડ વ્હેણે અવકાશને ભરે.
એ પ્રેમધારા તમ અંતરે ફૂટી,
::: આજે ધરાનાં સુખસિંચનાર્થે
જીવો તણા શાશ્વતમંગલાર્થે
::: એ પ્રેમધારા તમ અંતરે ફૂટી,
વર્ષ્યાં કરો એ નિત શાંતિમૂર્તિ!
::: જીવો તણા શાશ્વતમંગલાર્થે
::: વર્ષ્યાં કરો એ નિત શાંતિમૂર્તિ!
 
ભાવિએ મીટ માંડીને જોઈ'તી તમ વાટડી,
ભાવિએ મીટ માંડીને જોઈ'તી તમ વાટડી,
આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી?
આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી?
ને રક્તરંગ્યો અતિચંડકાય,
 
સૈકાં થકી માનવ ભક્ષતો જે,
::: ને રક્તરંગ્યો અતિચંડકાય,
ફળેલ દેખી નિજ કર્મને, તે
::: સૈકાં થકી માનવ ભક્ષતો જે,
હસી રહ્યો હર્ષથી ભૂતકાળ.
::: ફળેલ દેખી નિજ કર્મને, તે
::: હસી રહ્યો હર્ષથી ભૂતકાળ.
 
હસાવ્યાં ભૂત ને ભાવિ, હસાવો વર્તમાનને!
હસાવ્યાં ભૂત ને ભાવિ, હસાવો વર્તમાનને!
પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને!
પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને!
Line 89: Line 110:
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!
વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!
 
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની!
::: વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!
જીવો તણી કાય મૂંગી કપાય છે!
::: પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની!
કલેવરો કાનનનાં ઘવાય છે!
::: જીવો તણી કાય મૂંગી કપાય છે!
::: કલેવરો કાનનનાં ઘવાય છે!
 
રડે છે પ્રકૃતિમાતા, દૂઝે છે દિલદુ:ખડાં;
રડે છે પ્રકૃતિમાતા, દૂઝે છે દિલદુ:ખડાં;
અમી પી ન ધરાતાં, ને કપૂતો રક્ત રેલતાં!
અમી પી ન ધરાતાં, ને કપૂતો રક્ત રેલતાં!
છે પત્ર ને પુષ્પની પાંખડીએ
 
પ્રભુ તણાં પ્રેમપરાગપોઢણાં.
::: છે પત્ર ને પુષ્પની પાંખડીએ
કલ્લોલતાં પંખીની આંખડીએ
::: પ્રભુ તણાં પ્રેમપરાગપોઢણાં.
ગીતો અનેરાં ચમકે પ્રભુ તણાં!
::: કલ્લોલતાં પંખીની આંખડીએ
::: ગીતો અનેરાં ચમકે પ્રભુ તણાં!
 
પ્રકૃતિમાં રમંતા એ દુભાશે લેશ જો દિલે,
પ્રકૃતિમાં રમંતા એ દુભાશે લેશ જો દિલે,
શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે?
શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે?
સૌ જીવ આજે ઉરથી વહાવીએ
 
કારુણ્યની મંગલ પ્રેમધારા.
::: સૌ જીવ આજે ઉરથી વહાવીએ
વસુંધરાનાં સહુ બાળકો મળી
::: કારુણ્યની મંગલ પ્રેમધારા.
બજાવીએ અંતરએકતારા.
::: વસુંધરાનાં સહુ બાળકો મળી
હૈયેહૈયાં પ્રેમગાને જગાવી,
::: બજાવીએ અંતરએકતારા.
પ્રજાપ્રજા હાથમાં હાથ ગૂંથી,
::: હૈયેહૈયાં પ્રેમગાને જગાવી,
ને સ્કંધે સ્કંધ સંપે મિલાવી,
::: પ્રજાપ્રજા હાથમાં હાથ ગૂંથી,
ગજાવીએ સૌ જગઉંબરે ઊભી:
::: ને સ્કંધે સ્કંધ સંપે મિલાવી,
::: ગજાવીએ સૌ જગઉંબરે ઊભી:
‘માનવી પ્રકૃતિ, वसुधैव कुटुम्बकम्!’
‘માનવી પ્રકૃતિ, वसुधैव कुटुम्बकम्!’
ને એ જશે શબ્દ અનંત વીંધી
::: ને એ જશે શબ્દ અનંત વીંધી
જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા,
::: જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા,
જ્યાં શાંતિના રાસ ચગે રસાળા,
::: જ્યાં શાંતિના રાસ ચગે રસાળા,
यत्र विश्वं भवत्येकनीडम्
::: यत्र विश्वं भवत्येकनीडम्
</poem>
</poem>
18,450

edits

Navigation menu