18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘સ્વપ્નોને સળગવું હોય તો —’ વિશે| ચંદ્રકાન્ત શેઠ}} <poem> સ્વપ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
ભડભડ બળે સ્વપ્નાં. ધુમાય વાયુમંડલ ને આંખો ચોળે | ભડભડ બળે સ્વપ્નાં. ધુમાય વાયુમંડલ ને આંખો ચોળે | ||
ભલા લોકો. ઓળા એના પથરાય ઇતિહાસપોથીઓ પર. | ભલા લોકો. ઓળા એના પથરાય ઇતિહાસપોથીઓ પર. | ||
એક સદીમાં — અર્ધીકમાં — બે વિશ્વયુદ્ધ. સરવૈયામાં | એક સદીમાં — અર્ધીકમાં — બે વિશ્વયુદ્ધ. સરવૈયામાં | ||
નકરું વકરેલું નિર્માનુષીકરણ. ભસ્મપુંજીભૂત હિરોશીમાની | નકરું વકરેલું નિર્માનુષીકરણ. ભસ્મપુંજીભૂત હિરોશીમાની | ||
Line 12: | Line 13: | ||
દસકાઓની ભેખડોએ પડઘાય. ભીતિના પેંતરા | દસકાઓની ભેખડોએ પડઘાય. ભીતિના પેંતરા | ||
સર્વનાશસજ્જતામાં પરિણમે. સજ્જનો અકિંચિત્કર. | સર્વનાશસજ્જતામાં પરિણમે. સજ્જનો અકિંચિત્કર. | ||
સર્વગ્રાસી બજારમૂલ્યોનું ડાકલું બજી રહે; સુજનતાની સેર, | સર્વગ્રાસી બજારમૂલ્યોનું ડાકલું બજી રહે; સુજનતાની સેર, | ||
પ્રેમની સરવાણી સણસણી રહે દ્વેષજ્વાલાઓ વચ્ચે. | પ્રેમની સરવાણી સણસણી રહે દ્વેષજ્વાલાઓ વચ્ચે. | ||
વાંકી વળી ગયેલી ખેડુની કારીગરની મજૂરની કમર પર | વાંકી વળી ગયેલી ખેડુની કારીગરની મજૂરની કમર પર | ||
ચઢી બેઠેલ વાદાવાદ તાગડધિન્ના કર્યે જાય, કમર પેલી | ચઢી બેઠેલ વાદાવાદ તાગડધિન્ના કર્યે જાય, કમર પેલી | ||
Line 31: | Line 34: | ||
ચતુ:શતકોટિ માનવો વચ્ચે વાતચીતનો સંબંધ માત્ર | ચતુ:શતકોટિ માનવો વચ્ચે વાતચીતનો સંબંધ માત્ર | ||
હિંસાસરંજામ દ્વારા, સુખની પરસ્પર ઝૂંટાઝૂંટ લૂંટ દ્વારા, બજારનાં | હિંસાસરંજામ દ્વારા, સુખની પરસ્પર ઝૂંટાઝૂંટ લૂંટ દ્વારા, બજારનાં | ||
::::: નગારાં દ્વારા; | ::::::: નગારાં દ્વારા; | ||
યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો. | યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો. | ||
મંત્ર તો ‘મનુષ્ય’ — માનવનું હોવું, માનવનું જીવવું, | મંત્ર તો ‘મનુષ્ય’ — માનવનું હોવું, માનવનું જીવવું, | ||
માનવીપણાથી માનવોમાં ઓતપ્રોત થવું. અજબ અહો માનવી જીવન! | માનવીપણાથી માનવોમાં ઓતપ્રોત થવું. અજબ અહો માનવી જીવન! | ||
Line 41: | Line 45: | ||
વિસર્પિણી શક્તિ એ તો, મહાર્ણવના પ્રચંડ | વિસર્પિણી શક્તિ એ તો, મહાર્ણવના પ્રચંડ | ||
લોઢ સમી સર્વભક્ષી, ક્યારેક કો વ(૧૬૩)દંષ્ટ્ર જંતુ. | લોઢ સમી સર્વભક્ષી, ક્યારેક કો વ(૧૬૩)દંષ્ટ્ર જંતુ. | ||
તેજ ને તિમિર જેવું, છાયા-પ્રકાશ સમું, મિશ્રિત એ | તેજ ને તિમિર જેવું, છાયા-પ્રકાશ સમું, મિશ્રિત એ | ||
દુરિત છે શુભથી; ક્યારેક તો નાશ એનો કરવા જતાં | દુરિત છે શુભથી; ક્યારેક તો નાશ એનો કરવા જતાં | ||
Line 46: | Line 51: | ||
દુરિત પર બહાર ઘા કર્યો, પાછો વળી હૃદય પર અફળાય. | દુરિત પર બહાર ઘા કર્યો, પાછો વળી હૃદય પર અફળાય. | ||
બાહ્ય જગત નહિ તેટલું માનવી હૃદય એનું યુદ્ધક્ષેત્ર. | બાહ્ય જગત નહિ તેટલું માનવી હૃદય એનું યુદ્ધક્ષેત્ર. | ||
શુભાકાંક્ષા શુભોદ્ગાર શુભઆચરણ મહીં | શુભાકાંક્ષા શુભોદ્ગાર શુભઆચરણ મહીં | ||
રચ્યાપચ્યા રહ્યા ત્યારે અજાણ, કશી એંધાણી ન મળે એમ, | રચ્યાપચ્યા રહ્યા ત્યારે અજાણ, કશી એંધાણી ન મળે એમ, | ||
દુરિત તો, ગુલાબને કીટ જેમ, ધીટપણે | દુરિત તો, ગુલાબને કીટ જેમ, ધીટપણે | ||
કોરી રહ્યું હતું જરીકેય થંભ્યા વિણ, જંપ્યા વિણ. | કોરી રહ્યું હતું જરીકેય થંભ્યા વિણ, જંપ્યા વિણ. | ||
નિ:સહાયનો કંઈક બોજ ઉઠાવ્યો તે ક્ષણે — | નિ:સહાયનો કંઈક બોજ ઉઠાવ્યો તે ક્ષણે — | ||
તે ક્ષણે જ ઘરે પુત્ર મૃત્યુમુખે પડેલો—ની ખબર ના. | તે ક્ષણે જ ઘરે પુત્ર મૃત્યુમુખે પડેલો—ની ખબર ના. | ||
Line 62: | Line 69: | ||
એનામાંય નિજને જ, સારી સૃષ્ટિ | એનામાંય નિજને જ, સારી સૃષ્ટિ | ||
ભરી ભરી બની રહી એક જ આ ઘૃણાભર્યા ‘હું'-મય. | ભરી ભરી બની રહી એક જ આ ઘૃણાભર્યા ‘હું'-મય. | ||
દરેક ચહેરો તે જડ આયનો ના હોય જાણે. | દરેક ચહેરો તે જડ આયનો ના હોય જાણે. | ||
કેમ કરી છૂટું, કેમ કરી બધે જોઈ શકું બધાને જ | કેમ કરી છૂટું, કેમ કરી બધે જોઈ શકું બધાને જ | ||
Line 68: | Line 76: | ||
બીજાઓને મળવું પડે છે પોતાના પરિચય માટે. | બીજાઓને મળવું પડે છે પોતાના પરિચય માટે. | ||
નિશાત-ભરેલાં માનવો જોઈએ મારા મનનો કંઈ તાગ લેવા. | નિશાત-ભરેલાં માનવો જોઈએ મારા મનનો કંઈ તાગ લેવા. | ||
માનવોને સ્વીકારી જેવા છે તેવા, — દાનવને તારવવો | માનવોને સ્વીકારી જેવા છે તેવા, — દાનવને તારવવો | ||
પોતામાં ને અન્યમાંય — સ્વીકારી જ નહિ, સર્વભાવે ચાહી | પોતામાં ને અન્યમાંય — સ્વીકારી જ નહિ, સર્વભાવે ચાહી | ||
અપનાવવા સૌને. દુરિત — તે તો પ્રેમથી ભયભીત. | અપનાવવા સૌને. દુરિત — તે તો પ્રેમથી ભયભીત. | ||
ખરડી ન શકે એ જીવનને, તોય પડકારી | ખરડી ન શકે એ જીવનને, તોય પડકારી | ||
નવી જ અગ્રિમતાઓ ઉપસાવી મરડી શકે કદાચ. | નવી જ અગ્રિમતાઓ ઉપસાવી મરડી શકે કદાચ. | ||
દુરિત, શું આંક્યે જશે જીવનગતિ તું મારી? | દુરિત, શું આંક્યે જશે જીવનગતિ તું મારી? | ||
મરડશે જીવનનો પંથ મારો? | મરડશે જીવનનો પંથ મારો? | ||
દુરિત, મારું હોવું એ જ તને કરે છે સુગઠિત, | દુરિત, મારું હોવું એ જ તને કરે છે સુગઠિત, | ||
તું જો સામે આવીને ના ઊભું રહે, તો તો ખરે | તું જો સામે આવીને ના ઊભું રહે, તો તો ખરે | ||
ઊણું ઊંડે ઊંડે કંઈ મારામાં જ. | ઊણું ઊંડે ઊંડે કંઈ મારામાં જ. | ||
દુરિત, તું આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ મારા જીવનનું. | દુરિત, તું આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ મારા જીવનનું. | ||
દુરિત, તારું હોવું એ જ કરે છે મને સુગઠિત. | દુરિત, તારું હોવું એ જ કરે છે મને સુગઠિત. | ||
હાશ, થોડાંક સ્વપ્નો જરૂર ટકી શકશે સલામત હવે … … | હાશ, થોડાંક સ્વપ્નો જરૂર ટકી શકશે સલામત હવે … … |
edits