18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધારાવસ્ત્ર: વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર|અજિત ઠાકોર}} <poem...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
{{Right|દિલ્હી, ૧૯-૮-૧૯૭૫}} | {{Right|દિલ્હી, ૧૯-૮-૧૯૭૫}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉમાશંકર, થોડીક રણકતી કવિતાના કવિ. વર્ષાકાળ એમને ગમતો કાળ. કવિને રણઝણાતો, અમથું અમથું અજ્ઞાતની ઝંખાએ વ્યાકુળ કરી દેતો કાળ. કવિનેય એની પતીજ પડી ગઈ છે: મારી ઋતુ વર્ષા છે એમ અગાઉ મેં કહેલું છે. ‘ધારાવસ્ત્ર’ કૃતિ ખ્યાલ આપશે કે એના રહસ્યને પકડવું એ કેટલું વસમું છે.’: વાતે ય સાચી છે. જે આપણી મુઠ્ઠીમાં પકડાતું નથી, એને પામવા આપણી ચેતના વિહ્વળ થઈ જાય છે. તેથી સ્તો ‘ધારાવસ્ત્ર’ વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસારા આપતી રચના છે. જેમાં કવિચેતના અસ્તિત્વના બૃહદ્ મુદામય પ્રસારબિંદુએથી ઝરી હોય એવી કવિતાઓમાં આ કાવ્ય મુખડાની જેમ શોભે છે. કવિનેય એની જાણ છે. એટલે જ તો એમણે એ ગાળાની કવિચેતનાને વ્યક્ત કરતા આખાય કાવ્યસંગ્રહનું ‘ધારાવસ્ત્ર’ એવું નામકરણ કરી આ કાવ્યની અગ્રપ્રસ્તુતિ કરી છે. | ઉમાશંકર, થોડીક રણકતી કવિતાના કવિ. વર્ષાકાળ એમને ગમતો કાળ. કવિને રણઝણાતો, અમથું અમથું અજ્ઞાતની ઝંખાએ વ્યાકુળ કરી દેતો કાળ. કવિનેય એની પતીજ પડી ગઈ છે: મારી ઋતુ વર્ષા છે એમ અગાઉ મેં કહેલું છે. ‘ધારાવસ્ત્ર’ કૃતિ ખ્યાલ આપશે કે એના રહસ્યને પકડવું એ કેટલું વસમું છે.’: વાતે ય સાચી છે. જે આપણી મુઠ્ઠીમાં પકડાતું નથી, એને પામવા આપણી ચેતના વિહ્વળ થઈ જાય છે. તેથી સ્તો ‘ધારાવસ્ત્ર’ વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસારા આપતી રચના છે. જેમાં કવિચેતના અસ્તિત્વના બૃહદ્ મુદામય પ્રસારબિંદુએથી ઝરી હોય એવી કવિતાઓમાં આ કાવ્ય મુખડાની જેમ શોભે છે. કવિનેય એની જાણ છે. એટલે જ તો એમણે એ ગાળાની કવિચેતનાને વ્યક્ત કરતા આખાય કાવ્યસંગ્રહનું ‘ધારાવસ્ત્ર’ એવું નામકરણ કરી આ કાવ્યની અગ્રપ્રસ્તુતિ કરી છે. |
edits