આત્માની માતૃભાષા/25: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બારેસોળે તો ખીલ્યાં આવડાં|હરિકૃષ્ણ પાઠક}} <poem> સખી, ગણું ગણુ...")
 
No edit summary
Line 7: Line 7:
::: ગણતાં કંઈ કંઈ રહી જાય રે
::: ગણતાં કંઈ કંઈ રહી જાય રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં,
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં,
::: કાંઈ ખીલ્યાં ભૂમિનાં ભાગ્ય રે
::: કાંઈ ખીલ્યાં ભૂમિનાં ભાગ્ય રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, સેંથે ચડતાં આંખડી
સખી, સેંથે ચડતાં આંખડી
::: અંજાતી ને અટવાય રે
::: અંજાતી ને અટવાય રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, ઊતરે કેશલટે નજર
સખી, ઊતરે કેશલટે નજર
::: પાની લગ લપટી જાય રે
::: પાની લગ લપટી જાય રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, નેહછલકતાં નેણને
સખી, નેહછલકતાં નેણને
::: ભમ્મરની આડી પાળ રે
::: ભમ્મરની આડી પાળ રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, પાંપણ ઢોળે વીંજણા,
સખી, પાંપણ ઢોળે વીંજણા,
::: કીકીમાં પ્રજળે નેહ રે
::: કીકીમાં પ્રજળે નેહ રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, અણબોટ્યા બે હોઠની
સખી, અણબોટ્યા બે હોઠની
::: એ જડે ન કહીં ગુલજોડ રે
::: એ જડે ન કહીં ગુલજોડ રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, આંખે વણબોલ્યાં રહ્યાં
સખી, આંખે વણબોલ્યાં રહ્યાં
::: એ બોલે ગૌર કપોલ રે
::: એ બોલે ગૌર કપોલ રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, ગાલે ખાડા શા પડે,
સખી, ગાલે ખાડા શા પડે,
::: મહીં હૈયાં ઘૂમરી ખાય રે
::: મહીં હૈયાં ઘૂમરી ખાય રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, ઊંચેરી ડોલર-ડોકના
સખી, ઊંચેરી ડોલર-ડોકના
::: રત રત શા નિત્ય મરોડ રે
::: રત રત શા નિત્ય મરોડ રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, ધરા ઘૂમે ઉર ઊંચેનીચે
સખી, ધરા ઘૂમે ઉર ઊંચેનીચે
::: ત્યમ હૈયાં ઊછળી જાય રે
::: ત્યમ હૈયાં ઊછળી જાય રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, શિખરો વીંધે વ્યોમને,
સખી, શિખરો વીંધે વ્યોમને,
::: છાતી વીંધે બ્રહ્માંડ રે
::: છાતી વીંધે બ્રહ્માંડ રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, પર્વતથી નદીએ ઢળ્યાં
સખી, પર્વતથી નદીએ ઢળ્યાં
::: કમ્મર લે નદીવળાંક રે
::: કમ્મર લે નદીવળાંક રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, ગણું ગણું તે કઈ મંજરી
સખી, ગણું ગણું તે કઈ મંજરી
::: ગણતાં કંઈ ના'વે પાર રે
::: ગણતાં કંઈ ના'વે પાર રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, નમણાં ચાલો ત્યાં દીસો
સખી, નમણાં ચાલો ત્યાં દીસો
::: રમતેરી મેઘકમાન રે
::: રમતેરી મેઘકમાન રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, પગલાં પડતાં પોયણાં
સખી, પગલાં પડતાં પોયણાં
::: પગલે ધરતી ધનભાગ્ય રે
::: પગલે ધરતી ધનભાગ્ય રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.
 
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં,
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં,
::: વળી ખીલશો અદકે રૂપ રે
::: વળી ખીલશો અદકે રૂપ રે
:::: સહિયરના મ્હોર્યા માંડવા.
::::: સહિયરના મ્હોર્યા માંડવા.


{{Right|મુંબઈ, ૧-૧૨-૧૯૩૪}}
{{Right|મુંબઈ, ૧-૧૨-૧૯૩૪}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu