નિરંજન/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>પહેલી આવૃત્તિ</center> આ વાર્તા `જન્મભૂમિ' દૈન...")
 
No edit summary
Line 11: Line 11:
આ તો કેવળ માહિતી આપું છું; એને પ્રથમ પ્રયાસ લેખાવીને વાચકોની દયા જન્માવવાનો બિલકુલ આશય નથી. વાચકોના ઊર્મિતંત્રની તેમ જ વિચારતંત્રની કડક તુલામાં જ `નિરંજને' તોળાવાનું છે. એ જીવવાલાયક હોય તો જ જીવે.

અરધે પહોંચ્યા પછી સાંભળેલું હતું કે આ જ નામની એક ઉપન્યાસકથા મરાઠીમાં છે. મરાઠી `નિરંજન' મેં હજુ પણ જોયું નથી. ભળતા નામનો લાભ અથવા ગેરલાભ ઉઠાવવાની સ્થિતિ કઢંગી છે. પુસ્તકનું નામ બદલી નાખવાની ઇચ્છા એ જ વિચારને લીધે અટકી રહી – કે જે જે વાચકોને છાપામાં આવેલું `નિરંજન' ન ગમ્યું હોય તેમને માટે નવું નામ છેતરામણું બનશે.

{{Right|મુંબઈ: ૧૫-૯-૧૯૩૬}}
{{Right|મુંબઈ: ૧૫-૯-૧૯૩૬}}<br>
<center>બીજી આવૃત્તિ</center>
<center>બીજી આવૃત્તિ</center>
સાંગોપાંગ સ્વતંત્ર વાર્તા લેખે મારી પહેલી જ કૃતિ `નિરંજન' મને શુકનદાયક નીવડી છે. એની પછી સાતેક વાર્તા-કૃતિઓ આલેખી શકાઈ છે.

18,450

edits

Navigation menu